બાબા કેદારનાથના દર્શને વડાપ્રધાન નરેન્દ્ર મોદી.

હર્સિલમાં જવાનો સાથે દિવાળી મનાવ્યાં બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાબા કેદારનાથના મંદિર પહોંચ્યા હતા. લગભગ અડધા કિલોમીટરના રસ્તાની પદયાત્રા કરી, તેઓ મંદિરે પહોંચી બાબાની પૂજા અર્ચના અને જળાભિષેક કર્યો. મંદિરની બહાર આવીને તેઓએ નંદીને પ્રણામ કર્યાં અને મંદિરની પરિક્રમા પણ કરી.કેદારનાથમાં ઉત્તરાખંડ આપદાની એક ફોટો પ્રદર્શની વડાપ્રધાને મુલાકાત કરી હતી .બાદ મોદીએ નિર્માણ કાર્યોની સમીક્ષા […]

Continue Reading

વડા પ્રધાન નરેન્દ્રમોદીએ સેના અને આઈટીબીપી અધિકારીઓ સાથે દિવાળીની ઉજવણી કરી.

વડા પ્રધાન નરેન્દ્રમોદીએ ઉત્તરાખંડના હરસિલમાં સેના અને આઈટીબીપી અધિકારીઓ સાથે દિવાળીની ઉજવણી કરી. સંકલન-દિલીપ ઠાકર. મો 9825722820

Continue Reading

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુભાષચંદ્ર બોઝની આઝાદ હિંદ સરકારની 75મી વર્ષગાંઠના પ્રસંગે લાલ કિલ્લા પર ત્રિરંગો ફરકાવ્યો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુભાષચંદ્ર બોઝની આઝાદ હિંદ સરકારની 75મી વર્ષગાંઠના પ્રસંગે લાલ કિલ્લા પર આઝાદ હિંદ સરકારના જવાનો સાથે ત્રિરંગો ફરકાવ્યો અને સલામી આપી હતી. વડાપ્રધાને લાલ કિલ્લા પર 15 ઓગસ્ટ સિવાય કોઈ અન્ય પ્રસંગે ત્રિરંગો ફરકાવ્યો હોય તેવો પ્રથમ અવસર છે. નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પર કહ્યું કે, “21 ઓક્ટોબર ઐતિહાસિક ધ્વજારોહણ દિવસ છે. […]

Continue Reading

પી. એમ. નરેન્દ્ર મોદીજીના જન્મદિવસે સંભારણું.

માન. નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સંભારણા રૂપે બે પુસ્તકો વિશે તેજગુજરાતીનાં વાચકોને અવગત કરાવવાનો અવસર યોગ્ય લાગ્યો. ફોટોજર્નાલીસ્ટ અને તેજગુજરાતીના એડિટર દિલીપ ઠાકરે ૨૦૦૨થી૨૦૧૪ દરમિયાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની લાક્ષણિક તસ્વીરોને કેમેરામાં કંડારી હતી. જે તસ્વીરો ગુજરાતી ભાષામાં “નરેન્દ્ર મોદી તાસીર, તસ્વીરોમાં” અને અંગ્રેજી ભાષામાં “નરેન્દ્ર મોદી એ વિઝનરી પ્રાઈમ મિનિસ્ટર ” નામે ફોટની કોફી ટેબલ […]

Continue Reading