સમાવર્તન-દીક્ષાન્ત બોધ. જલ્પા હાર્દિક રંગપરીયા.

ભારતમાં પ્રાચીનકાલથી જ શિક્ષણને ઘણું મહત્ત્વ અપાતું આવ્યું છે. બાળકના શિક્ષણ – સંસ્કાર – કેળવણી માટે માતા પિતાના પ્રભાવ ઉપરાંત આચાર્યોનો પ્રભાવ પણ અનિવાર્ય લેખાતો. બાળકના પાલનપોષણ પછી નિશ્ચિત સમયે એનો ઉપનયન સંસ્કાર કરી એને આચાર્યોને સોંપી દેવામાં આવતો. આચાર્ય કુલમાં બ્રહ્મચારી વિદ્યાર્થી તપ અને સાધનાપૂર્વક જીવન વીતાવતો અને વિદ્યા અધ્યયનમાં તત્પર રહેતો. એ વખતમાં […]

Continue Reading