અમદાવાદના મણિનગરનાં દક્ષિણીચોકમાં પતંગથી પક્ષીઓની સારવાર માટે તબીબો સહિતની ટીમ નો કેમ્પ.

અમદાવાદના મણિનગર દક્ષિણીચોક મા ઉત્તરાયણના પવઁ મા પતંગ ના દોરા થી ઘાયલ થનાર આસપાસ ના વિસ્તારો ના તમામ પક્ષી ઓની સારવાર તેમજ ઓપરેશન કરવા માટે તબીબો સહિત ની ટીમ નો કેમ્પ આજ થી ૧૮-૧-૨૦૧૯ સુધી આયુષ ફાઉન્ડેશન ના ૩૦ સ્વયંસેવક ઓની ટીમ સાથે એમબ્યુલન્સ સતત ખડેપગે અબોલ પક્ષીઓ ની જીવદયા માટે કાયઁરત બની. Please send […]

Continue Reading

પતંગની દોરીને કારણે પોતાનો યુવાન પુત્ર ગુમાવનાર માતા પિતાએ લોકોને સેફટી બેલ્ટનું વિતરણ કર્યું

ઉતરાયણમાં દર વર્ષે પતંગ ચગાવવાને લઈને જાત જાતના મેસેજ સોશિયલ મીડિયામાં ફરતા થાય છે અને પતંગનો વિરોધ અને સુરક્ષાને લઈને ઘણા મેસેજ ફરતા થાય છે. ઉતરાયણમાં દર વર્ષે ઘણા લોકો પોતાનો જીવ ગુમાવે છે. કોઈને પોતાના પતિ, ભાઈ, દિકરાને ગુમાવવાનો વારો આવે છે. અબોલા પક્ષીઓ પણ દર વર્ષે હજારોની સંખ્યામાં ઘાયલ થાય છે તથા પોતાનો […]

Continue Reading