” ડીટેઇન / ટોઈંગ ” હાલ માં ગુજરાત ના ટ્રાફિક પોલીસ અધિકારીઓ આ 2 શસ્ત્ર હાથવાગા રાખી ને જ ફરે છે !!! – હિતેશ રાયચુરા.

જ્યાં જુવો ત્યાં ટોઈંગ વાન ફેરા જ કરતી હોય છે અને એ પણ કાયદા ની વિરુધ્ધ જ !!! ખરેખર ટોઈંગ કરવાના નિયમ ને અનુસરતા જ નથી કેમ કે એવો સમય નથી એમની પાસે અને એવું કરવા બેસે તો રોજ નો લાખો નો ટાર્ગેટ કેમ પૂરો થાય ભાઈ ??? ટોઈંગ કરતી વખતે ખરેખર એ વાહન પાર્કિંગ […]

Continue Reading

આ ૪ ભગવાનને ભૂલ થી પણ ન પૂજતા નહીંતર ઘર થશે બર્બાદ અને આવશે મોત. – કેડીભટ્ટ.

આજે અમે તમને એવી વાતો કહેવાના છીએ જેના વિશે કદાચ તમને ખબર નહિ હોય. મિત્રો અમે કહેશું ચાર એવી મૂર્તિ વિશે જેને ઘર માં ન રાખવી જોઈએ. આને રાખવાથી ઘર માં બરબાદી અને મોત સિવાય બીજું કશું આવતું નથી. હિંદુ ધર્મ અનુસાર દરેક ભગવાન ની મૂર્તિ નું સ્થાન નકકી કરવામાં આવ્યું છે. તેવી જ રીતે […]

Continue Reading

ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ ના રાજ્યની વિવિધ આરટીઓ કચેરીના કર્મચારીઓ કાળી પટ્ટી ધારણ કરી ફરજ બજાવશે.

ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ ના આદેશથી સરકારી કર્મચારીઓની પડતર માગણીઓ માટે આપેલ કાર્યક્રમો મુજબ રાજ્યની વિવિધ આરટીઓ કચેરીના કર્મચારીઓ તારીખ 18 19 20 ના રોજ કાળી પટ્ટી ધારણ કરી ફરજ બજાવશે. આપનાં ન્યૂઝ 9909931560 પર મોકલો.

Continue Reading

લીંબડી-સાયલા નેશનલ હાઈવે પર નિર્માણ થનાર ભવ્ય ભગવાન પરશુરામધામ અને શંકરાચાર્યનગર – કેડીભટ્ટ.

બ્રહ્મ ઉર્જાનું કેન્દ્રબિંદુ, પ્રામાણિકતા, પારદર્શકતા, પવિત્રતાનો ત્રિવેણી સંગમ વિશ્વગુરૂ ભારતની સમગ્ર પ્રાચીન સંસ્કૃતિના મૂળમાં ઋષિ પરંપરાના ધરોહર એવા બ્રાહ્મણો જ રહેલા છે. આપણા પૂર્વજ ઋષિઓ દ્વારા થયેલા શોધ, સંશોધનો, ઉપદેશો, વિચારધારાઓ સક્ષમ અને સાર્થક રીતે સફળ પૂરવાર થયેલ છે, તેમજ આજ દિન સુધી ટકી રહેલ છે. તેના પાયામાં આપણા પૂર્વજોની નિષ્ઠાપૂર્વકની સાધના અને સમગ્ર માનવજાતના […]

Continue Reading

અમદાવાદની આ મહિલા ચલાવે છે પાણીપુરીની લારી, ચોખ્ખાઈ જોઈને મોઢામાં આંગળા નાંખી જશો. – કેડીભટ્ટ.

ભારતમાં અને તેમાં પણ ગુજરાતમાં તો ભાગ્યે જ કોઈ એવી વ્યક્તિ તમને મળશે જે પાણીપુરી ની શોખીન ના હોય. નાના મોટા સૌ કોઈને મનપસંદ એવી પાણીપુરી જાણે ગુજરાતની ઓળખાણ બની ગઈ છે. ગુજરાતી વ્યક્તિઓ ખાવાના બહુ જ શોખીન હોય છે એટલે ચટાકેદાર ખાવાનું મળી જાય એટલે તેમણે જલ્સા પડી જાય. ગુજરાતમાં મોટા શહેરોમાં તો હવે […]

Continue Reading

અને અક્ષર લોહીથી ખરડાઈને જાણે શાહીમાંથી શહીદ બનીને પોકારે છે,વંદે માતરમ્ વંદે માતરમ્ …! – પાર્થિવી અધ્યારુ શાહ .

ઓ ભારત માતા, તારા ખોળે મળ્યા કૃષ્ણ રામ ને સીતા ! તે જ તો આપ્યા ગાંધી જેવા રાષ્ટ્રપિતા ! તારી સમૃધ્ધિ એ જ અમારી શાતા ! તુ જ અમ સૌની ભાગ્યવિધાતા ! તારી રક્ષા કાજે સરહદ પર જ્યારે જવાન હશે વિંધાતા ! અડગ ને અચળ પર્વત પણ ત્યારે હશે કાંપતા ! હિમ સમા પવનમાં થીજેલી […]

Continue Reading

રાજકોટ જીલ્લાના ધોરાજી ખાતે અંજુમને ઇસ્લામ મેમણ મોટી જમાત ધોરાજી નાં ચુંટણી પંચ યોજાઈ જમાત નાં લોકો એ મતદાન હર્ષભેર કર્યુ.

રાજકોટ જીલ્લાના ધોરાજી ખાતે અંજુમને ઇસ્લામ મેમણ મોટી જમાત ધોરાજી નાં ચુંટણી પંચ યોજાઈ જમાત નાં લોકો એ મતદાન હર્ષભેર કર્યુ અને સાંજે જ મતગણતરી હાથ ધરાતાં ચુંટણી નું પરિણામ માં ધોરાજી અંજુમને ઇસ્લામ મેમણ મોટી જમાત ની ચૂંટણી માં ખિદમત ગ્રુપ નો ભવ્ય વિજય થયો છે અફરોજભાઈ લકડકૂટા ની પચીસ સભ્યો ની પેનલ નો […]

Continue Reading

Watch “Prime minister Shri Narendra Modi Visited Farm to Fashion dome and interacted with few stall holder” on YouTube

Vibrant Gujarat summit starts day after from 18th jan . and as Part of Global trade show we have our Farm to Fashion exhibition in Dome no 10 ,Helipad ground ,Gandhinagar . Its a excellent display of fabrics of all type. International and national buyers would be visiting. I request all to pay a visit […]

Continue Reading

(તસ્વીરો તમને વિચલિત કરી શકે છે.) દહેગામ રોડ પર આવેલ જય અંબે કોલ્ડ સ્ટોરેજ માં એમોનિયા ટાંકી માં બ્લાસ્ટ થતાં 4 વ્યક્તિઓ ના મોત. અમદાવાદ અને ગાંધીનગર ની ફાયર ટીમો ઘટના સ્થળે પહોંચી.

દહેગામ રોડ પર આવેલ જય અંબે કોલ્ડ સ્ટોરેજ માં એમોનિયા ટાંકી માં બ્લાસ્ટ થતાં 4 વ્યક્તિઓ ના મોત. અમદાવાદ અને ગાંધીનગર ની ફાયર ટીમો ઘટના સ્થળે પહોંચી ને 3 વ્યક્તિઓનાં મૃતદેહ કઢાયા, 1 મૃતદેહ એમોનિયા ની ટાંકી નીચે દબાયેલ હોવાથી બહાર કાઢવાની કામગીરી ચાલુ છે. આપના ન્યૂઝ 9909931560 પર મોકલો.

Continue Reading