વડોદરાના ૧૭૫ કિલો વજન ધરાવતા શકુંતલાબેને ઉતાર્યું ૧૧૫ કિલો વજન, જાણો કેવી રીતે તેમણે વજન ઉતાર્યું. – કેડીભટ્ટ.

હજુ બે વર્ષ પહેલા જ ૧૭૫ કિલો વજન ધરાવતા તથા પોતાના આ વજનથી કંટાળી ને સરકાર પાસે ઈચ્છા મૃત્યુની માંગણી કરેલી હતી. વડોદરાના શકુંતલાબેનનું વજન હવે ૧૧૫ કિલો ઘટીને માત્ર ૬૦ કિલો જ થઈ ગયું છે. જો કે આ વજન ઉતારવા માટે તેમણે ખાસ્સી મહેનત પણ કરેલી છે. આ વજન ઉતારવા માટે તેમના શરીર પણ […]

Continue Reading

ઉપનિષદની દ્રષ્ટિએ વાણીના નિયમો: શિલ્પા શાહ.

આપણે સૌ જાણીએ છીએ કે વાણીમાં બે પ્રકારની શક્તિ છે એક સર્જનાત્મક શક્તિ અને બીજી વિનાશાત્મક શક્તિ જેથી તેનો ઉપયોગ વિવેકપૂર્ણ રીતે કરવો અનિવાર્ય છે. વાણીના નિયમો બે રીતે સમજી શકાય. ૧)ઉપનિષદની દ્રષ્ટિએ અને ૨) વ્યવહારની દ્રષ્ટિએ.પ્રથમ સમજીએ ઉપનિષદની દ્રષ્ટિએ વાણીના નિયમો. આપણા શરીરમાં શબ્દ ઉત્પત્તિના સ્થાન પાંચ છે. કંઠ,તાલુ,મુર્દા, દાંત અને હોઠ. પરંતુ આ […]

Continue Reading

ફિલ્મ અભિનેતા ઓમ પુરી (1950-2017) અંગ્રેજી ભાષા કેવી રીતે શીખેલા ???? – રમેશ તન્ના.

ફિલ્મ અભિનેતા ઓમ પુરી (1950-2017) અંગ્રેજી ભાષા કેવી રીતે શીખેલા ???? વ્યક્તિ ધારે તો પોતાની મર્યાદા કે નબળાઈને વિશેષતા બનાવી શકે તે ઓમ પુરીએ સાબિત કર્યું હતું. તેઓ જ્યારે નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં ભણતા હતા ત્યારે તેમને અંગ્રેજી ભાષાની ખૂબ જ તકલીફ પડતી. પોતે પંજાબી મિડિયમમાં ભણેલા એટલે તેમનું અંગ્રેજી ઘણું કાચું. એક તબક્કે તેમણે […]

Continue Reading

ફિલ્મ અભિનેતા ઓમ પુરી (1950-2017) અંગ્રેજી ભાષા કેવી રીતે શીખેલા ???? – રમેશ તન્ના.

ફિલ્મ અભિનેતા ઓમ પુરી (1950-2017) અંગ્રેજી ભાષા કેવી રીતે શીખેલા ???? વ્યક્તિ ધારે તો પોતાની મર્યાદા કે નબળાઈને વિશેષતા બનાવી શકે તે ઓમ પુરીએ સાબિત કર્યું હતું. તેઓ જ્યારે નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં ભણતા હતા ત્યારે તેમને અંગ્રેજી ભાષાની ખૂબ જ તકલીફ પડતી. પોતે પંજાબી મિડિયમમાં ભણેલા એટલે તેમનું અંગ્રેજી ઘણું કાચું. એક તબક્કે તેમણે […]

Continue Reading

મજબૂત મનોબળ ના વ્યક્તિની ઑસ્ટ્રેલિયામાં સફળ સર્જનતા ‘ધ કલર ઓફ ડાર્કનેસ ‘ : – જયેશ મકવાણા “પ્રશુન”

મજબૂત મનોબળ ના વ્યક્તિની ઑસ્ટ્રેલિયામાં સફળ સર્જનતા ‘ધ કલર ઓફ ડાર્કનેસ ‘ : બે વર્ષ થવા આવ્યા હશે છતાંય આ ફિલ્મ વિશે વારંવાર લખવાનું મન થાય તેની પાછળનું એક જ મુખ્ય પરિબળ કે આ ફિલ્મ એક એવા વ્યક્તિ એ બનાવી છે જેણે સંઘર્ષ અને સંજોગો ને મ્હાત આપી પોતે જે વિચાર્યું હતું,પોતે જે મેળવવાની ખેવના […]

Continue Reading

પતંગ પુરાણ : પ્રાધ્યાપક રામજી સાવલિયા.

દુનિયામાં ઉજવાતાં વિવિધ તહેવારોમાં પતંગ પર્વનું મહત્ત્વ વિશેષ જોવા મળે છે. વિશ્વમાં ભારત, જાપાન, ચીન, ઇન્ડોનેશિયા, અમેરિકામાં પતંગ પર્વ – કાઈટ ફેસ્ટીવલ હવે ગ્લોબલ ઉત્સવ બની ગયો છે. ખરા અર્થમાં આ તહેવાર નિર્દોષ આનંદ આપતો માનવ તહેવાર છે. સંસ્કૃતિઓ અને દેશના સીમાડા ભૂલીને દુનિયામાં ઠેર ઠેર પતંગ પર્વને મન ભરીને માણવામાં આવે છે. ભારતમાં રામાયણ, […]

Continue Reading

શબ્દોનું સૌંદર્ય :શિલ્પા શાહ.

એક સંતમહાત્માને તેમના શિષ્યે પૂછ્યું ગુરુજી આપણા શરીરના અનેક અંગોમાંથી શ્રેષ્ઠ કયું? મહાત્માએ જવાબ આપ્યો જીભ કેમકે મડદાને પણ બેઠા કરવાની તાકાત તેનામાં છે. ફરી શિષ્યે પૂછ્યું તો શરીરનું કનિષ્ઠ અંગ કયું? જવાબ મળ્યો જીભ, કારણ કે જીવતા માણસને પણ ઉભા ચીરી નાખવાની તાકાત તેનામાં છે. વાણીમાં બે પ્રકારની શક્તિ છે એક સર્જનાત્મક શક્તિ અને […]

Continue Reading

Watch “પૂ. ગુરુદેવ જ્યોતિર્વિદ આચાર્ય શ્રી અરુણોદયસાગરસુરીશ્વરજી મ.સા.ના આશીર્વાદ સંદેશ.” on YouTube

તેજ ગુજરાતી.કોમ ન્યૂઝ ને 1,50,000 વાંચકો સુધી પહોંચવાની સફળતા બદલ પૂ. ગુરુદેવ જ્યોતિર્વિદ આચાર્ય શ્રી અરુણોદયસાગરસુરીશ્વરજી મ.સા.ના આશીર્વાદ સંદેશ. આપના ન્યૂઝ 9909931560 પર મોકલો.

Continue Reading

શ્રી ગોઝારિયા કેળવણી મંડળ અષ્ટ દશાબ્દી મહોત્સવ ગોઝારિયા.

ગામ ગોઝારિયા (ઉ. ગુજરાત) માં અષ્ટ દશાબ્દી મહોત્સવ પ્રસંગે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજય ભાઈ રૂપાણી. નાયબ મુખ્ય મંત્રી શ્રી નીતિનભાઈ પટેલ શેઠશ્રી કરસનભાઈ પટેલ(નિરમા) અને સંસદસભ્યશ્રીમતી જયશ્રી બેન પટેલ ખાસ હાજર રહ્યા હતા. આ પ્રસંગે અંગ્રેજી માધ્યમ ની શાળા શરુ કરવા માટે ગ્રામ જનો એ 6.5 કરોડનોફાળો નોંધાવ્યો હતો. સંકલન-દિલીપ ઠાકર. મો 9825722820

Continue Reading

ગિરનારના નાથ: ગોરખનાથ. પ્રાધ્યાપક રામજી સાવલિયા.

ગિરનાર પર્વત ઉપરની પાંચ ટુંકોમાં સહુથી ઊંચી ટુંક ગોરખનાથની છે. અહીં ગોરખનાથે તપ કર્યાની માન્યતા છે. આથી અહીં નાથ સંપ્રદાયનું સ્થાનક છે. પાટણ પાસેના વાઘેલમાં આ સંપ્રદાયનો એક મઠ છે. કચ્છમાં ઘણા મથકો છે. જેમાં ધીણોધરનો મઠ નાથ સંપ્રદાયના કનફટા બાવાઓનું પશ્ચિમ ભારતનું મહત્ત્વનું સ્થાનક છે. ધીણોધર એટલે ગોરખનાથના શિષ્ય ધર્મનાથની તપોભૂમિ. ઉપરાંત ગોરખપુર અને […]

Continue Reading