“શ્રી સંતરામ ગાથા” 🌻લાઈવ નાટક -150 થી વધું કલાકારો દ્રારા લાઈવ.4 ફેબ્રુઆરી થી 7 ફેબ્રુઆરી, રાત્રે 8 વાગ્યે થી, સ્થળ : શ્રી સંતરામ મંદિર, નડિયાદ.

“શ્રી સંતરામ ગાથા” 🌻જેમાં, ભગવાન દત્તાત્રેય અવતાર શ્રી સંતરામ મહારાજની વાત… ●ક્યારે અને ક્યાંથી નડીઆદ આવ્યાં ? ●શરૂઆતમાં અજાણ પ્રજાએ મહારાજને કેમ અને કેવી રીતે અવગણ્યા ? ●મહારાજનાં ‘અદ્ભૂત’ પરચા ●શ્રી સંતરામ મંદિર અને શ્રી સંતરામ દેરી જમીન કોણે અને કેમ મહારાજનાં ચરણોમાં મુકી ? ●એક જ જગ્યાએ નહીં રોકાવું (વિચરણ કરતા રહેવું) માનનાર શ્રી […]

Continue Reading

રાષ્ટ્રીય નાટ્ય વિદ્યાલય,નવી દિલ્હી અને જે.જી કોલેજ ઓફ પરફોર્મિંગ આર્ટસ સંયુકત રીતે ૧૫ દિવસીય “નાટ્ય ડીઝાઇન” શીબીરનું આયોજન.

રાષ્ટ્રીય નાટ્ય વિદ્યાલય (એન.એસ.ડી) નવી દિલ્હી અને જે.જી કોલેજ ઓફ પરફોર્મિંગ આર્ટસ સંયુકત રીતે એક ૧૫ દિવસીય “નાટ્ય ડીઝાઇન” શીબીરનું આયોજન કરી રહ્યા છે. આ પ્રકારની ટેકનીકલ શીબીરનું આયોજન ગુજરાતમાં ક્યારેય થયું નથી. શક્ય રીતે આ પ્રકારની શીબીર ગુજરાતમાં પ્રથમ વાર યોજાઇ રહી છે. શીબીરની શરૂઆત ૨૫ ડીસેમ્બરના સવારથી થઇ. ૨૫ નાટ્ય વિદ્યાર્થીઓ સાથે શરૂ […]

Continue Reading

ત્વરા મહેતા લિખિત નાટક એક્સપેરિમેંટલ અફેર્સ નાં 3 શોર્ટ પ્લે ની અમદાવાદમાં ભવ્ય રજુઆત.

એક્સપેરિમેંટલ અફેર્સ 3 શોર્ટ પ્લે .. સ્વાતિ ગોસ્વામી અને ત્વરા મહેતા લિખિત અને ત્વરા મહેતા દિગ્દર્શિત ભવ્ય નાટક તાજેતર મા અમદાવાદ મા ભજવાઈ ગયું .જેનાં કેટલાંક અંશો અહીં રજૂ કરીએ છે. આપના ન્યૂઝ 9909931560 પર મોકલો.

Continue Reading

પૂજ્ય શ્રી દાદા ભગવાનની 111 મી જન્મ જયંતિ મહોત્સવમાં “સેલ્ફી”નાં 10 દિવસ માં 346 શો.

તાજેતર મા જ પૂજ્ય શ્રી દાદા ભગવાન ની 111 મી જન્મ જયંતિ મહોત્વસ ઉજવાયો. જેના અલગ અલગ વિવિધ કાર્યક્રમો રાખવા મા આવ્યાં હતાં. જેમાં એક “સેલ્ફી” કરી ને નાટક ભજવવાં મા આવ્યુ હતું. નાટક દ્રારા લોકો મા ભૂલ જોવા ને બદલે પોતાની ભૂલ જોઇશુ અને એને સુધારીસું એવી વાત કરવા મા આવી છે.” અટક્યું ત્યાંથી […]

Continue Reading

શું તમારે રાવણ ને મળવું છે. તો આવો ભવન્સ કોલેજ માં.

રાવણ…… અત્યાર સુધી રાવણને ઘણી બધી વાર બાળ્યો હવે સમય છે રાવણને સમજવાનો. રાવણ પણ એક સામાન્ય વ્યક્તિ હતો. આતો આપણને ટેવ છે બધાને બૌ મોટા બનાવી નાખવાની એમાં બિચારા રાવણનો પણ વારો પડી ગયો ને રાક્ષસરાજ રાવણ બનાવી નાખ્યો. બાકી તો એ એક સામાન્ય વ્યક્તિ હતો હા તેનામાં વિશેષ ગુણો જરૂર હતા. પણ તેની […]

Continue Reading

Watch ” જુના કોબા ખાતે પર્યાવરણ જાગૃતિ અને સ્વચ્છ ભારત તેમજ બેટી બચાવો ની થીમ પર નાટક યોજાયું હતું.” on YouTube

જુના કોબા ખાતે પર્યાવરણ જાગૃતિ અને સ્વચ્છ ભારત તેમજ બેટી બચાવો ની થીમ પર નાટક યોજાયું હતું. જેમાં લો યુનિવર્સિટી ના રજિસ્ટ્રાર થોમસ સર તેમજ કોબા ગામ ના સરપંચ યોગેશ નાયી અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતાં.

Continue Reading

અદિતીબહેન દેસાઇ. તેમના દિગ્દર્શન હેઠળ તૈયાર થયેલું નાટક અફૂપાર બીજી વખત જોવાનો અમદાવાદ ને લહાવો મળ્યો .

જેમની ગળથૂથીમાં નાટ્યરસ ધૂટાયો અને વારસામાં પણ જેમને રંગભૂમિ મળી એ પછી જેનું આખું જીવન જ રંગ પર્વ બની ગયું છે એવું કર્મનિષ્ઠ વ્યક્તિત્વ એટલે અદિતીબહેન દેસાઇ. તેમના દિગ્દર્શન હેઠળ તૈયાર થયેલું નાટક અફૂપાર બીજી વખત જોવાનો લહાવો મળ્યો . મૂળ તો આદરણીય શ્રી ધ્રુવ ભટ્ટની નવલકથા .એની સ્ક્રિપ્ટ પણ ધ્રુવ ભાઇ એ જ તૈયાર […]

Continue Reading

હાર્દિક ના ઉપવાસ માં ગુજરાત કોંગ્રેસ ની ‘હાર્દિક’ હાર…!લેખક: દિલીપ સિંહ ક્ષત્રિય

19-19 દિવસ સુધી ઉપવાસ નો હાઈપ્રોફાઈલ ડ્રામા ચાલ્યો, ને અંતે મળ્યું શું ? પેલી કહેવત જો કોઈ ને યાદ આવતી હોય આ ઘટના પર થી “ખાયા,પીયા કુછ નહિ,ગિલાસ તોડા બારાઆના” જેવો ઘાટ હાર્દિક ના ઉપવાસ આંદોલન ને લઇ ને થયો,હાર્દિક ને એના સાથીઓ આ આખા ઘટનાક્રમ ને એની જીત ગણાવે છે,પણ એમને જઈ ને કોઈ […]

Continue Reading

મળીએ, ગુજરાતી વિરલા ને..મનોજ શાહ ને.

મનોજ શાહના જણાવ્યા મુજબ તેમના નાટકો એક ડિઝાઇનર તરીકેનું કામ કરે છે સાબરમતી જેલ થી માંડીને છત્તીસગઢના જંગલો અને ઠેઠ સરહદપાર લેહ-લદાખ ના જવાનો માટે નાટક લખ્યા છૅ. તેમના કહેવા પ્રમાણે થિયેટરની કોઇ ભાષા નથી હોતી. એની પોતાની ભાષા છે. તેની પાસે અનલિમિટેડ આઈડિયા છે. તેઓ 35 વર્ષથી નાટક ભજવે છે,અને આજ સુધી તેમના દ્વારા […]

Continue Reading

ગુજરાતી કોમેડિ નાટક એટલે…. ઓ વહુ તને હું શું કહું…

હાલ માં યોજાયેલ નાટક કે જે પેટ પકડીને હસાવી દે એવું છે. આ નાટક ” ઓ વહુ , તને હું શું કહું? ” . કોઈ પણ ઉંમર ના ને હસાવી દે તેવું ફેમીલી ઓડીયન્સ માટે નું ડ્રામા. સાધારણ રીતે આપણે કોમેડી ફિલ્મ અથવા નાટક ને બે રીતે જજ કરતાં હોઈએ છીએ. એક “મગજ બહાર મુકી […]

Continue Reading