જેજી ઇન્ટરનેશનલ કેમ્પસ, સોલા ખાતે યોજાયો સ્નાતક પદવીદાન મહોત્સવ

જેજી ગ્રુપ ઓફ કોલેજીસનો, સ્નાતક પદવીદાન મહોત્સવ આજ રોજ, (૨૦/૧૨/૨૦૧૮) જેજી ઇન્ટરનેશનલ કેમ્પસ, સોલા ખાતે યોજાયો. આ સમારોહના મુખ્ય મહેમાન, ગુજરાત યુનિવર્સીટીના વાઇસ ચાન્સેલર, ર્ડા. હિમાન્સુભાઇ પંડ્યા હતા. મુખ્ય મહેમાન, જાણીતા લેખક અને વકતા શ્રી જય વસાવડા હતા. એશીયા ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન, તથા જેજી ગ્રુપ ઓફ કોલેજીસ ના ચેરમેન શ્રી જહોન જીવર્ગીસ, કાર્યક્રમના માનવંતા મહેમાન […]

Continue Reading

ફાધર અશોક વાઘેલા દ્વારા અમદાવાદ ધર્મ વિભાગ ના મહાધર્માંધ્યક્ષ પૂ. બિશપ રત્નાસ્વામી ના વરદ હસ્તે કલ્પેશ સોલંકી નું  સન્માન

ગુર્જર વાણી સંગ.. મીડિયા નો રંગ રેવ ફાધર અશોક વાઘેલા દ્વારા આયોજિત કાર્યક્રમ અમદાવાદ ધર્મ વિભાગ ના મહાધરમાધ્યક્ષ પૂ. બિશપ રત્નાસ્વામી ના વરદ હસ્તે કલ્પેશ સોલંકી નું સન્માન કરવામાં આવ્યું, ઈસુ સંગ પ્રોવિનસલ રેવ. ફાનસિસ પરમાર. રેવ. ફાધર વિનાયક જાદવ. અન્ય ફાધરો ની ઉપસ્થિતિમાં માં યોજાયેલ સમગ્ર કાર્યક્રમ નું સફળ સંચાલન મા શૈલેષ રાઠોડે કર્યુ […]

Continue Reading

ગુજરાત સાહિત્ય અકાદમીના સંયુક્ત ઉપક્રમે હાસ્યલેખક જ્યોતીન્દ્ર દવેના ૧૧૮-મા જન્મદિનપ્રસંગે સાહિત્યક વ્યાખ્યાન’હાસ્યમેવ જયતે’નું આયોજન કરવામાં આવ્યું.

ઓમ કૉમ્યુનિકેશન અને ગુજરાત સાહિત્ય અકાદમીના સંયુક્ત ઉપક્રમે હાસ્યલેખક જ્યોતીન્દ્ર હરિહરશંકર દવેના ૧૧૮-મા જન્મદિનપ્રસંગે સાહિત્યક વ્યાખ્યાન’હાસ્યમેવ જયતે’નું આયોજન કરવામાં આવ્યું. સાહિત્ય અકાદમીના અધ્યક્ષ પદ્મશ્રી વિષ્ણુ પંડ્યાએ ભૂમિકા રજૂ કરી.જ્યોતીન્દ્ર દવેના જીવન વિશે,જ્યોતીન્દ્ર દવેના સુપુત્રશ્રી પ્રદીપ દવે અને જ્યોતીન્દ્ર દવેની સાહિત્યસૃષ્ટિ વિશે,જાણીતા હાસ્યલેખકશ્રી રતિલાલ બોરીસાગરએ વક્તવ્ય આપ્યું .સમગ્ર કાર્યક્રમનું સંચાલન કવિશ્રી મનીષ પાઠક’શ્વેતએ કર્યું .આ કાર્યક્રમને […]

Continue Reading

ગણેશા ,, થીમ ઉપર લગભગ 35 મહિલાઓનું કલરફૂલ અને આકર્ષક પેન્ટિંગ એક્ઝિબિશન

ગુજરાત વિઝ્યુઅલ વુમન્સ આર્ટિસ્ટ એસોસીએશન દ્વારા આયોજિત ,,ગણેશા ,, થીમ ઉપર લગભગ 35 મહિલાઓનું કલરફૂલ અને આકર્ષક પેન્ટિંગ તારીખ 10 .9.2018 ના સાંજે પાંચ વાગ્યે રવિશંકર રાવલ ગેલેરી માં જાણીતા ચિત્રકાર શ્રી મહેન્દ્ર મિસ્ત્રી ના વરદ હસ્તે ખુલ્લુ મુકવામાં આવ્યું કન્વીનર શ્રી હંસા પટેલ, નયના મેવાડા, અરવિંદ વાંકાણી, દેવકુમાર અને બાબુભાઈ સોની હાજર રહ્યા હતા… […]

Continue Reading

મૂર્ધન્ય સાહિત્યકાર ભગવતીકુમાર શર્મા નું દુઃખદ અવસાન

*દુ:ખદ સમાચાર* મૂર્ધન્ય સાહિત્યકાર શ્રી ભગવતીકુમાર શર્મા સાહેબને આપણે ગુમાવ્યા છે. પ્રભુ એમના આત્માને શાંતિ અર્પે *મૂર્ધન્ય સાહિત્યકાર, પત્રકાર સુરતના સપૂત શ્રી ભગવતીકુમાર શર્માનું આજે સવારે ૬:૦૦ વાગ્યે દુઃખદ અવસાન થયું છે.* *તેઓના અવસાનના સમાચાર સાહિત્ય જગતમાં અને શહેરમાં વાયુ વેગે પ્રસરતા સમગ્ર સાહિત્ય જગત અને સુરત શહેર ઊંડા શોકમાં ગરકાવ થયું છે.* *શ્મશાનયાત્રા સાંજે […]

Continue Reading

મહીપતરામ રૂપરામ આશ્રમનો સવાશતાબ્દી સમારોહ

મહીપતરામ રૂપરામ આશ્રમનો સવાશતાબ્દી સમારોહ ગુજરાતના સાંસ્કૃતિક જીવનમાં સમાજસેવા, નારીઉત્થાન અને કેળવણીના યશસ્વી કાર્યો કરનાર મહીપતરામ રૂપરામ આશ્રમની સવાશતાબ્દી ઉજવાઈ રહી છે. આ પ્રસંગે સવાશતાબ્દીનો આલેખ આપતા ડૉ. વી. જી. વાઢેલ લિખિત ‘મહોર્યાં અહીં ગુલમહોર’ પુસ્તકનું વિમોચન શ્રી પ્રવીણ ક. લહેરીના હસ્તે થશે જેમાં 19મી સદીમાં સામાજિક, રાજકીય, સાંસ્કૃતિક અને આર્થિક પરિસ્થિતિ કેવી હતી તેની […]

Continue Reading