કડી સર્વ વિશ્વ વિધ્યાલયનાં સર્વ નેતૃત્વ ગાંધીનગર ટીમ ધ્વારા ઉત્તરાયણ દરમિયાન કત્વ આવ્યો એક નવતર પ્રયોગ.

જય ભારત સાથે જણાવવાનું કે કડી સર્વ વિશ્વ વિધ્યાલયનાં સર્વ નેતૃત્વ ગાંધીનગર ટીમ ધ્વારા ઉત્તરાયણ દરમિયાન એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો હતો, કે નગરજનો ને એક ઓફર આપવામાં આવી હતી કે ૧ કિલો દોરી ના ગુંચ્છા ભેગા કરનાર ને આ ટીમ ધ્વારા વળતર પેટે ૫૦ રૂપિયા આપવાનુ નક્કી કરવામાં આવ્યું હતું. જેમાં આ નવા પ્રયાસ […]

Continue Reading

તેજ ગુજરાતી નાં વાચકોએ મોકલેલ ઉત્તરાયણની ઉજવણીની તસવીરો.

તેજ ગુજરાતી નાં વાચકોએ મોકલેલ ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવી હતી, અને ક્યાંક બર્થડે ની સિક્રેટ ઉજવણી પણ કરવામાં આવી હતી, આવો, જોઈએ ઉત્તરાયણ મુડ્સના કેટલાક ફોટોગ્રાફસ. Please send your news on 9909931560.

Continue Reading

તેજ ગુજરાતી નાં વાચકોએ મોકલેલ ઉત્તરાયણની ઉજવણીનાં મુડ્સ ફોટોગ્રાફસ.

તેજ ગુજરાતી નાં વાચકોએ મોકલેલ ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવી હતી, અને ક્યાંક બર્થડે ની સિક્રેટ ઉજવણી પણ કરવામાં આવી હતી, આવો, જોઈએ ઉત્તરાયણ મુડ્સના કેટલાક ફોટોગ્રાફસ. Please send your news on 9909931560.

Continue Reading

કુમકુમ મંદિર ખાતે ઉત્તરાયણ – ધનુર્માસની પૂર્ણાહુતિ પ્રસંગે ઉજવણી કરવામાં આવશે. – ભકતો સંતોને ઝોળી દાન નિમિત્તે દાન કરશે. પંતગોત્સવની પાછળ આધ્યાત્મિકતા પણ છુપાયેલ છે – સાધુ પ્રેમવત્સલદાસજી

તા. ૧૪ જાન્યુઆરીને સોમવારે શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – મણિનગર ખાતે મહંત શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીની નિશ્રામાં સવારે ૫-૩૦ થી ૭-૦૦ સુધી સ્વામિનારાયણ મંત્રની ધૂન, વચનામૃત અને જીવનપ્રાણ બાપાશ્રીની વાતોની પારાયણ યોજાશે. આજ રોજ એક માસથી ચાલતી ધનુર્માસની ધુન ની પૂર્ણાહુતિ કરવામાં આવશે…. ભગવાનને તલ સાંકડી, ગુંદરપાક, બદામપાક, સીંગપાક, બોર, જામફળ, શેરીડી આદીના થાળ […]

Continue Reading

Watch “#ઉત્તરાયણ #ફરકે UTTRAYAN DJ SONG | PATANG UDE CHE PREM NA PAVAN MA | DHARA PUROHIT” on YouTube

ઠંડા ઠંડા પવનના સુસવાટા સાથે, ઉત્તરાયણના ઉલ્લાસ સાથે, પતંગ અને દોરી ની તૈયારી સાથે, ઉંધીયું જલેબી ને ચીકિ ના ચટકા સાથે, હાલ માં જ ધારા પુરોહિત દ્વારા ઉત્તરાયણનું આવું જ એક ગીત રિલીઝ થયું, કે જેમાં ડીજેના તાલે પતંગ ના સ્પેશ્યલ ગીતો પણ ધૂમ મચાવી રહ્યા છે. હાલમાં જ આ અદભુત ગીત રજૂ થયુ છે, […]

Continue Reading

NGO શ્રી સદ્કાર્ય સેવા સમાજ દ્વારા કેન્સરગ્રસ્ત બાળકો સાથે ઉત્તરાયણની ઉજવણીનો કાર્યક્રમ રાખ્યો

NGO શ્રી સદ્કાર્ય સેવા સમાજ દ્વારા આજે કેન્સરગ્રસ્ત બાળકો સાથે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવાનો કાર્યક્રમ રાખ્યો હતો. બાળકો ને પતંગ, દોરી, ચીકી, વેફર અને પ્રોટીન પાવડર નાં પેકેટ નું વિતરણ કર્યુ. Please send your news on 9909931560.

Continue Reading

શ્રી સરસ્વતી મંદિર પ્રાથમિક શાળા મણિનગર ખાતે ઉત્તરાયણ નિમિત્તે બાળકોએ જાતે પતંગ બનાવી અનોખી રીતે ઉજવણી કરી.

શ્રી સરસ્વતી મંદિર પ્રાથમિક શાળા, મણિનગરનાં બાળકો દ્વારા ઉત્તરાયણની અલગ રીતે ઊજવણી કરવામાં આવી હતી. જેમાં ઉત્તરાયણ તહેવાર પૂર્વે શાળા ના બાળકો એ પોતાની જાતે પતંગ બનાવીને આર્ટ સાથે જાતે ખૂબ જ મહેનતથી પતંગો બનાવી અને ભણતર ની સાથે સાથે શિક્ષકોના માર્ગર્ગદર્શન હેઠળ આનંદ ઉલ્લાસ પૂર્વક ઉજવણી કરી હતી. Please send your news on 9909931560

Continue Reading

ઉત્તરાયણમાં ઘાયલ પક્ષીઓ માટે ફકત એક કોલ.

ઉત્તરાયણમાં ઘાયલ પક્ષીઓને બચાવવાની ઝુંબેશ માં આપ સામેલ થઈ શકો. અને ઘાયલ પક્ષીઓને બચાવવા માટે ફકત એક કોલ કરી અને આપ જે પણ વિસ્તારમાં રહેતાં હો, ત્યાં નજીકના જીવદયા ડોકટર અને આસિસ્ટન્ટ આપની મદદે આવી જશે. માટે અત્યારે જ નીચે આપેલા નમ્બર સેવ કરી લેશો. Please send your news on 9909931560.

Continue Reading

જાણો અને માણો ઉત્તરાયણ – પ્રિયંકા જોષી ભટ્ટ

ઉત્તરાયણ એ સંસ્કૃત ના બે શબ્દ “ઉત્તર “અને “આયન”નો શબ્દ સમૂહ છે – જેનો અર્થ થાય છે “ઉત્તર દિશામાં ગમન”. વૈદિક જ્યોતિષવિદ્યામાં સૂર્ય પોતાની રાશિ પરિવર્તન કરે છે ત્યારે સંક્રાંતિ આવે છે.એમ, વર્ષ માં કુલ 12 સંકારતી આવે છે. ઉત્તરાયણના દિવસે પણ સૂર્ય મકર રાશિ માં આવે છે એટલે જ 14 જાન્યુઆરી ના દિવસે સૂર્ય […]

Continue Reading