પૂ. ગાંધીજી ની દોઢસોમી જન્મજયંતિ – દેવલ શાસ્ત્રી.

૧૨ માર્ચ – ૬ એપ્રિલ ૧૯૩૦ દાંડી યાત્રાનો પ્રારંભ થયો હતો. અમેરિકાના સ્વાતંત્ર્ય, કાળા ધોળાનો ભેદ નાબૂદી માટેની માર્ચ અને દાંડીયાત્રા વિશ્વની ત્રણ વિરલ કૂચ ગણવામાં આવે છે. જેમાં ૧૯૫૧ની માર્ચની પ્રેરણા તો દાંડીયાત્રા પરથી લેવામાં આવી હતી. ભારતના જનમાનસમાં આઝાદીનો ખ્યાલ આપવા તેમજ સ્વદેશી સમજ આપવામાં દાંડીયાત્રાનુ અદભૂત યોગદાન છે. છેલ્લા હજાર વર્ષથી ભારતની […]

Continue Reading

“તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” ની આ અભિનેત્રીનો બોલ્ડ અવતાર આ પહેલા તમે ક્યારેય નહીં જોયો હોય

નાના પડદાના સૌથી લોકપ્રિય હાસ્ય ધારાવાહિક તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા પાછલા દસ વર્ષોથી લોકોનું મનોરંજન કરી રહેલ છે. આ ધારાવાહીકે દર્શકોના દિલમાં પોતાને ખૂબ જ સારી જગ્યા બનાવી લીધેલ છે. તેમાં બધા જ પાત્રો પોતાની જગ્યાએ ખૂબ જ અનોખા છે. તેમાંથી એક છે રીટા રિપોર્ટર. ધારાવાહિકમાં તો તે ખૂબ જ સાધારણ અવતારમાં નજર આવે […]

Continue Reading

સુરતનો પ્રખ્યાત કોલ્ડ કોકો બનાવવાની રીત, નાના મોટા સૌને ખૂબ જ પસંદ આવશે.

સુરતનો કોલ્ડ કોકો ખૂબ જ પ્રખ્યાત છે. આ પીણું નાના મોટા સૌને પસંદ આવે છે. હવે તો ફક્ત સુરતમાં જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં તેનું ચલણ ધીમે ધીમે વધી રહ્યું છે. નાની ઉંમરના બાળકોથી લઈને મોટી ઉંમરના વૃધ્ધોને પણ કોલ્ડ કોકો ખૂબ જ પસંદ આવે છે. જો તમે પણ આ સુરતી કોલ્ડ કોકો ઘરે બનાવવા […]

Continue Reading

પીએમ નરેન્દ્ર મોદી ફિલ્મ ૧૨ એપ્રિલે રિલીઝ કરાશે. – કેડીભટ્ટ.

મુંબઈ આગામી હિન્દી ફિલ્મ પીએમ નરેન્દ્ર મોદી આવતી 12 એપ્રિલ રજૂ થશે. ફિલ્મ દેખીતી રીતે જ લોકસભાની ચૂંટણી પૂરી થાય એ પહેલા જ રિલીઝ કરી દેવામાં આવશે. લોકસભા ચૂંટણી સાત તબક્કામાં યોજાવાની છે અને પહેલા તબક્કાનું મતદાન ૧૧ એપ્રિલે થશે. આ ફિલ્મ દિગ્દર્શક ઓમંગ કુમાર બનાવી છે. આ ફિલ્મ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવનના તે પાસા […]

Continue Reading

ગીનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ માટેનાં ગોલ તરફ આગળ વધતાં શિલ્પા આશુતોષ ભટ્ટ.

Shilpa Ashutosh Bhatt. I am the founder and the promoter of Ecstasy Chocolates. Making my hobby my profession this is 9th glorious year in business of manufacturing Chocolates and Chocolate Bouquets. With the learning form US and Canada I have specialized in many types/flavors and varieties of chocolates. Dealing primarily in b2b we expertise in […]

Continue Reading

“આવો મળીએ, ઝી ટીવીની કુમકુમ ભાગ્ય સિરિયલની બાળ કલાકાર ખુશી અને તેની મમ્મી કિરણ પંજવાણીને…”- કેડીભટ્ટ.

1.Owner of KP² Productions 2. Winner of indian icon business awards as a “outstanding female entrepreneur” in Banglore 3. Won title Mrs Gujarat 2018 4. Dairy Milk Vlog 5. Album Song Maker (YouTube channel “kp2productions” 6. Short Story Maker 7. Casting For Many Tv Serials and WebSeries and movies 8. Worked in made in china […]

Continue Reading

સેકસી અભિનેત્રીને ટીકીટ આપીને “દીદી”એ વિરોધીઓને દોડતાં કરી દીધાં.

લોકસભાની ચૂંટણી જીતવા માટે પ.બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ખૂબ જ ચાલાક રણનીતિ હેઠળ બાંગ્લાદેશ સીમા પર રહેલા બસીરહાટ સીટથી ટોલીવુડ સ્ટાર નુસરત જહાં ને ટીકીટ ફાળવી છે. પાર્કસ્ટ્રીટ રેપ કેસ માં વિવાદોમાં ફસાયેલી બંગાળી ફિલ્મસ્ટાર નુસરત જહાં પર દાવ લગાવીને મમતા બેનર્જીએ એક સાથે ત્રણ નિશાન સાધ્યા છે. નુસરત જહાં એક ભારતીય ફિલ્મ અભિનેત્રી અને […]

Continue Reading

તેજ ગુજરાતી 2,00,000 વાંચકો સુધી પહોંચી શક્યું છે, જે અનન્ય પહેલ અને સિદ્ધિ છે.- ✒ Devarshi Singhal(Anchor)

તેજ ગુજરાતી 2,00,000 વાંચકો સુધી પહોંચી શક્યું છે એ શ્રી કલ્પેશભાઈ ભટ્ટ ( કે.ડી.ભટ્ટ.)ની અનન્ય પહેલ અને સિદ્ધિ છે. વ્હોટ્સ એપ જેવા માધ્યમ થકી પત્રકારત્વનો આ નવીન અભિગમ અખત્યાર કરવા બદલ તેઓ ખરેખર અભિનંદનને પાત્ર છે. જાણીતા અને નવોદિત લેખકો, કવિઓ, સાહિત્યકારોને સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર લાવવા તેમણે જે જહેમત ઉઠાવી છે તે કાબિલ-એ-દાદ છે. […]

Continue Reading