બાળવાર્તા – જાંબુ અને વાંદરો.

એક નદી કાંઠે જાંબુડાનું મોટું ઝાડ હતું. જાંબુડાના ઝાડ પર દરરોજ એક વાંદરો જાંબુ ખાવા આવતો. નદીના ઊંડા પાણીમાં એક મોટો મગર રહેતો હતો. વાંદરા અને મગરની ભાઈબંધી થઈ. વાંદરો રોજ રોજ મગરને પાકાં જાંબુ ખવરાવે. મગર એક વાર થોડાં જાંબુ મગરી માટે લઈ ગયો. મગરીને જાંબુ બહુ ભાવ્યાં. મગરી જાંબુ ખાતાં ખાતાં મગરને કહે […]

Continue Reading

-“ક્રિકેટ-બોસી ટુર્નામેન્ટ-વિશિષ્ટ શિક્ષકોની”-

મનો દિવ્યાંગ બાળકોની સાથે કાર્યકર્તા સ્પેશિયલ એજ્યુકેટર્સ માટે ક્રિકેટ અને બોસી ગેઇમ ની ટુર્નામેન્ટનું આયોજન ગુજરાત વિદ્યાપીઠ ખાતે યોજાઈ ગયું. જેમા યેલ્લો ટીમ અને ગ્રીન ટીમ ક્રિકેટમાં ફાઇનલ રમી હતી અને યેલ્લો ટીમ ચેમ્પિયન બની હતી જ્યારે વ્હાઈટ ટીમ અને ગ્રીન ટીમ બોસી ની ફાઇનલ રમી હતી. જેમાં વ્હાઇટ ટીમ ચેમ્પિયન બની હતી. ચેમ્પિયન ટીમને […]

Continue Reading

બાળવાર્તા – સાબર.

એક સાબર હતું. તેને સાબરના ટોળામાં ગમે નહિ. કાયમ તે પોતાના સાથીદારોથી અલગ થઈ એકલું એકલું ફરે. એક દિવસ સાબર નદી કાંઠે ઉગેલું લીલું લીલું તાજું ઘાસ ચરતું હતું. ઘાસ ખાઈને સાબર પાણી પીવા નદી કિનારે ગયું. નદીનું પાણી કાચ જેવું ચોખ્ખું હતું. સાબરે પાણી પીવા જતાં પાણીમાં પોતાનું પ્રતિબિંબ જોયું. તેને થયું, વાહ ! […]

Continue Reading

બાળવાર્તા – એક વાણિયો.

એક હતો વાણિયો. વાણિયાને છ-સાત વરસનો એક છોકરો. છોકરો બહુ કાલો ને પડપૂછિયો હતો. રોજ તે બાપની સાથે દુકાને જાય અને બાપને કાંઈનું કાંઈ પૂછ્યા જ કરે. વાણિયો એટલો બધો શાંત હતો કે દીકરાને રાજી કરવા માટે જે પૂછે તેનો જવાબ આપ્યા કરે. કોઈ દિવસ ઘેલિયાને નાખુશ કરે નહિ. કોઈ દિવસ પોતે ખિજાઈ ન જાય. […]

Continue Reading

બાળવાર્તા – ભેંશ ભાગોળે, છાશ છાગોળે

એક નાનું સરખું ગામ હતું. એક વાર પાદરે ભેંશો વેચાવા આવી. ગામમાં એક પટેલ રહે. તેની પાસે કોઈ દૂઝાણું નહિ. એને થયું કે હું એક ભેંશ લઉં. જઈને પટલાણીને કહે – સાંભળ્યું કે ? આપણે એક ભેંશ લેવી છે. આંગણે ભેંશ હોય તો સારું. છોકરાં છૈયાંને દૂધ મળે; બાકી મેળવીએ એનું દહીં થાય, ઘી થાય; […]

Continue Reading

બાળવાર્તા – લાવરીની શિખામણ.

લાવરીની શિખામણ એક લાવરી હતી. તે ઘઉંના ખેતરમાં માળો બાંધીને પોતાનાં બચ્ચાં સાથે રહેતી હતી. બચ્ચાં હજુ નાનાં હતાં તેથી બચ્ચાને માળામાં મૂકીને ચણ ચણવા જતી. એક દિવસ લાવરીએ બચ્ચાંને કહ્યું, જુઓ, ખેતરનો માલિક જે કાંઈ બોલે તે ધ્યાનથી સાંભળજો અને સાંજે મને કહેજો. આમ કહી તે ચણવા ગઈ. સાંજે લાવરી આવી ત્યારે બચ્ચાંએ માને […]

Continue Reading

ડોલી અને ડમડમ – નટવર ગોહેલ.

એક છે ડોલી બીજો છે ડમડમ.ડોલી છે છોકરી. ડમ ડમ છે વાંદરો. વાંદરો ના કહેવાય. વાંદરો કહો તો તમને ઝાડ પર બેસાડે. ડોલી ડમડમની જોડી સાથે ને સાથે. હરે ફરે સાથે.બેસે સાથે.રમે સાથે.ભમે સાથે.સોસાયટીના બાળકોનું મનોરંજન કરવામાં ડમ ડમ નો જોટો જડે નહીં. ડમ ડમ છે સમજદાર.ડમડમ છે ચતુર. અને થોડો ઘણો જ ચતુર અને […]

Continue Reading

મનો દિવ્યાંગ બાળકો માટે યોજાયેલ ડાન્સ કોમ્પીટીશન.

આજ રોજ શહેરના ટાગોર હોલમાં સોસાયટી ફોર ધ વેલફેર ઓફ ધ મેન્ટલી રીટૉડેડ દ્વારા શહેરની ૩૦ જેટલી શાળાના ૬૦૦ જેટલા મનો દિવ્યાંગ બાળકો અને ૫૦ જેટલા સ્પેશ્યલ શિક્ષકો માટે ડાન્સ કોમ્પિટિશન યોજાઈ હતી.આ હરીફાઈ બે ગ્રુપમાં યોજાઈ હતી. પ્રથમ ગ્રુપમાં ૧૮ વર્ષથી નીચેની ઉંમરના દિવ્યાંગ બાળકો તથા તેમના શિક્ષકોએ ભાગ લીધો હતો. નાટક,ગરબો,બોલિવુડ ડાન્સ,વ્યસનમુક્તિ થીમ,રક્ત […]

Continue Reading

બાળવાર્તા – વાંદરો અને મગર.

એક નદી કાંઠે જાંબુડાનું મોટું ઝાડ હતું. જાંબુડાના ઝાડ પર દરરોજ એક વાંદરો જાંબુ ખાવા આવતો. નદીના ઊંડા પાણીમાં એક મોટો મગર રહેતો હતો. વાંદરા અને મગરની ભાઈબંધી થઈ. વાંદરો રોજ રોજ મગરને પાકાં જાંબુ ખવરાવે. મગર એક વાર થોડાં જાંબુ મગરી માટે લઈ ગયો. મગરીને જાંબુ બહુ ભાવ્યાં. મગરી જાંબુ ખાતાં ખાતાં મગરને કહે […]

Continue Reading

અકબર અને બીરબલ – ઉંટની ગરદન વાંકી કેમ ?

અકબર બિરબલના હાજર જવાબીના કાયલ હતાં, એક દિવસ તેમણે દરબારમાં ખુશ થઈને બીરબલને કંઈક પુરસ્કાર આપવાની ઘોષણા કરી. પરંતુ ઘણાં દિવસો પસાર થઈ ગયાં બાદ પણ બિરબલને ધનની રકમ (પુરસ્કાર) ન મળી બિરબલ ખુબ જ મુંઝવણમાં હતો કે બાદશાહને આ વાત કેવી રીતે યાદ અપાવવી? એક દિવસ મહારાજા અકબર યમુના નદીના કિનારે સાંજે ફરી રહ્યાં […]

Continue Reading