બાબા કેદારનાથના દર્શને વડાપ્રધાન નરેન્દ્ર મોદી.

હર્સિલમાં જવાનો સાથે દિવાળી મનાવ્યાં બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાબા કેદારનાથના મંદિર પહોંચ્યા હતા. લગભગ અડધા કિલોમીટરના રસ્તાની પદયાત્રા કરી, તેઓ મંદિરે પહોંચી બાબાની પૂજા અર્ચના અને જળાભિષેક કર્યો. મંદિરની બહાર આવીને તેઓએ નંદીને પ્રણામ કર્યાં અને મંદિરની પરિક્રમા પણ કરી.કેદારનાથમાં ઉત્તરાખંડ આપદાની એક ફોટો પ્રદર્શની વડાપ્રધાને મુલાકાત કરી હતી .બાદ મોદીએ નિર્માણ કાર્યોની સમીક્ષા […]

Continue Reading