વડા પ્રધાન નરેન્દ્રમોદીએ સેના અને આઈટીબીપી અધિકારીઓ સાથે દિવાળીની ઉજવણી કરી.

વડા પ્રધાન નરેન્દ્રમોદીએ ઉત્તરાખંડના હરસિલમાં સેના અને આઈટીબીપી અધિકારીઓ સાથે દિવાળીની ઉજવણી કરી. સંકલન-દિલીપ ઠાકર. મો 9825722820

Continue Reading

સરસ્વતી મંદિર પ્રાથમિક શાળા મંદિર મણિનગર ખાતે રંગોળી હરીફાઈ નું આયોજન કરવામાં આવ્યું હતું.

સરસ્વતી મંદિર પ્રાથમિક શાળા મંદિર મણિનગર ખાતે તારીખ 03/11/18 ના રોજ રંગોળી હરીફાઈ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 87 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.વિજેતા થયેલ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત ઇનામ પણ આપવામાં આવ્યા હતાં. આપના ન્યૂઝ 9909931560 પર મોકલો.

Continue Reading

દિવાસો દરવાજે દસ્તક દે ને સો દિવસે દિવાળી દેખાય !- પાર્થિવી અધ્યારુ શાહ

દિવાળી ….. દિવાસો દરવાજે દસ્તક દે ને સો દિવસે દિવાળી દેખાય ! દિવેટ , દિવેડીયું , દીવાસળી અને દિવેલ એટલે દિવાળી ! દુનિયાનાં દિવ્ય દિવસો એટલે દીપોત્સવ ! દશાનનનું દહન કરનાર દાશરથિની દેન એટલે દિવાળી ! દેદીપ્યમાન દિવસોનો દરબાર એટલે દીપાવલી ! દરદાગીના અને દાયેરિયું દમકાવતા દિવસો એટલે દિવાળી કે જ્યારે દેવદેવાંગનાઓને પણ દુનિયાની દિદ્યશા […]

Continue Reading

ટેબલે કાજૂ – બદામો જેમના તેમ જ રહ્યા. – કવિ તુષાર શુક્લ

કોઇ ના આવ્યું ઘરે , ના કોઇને મળવા ગયા ટેબલે કાજૂ – બદામો જેમના તેમ જ રહ્યા. આમ પણ પહેલાંની માફક ક્યાં કશું યે થાય છે ? એ જ ટેબલક્લોથ છે, ના ચાદરો બદલાય છે . ઘૂઘરા, મઠિયા ને મોહનથાળ ના કોઇ ખાય છે . થોડી સુગર ફ્રી મીઠાઇ ડીશમાં પીરસાય છે. બારણે પ્લાસ્ટિકના તોરણ […]

Continue Reading

નવજીવન ટ્રસ્ટ સંચાલિત ડૉ.હરિકૃષ્ણ ડાહ્યાભાઈ સ્વામી સ્કૂલ ફોર મેન્ટલી ચેલેન્જડ ના માનસિક દિવ્યાંગ બાળકોએ બનાવેલ વેકસદીવા, ફેન્સી દીવા, મિણબતી,તોરણ,કવર,રંગોળી નું પ્રદશૅન

નવજીવન ટ્રસ્ટ સંચાલિત ડૉ.હરિકૃષ્ણ ડાહ્યાભાઈ સ્વામી સ્કૂલ ફોર મેન્ટલી ચેલેન્જડ ના માનસિક દિવ્યાંગ બાળકો જે મનથી વિચારવામાં અશક્ષમ હોવા છતા એ લોકોએ બનાવેલ વેકસદીવા, ફેન્સી દીવા, મિણબતી,તોરણ,કવર,રંગોળી નું પ્રદશૅન રાખવા આવેલ છે. માનસિક દિવ્યાંગ બાળકો એ બનાવેલ વસ્તુઓ તમે જોઈ શકો છો, નિહાળી શકો છો અને ખરીદી પણ શકો છો. આ પ્રદર્શન તા.૨૭/૧૦/૨૦૧૮ ને શનિવારે […]

Continue Reading