” ડીટેઇન / ટોઈંગ ” હાલ માં ગુજરાત ના ટ્રાફિક પોલીસ અધિકારીઓ આ 2 શસ્ત્ર હાથવાગા રાખી ને જ ફરે છે !!! – હિતેશ રાયચુરા.

જ્યાં જુવો ત્યાં ટોઈંગ વાન ફેરા જ કરતી હોય છે અને એ પણ કાયદા ની વિરુધ્ધ જ !!! ખરેખર ટોઈંગ કરવાના નિયમ ને અનુસરતા જ નથી કેમ કે એવો સમય નથી એમની પાસે અને એવું કરવા બેસે તો રોજ નો લાખો નો ટાર્ગેટ કેમ પૂરો થાય ભાઈ ??? ટોઈંગ કરતી વખતે ખરેખર એ વાહન પાર્કિંગ […]

Continue Reading

ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ ના રાજ્યની વિવિધ આરટીઓ કચેરીના કર્મચારીઓ કાળી પટ્ટી ધારણ કરી ફરજ બજાવશે.

ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ ના આદેશથી સરકારી કર્મચારીઓની પડતર માગણીઓ માટે આપેલ કાર્યક્રમો મુજબ રાજ્યની વિવિધ આરટીઓ કચેરીના કર્મચારીઓ તારીખ 18 19 20 ના રોજ કાળી પટ્ટી ધારણ કરી ફરજ બજાવશે. આપનાં ન્યૂઝ 9909931560 પર મોકલો.

Continue Reading

૧ કરોડની લાંચને ઠોકર મારીને BSF જવાને પકડી પાકિસ્તાનથી આવેલી ૨૦૦ કરોડની ડ્રગ્સ, દરેક કરે છે સલામ – કેડીભટ્ટ.

દેશની સરહદ પર હંમેશા નશાના સૌદાગરો સક્રિય રહે જ છે, પછી એ પંજાબ હોય કે રાજસ્થાન કે પછી હોય જમ્મુ કાશ્મીર. હકીકતમાં પોલિસ અને BSFએ જમ્મુ કાશ્મીરમાં એક સરહદ પાસે નશાનો એક મોટો જથ્થો પકડી પડ્યો છે. સંયુક્ત કાર્યવાહીમાં ટ્રક દ્વારા મોકલવામાં આવી રહેલ ૨૦૦ કરોડની હેરોઇન અને બ્રાઉન સુગર પકડી પાડવામાં આવી હતી. ટ્રક […]

Continue Reading

અને અક્ષર લોહીથી ખરડાઈને જાણે શાહીમાંથી શહીદ બનીને પોકારે છે,વંદે માતરમ્ વંદે માતરમ્ …! – પાર્થિવી અધ્યારુ શાહ .

ઓ ભારત માતા, તારા ખોળે મળ્યા કૃષ્ણ રામ ને સીતા ! તે જ તો આપ્યા ગાંધી જેવા રાષ્ટ્રપિતા ! તારી સમૃધ્ધિ એ જ અમારી શાતા ! તુ જ અમ સૌની ભાગ્યવિધાતા ! તારી રક્ષા કાજે સરહદ પર જ્યારે જવાન હશે વિંધાતા ! અડગ ને અચળ પર્વત પણ ત્યારે હશે કાંપતા ! હિમ સમા પવનમાં થીજેલી […]

Continue Reading

કમલમ ખાતે પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી.

ભા.જ.પ. કાર્યાલય,કમલમ કોબા ખાતે આજ રોજ માન. પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતામાં પ્રદેશ હોદ્દેદારો ,મોરચા પ્રમુખ ,જીલ્લા પ્રભારીઓ ,જીલ્લા પ્રમુખો અને જીલ્લાના મહામંત્રીશ્રીઓ સાથે બેઠક યોજાઈ હતી. Please send your news on 9909931560

Continue Reading

રાજકોટ જીલ્લાના ધોરાજી ખાતે અંજુમને ઇસ્લામ મેમણ મોટી જમાત ધોરાજી નાં ચુંટણી પંચ યોજાઈ જમાત નાં લોકો એ મતદાન હર્ષભેર કર્યુ.

રાજકોટ જીલ્લાના ધોરાજી ખાતે અંજુમને ઇસ્લામ મેમણ મોટી જમાત ધોરાજી નાં ચુંટણી પંચ યોજાઈ જમાત નાં લોકો એ મતદાન હર્ષભેર કર્યુ અને સાંજે જ મતગણતરી હાથ ધરાતાં ચુંટણી નું પરિણામ માં ધોરાજી અંજુમને ઇસ્લામ મેમણ મોટી જમાત ની ચૂંટણી માં ખિદમત ગ્રુપ નો ભવ્ય વિજય થયો છે અફરોજભાઈ લકડકૂટા ની પચીસ સભ્યો ની પેનલ નો […]

Continue Reading

(તસ્વીરો તમને વિચલિત કરી શકે છે.) દહેગામ રોડ પર આવેલ જય અંબે કોલ્ડ સ્ટોરેજ માં એમોનિયા ટાંકી માં બ્લાસ્ટ થતાં 4 વ્યક્તિઓ ના મોત. અમદાવાદ અને ગાંધીનગર ની ફાયર ટીમો ઘટના સ્થળે પહોંચી.

દહેગામ રોડ પર આવેલ જય અંબે કોલ્ડ સ્ટોરેજ માં એમોનિયા ટાંકી માં બ્લાસ્ટ થતાં 4 વ્યક્તિઓ ના મોત. અમદાવાદ અને ગાંધીનગર ની ફાયર ટીમો ઘટના સ્થળે પહોંચી ને 3 વ્યક્તિઓનાં મૃતદેહ કઢાયા, 1 મૃતદેહ એમોનિયા ની ટાંકી નીચે દબાયેલ હોવાથી બહાર કાઢવાની કામગીરી ચાલુ છે. આપના ન્યૂઝ 9909931560 પર મોકલો.

Continue Reading

ગાંધીનગરમાં બજરંગ દળ દ્વારા ઈન્ફોસિટી પાસે વાનર અકસ્માતમાં મૃત્યુ પામતાં તેની અંતિમવિધિ કરાઈ.

ગાંધીનગર જિલ્લા બજરંગ દળ દ્વારા ગાંધીનગર ઈન્ફોસિટી ના ગેટ પાસે વાનર મરી જતા બજરંગ દળ ના કાયૅકતા ને જાણ થતાં તેને દફનાવી અને દોરી નો જ્યાં ગુંચ કે પડ્યું હોય એકઠા કરવામાં આવ્યું હતું. Please send your news on 9909931560.

Continue Reading

પોતનામાં ગુંથાયેલો, છતાંય ગુંચવણમાં ફસાયેલો,લોકોની ચાલાકી અને હોંશિયારીનો શિકાર બનતો, એક અલ્લડ અને અલગારી એટલે કે – કોમનમેન.

એક સામાન્ય માણસનાં જીવનમાં થતી ઘટનાને આધારિત વેબસીરિઝ કોમનમેન.* એક સામાન્ય માણસનાં જીવનમાં થતી ઘટનાને લઈને કોમનમેન નામની વેબ સીરિઝનું ટીઝર રીલીઝ થઈ ગયું છે. પ્રસિધ્ધ અભિનેતા-દિગ્દર્શક રાગી જાનીનો જ આ વિચાર છે અને તેઓ આ સીરિઝમાં અભિનય અને દિગ્દર્શન કરી રહ્યાં છે. રાગી જાની અને એમ.જે.આર્ટસ એન્ડ એન્ટરટેઈનમેન્ટ ધ્વારા આ સીરિઝ નિર્માણ થઈ રહી […]

Continue Reading