શિક્ષકોના પ્રકારો : સ્વામી નિખિલેશ્વરાનંદ.

અંગ્રેજીમાં શિક્ષક માટે Teacher શબ્દ છે, જ્યારે સંસ્કૃતમાં શિક્ષક માટે ગુરુ શબ્દ છે. ગુરુ એ બે અક્ષરોનો બનેલો શબ્દ છે. ગુ અને ૨. ગુ એટલે અંધકાર અને રુ એટલે એવો પ્રકાશ કે જે અંધકારને દૂર કરે છે. શબ્દની વ્યુત્પત્તિ પ્રમાણે જોતાં ગુરુનો અર્થ થાય છે, અંધકારને દૂર કરનાર શિક્ષક કરતાં પથદર્શક શબ્દ ગુરુને માટે યોગ્ય […]

Continue Reading

સાથી મનોદિવ્યાંગ શાળા બોરસદમાં હોળી,ધુળેટીનાં ઉત્સવની ઉજવણી કરવામાં આવી…..

બોરસદ સ્થિત સેવાકીય સંસ્થા સ્વામી વિવેકાનંદ વિકલાંગ મંડળ છેલ્લા ૧ વર્ષ થી “સાથી મનોદિવ્યાંગ શાળા”નાં માધ્યમ થી મતિમંદ દિવ્યાંગ બાળકોની નિઃસ્વાર્થ ભાવે સેવામાં પ્રવૃત છે. આ શાળામાં અનેક તહેવારો અને ઉત્સવો ખૂબજ ઉત્સાહથી ઉજવાઇ રહ્યાં છે. આ એક એવી સંસ્થા છે જે માનસિક દિવ્યાંગ બાળકોને સમાજ માં ઉજવાતા ઉત્સવો અને તહેવારોને માન આપી તમામ તહેવાર […]

Continue Reading

એવાં મહંતને મળીએ, જેમણે જીવનભર 5000 જેટલી ચકલીઓને જન્મસ્થળ આપ્યું.

આજે સ્પેરો ડે : ખાસ વાંચવા જેવો લેખ, ગુજરાતમાં જામનગર જિલ્લામાં જગા ગામ આવેલ છે.આ ગામમા મહંત વસંતપૂરી પોતાના પરિવાર સાથે રહે છે.તેજ ઘરમા અને ફામઁ હાઉસમા ખાસ કરીને ચકલીઓ માટે રહેવાની સગવડ સાથેના માળાઓ બનાવેલા છે,અને ચકલીઓના પીવા માટે પાણી અને ચણ ની કાયમી વ્યવસ્થા કરી રાખી છે. ચકલીઓનાં ચી ચી કલરવથી પોતાનુ ઘર […]

Continue Reading

વર્લ્ડ સ્પેરો ડે : અસીત વ્યાસનાં સ્મરણો, તેમનાં જ શબ્દોમાં.

હું…અસીત વ્યાસ…ઍક પક્ષી પ્રેમી છું. છેલ્લા ૨૫-૩૦ વર્ષથી હું પક્ષીઓ નિહાળું છું અને તૅના ફોટા પાડું છું આ ફોટા ઉપરથી હું ચિત્ર બનાવી વોટર કલરમાં પેપર ઉપર મુકું છું. મને પેઇન્ટિંગ કરવાનો ખુબ જ શોખ છે. મારા આ જ ફોટૉગાફ ઉપરથી મેં 52 પેઇન્ટિંગ્સ તૈયાર કરી 2015માં શ્રી રવિશંકર રાવળ આર્ટ ગેલેરીમાં એક્ઝિબિશન કર્યું હતું […]

Continue Reading

Watch “ગુજરાત નું આ એક મંદિર ભગવાન શિવ ના પુત્ર દ્વારા નિર્માણ કરાયેલ છે, જેનો અભિષેક ખુદ દરિયાદેવ કરે છે,” on YouTube

ગુજરાત નું આ એક મંદિર ભગવાન શિવ ના પુત્ર દ્વારા નિર્માણ કરાયેલ છે, જેનો અભિષેક ખુદ દરિયાદેવ કરે છે, જોઈલો તે જગ્યા નો સંપૂર્ણ વિડિઓ અને સાથે સાંભળો જગ્યા ની પૌરાણિક કથા.. મિત્રો અવશ્ય આ વિડિઓ ને તમારા મિત્ર સબંધી ને શેર કરો અને અચૂક આ જગ્યા એ એક વાર જય આવો. જય ભોલેનાથ

Continue Reading

સ્ત્રીઓ ક્યારેય શ્રીફળ કેમ નથી વધેરતી (ફોડવું)? જાણો તેનું કારણ.

નારિયળને હિન્દુ ધર્મમાં એક શુભ ફળ માનવામાં આવે છે. મોટાભાગે લોકો કોઈ કામની શરૂઆત કરે છે ત્યારે સૌથી પહેલા શ્રીફળને વધેરીને તેનો શુભારંભ કરે છે. નારિયળને શ્રીફળના નામથી પણ ઓળખવામાં આવે છે. એવી માન્યતા છે કે જ્યારે ભગવાન વિષ્ણુએ પૃથ્વી ઉપર અવતાર લીધો ત્યારે તેઓ પોતાની સાથે ત્રણ વસ્તુઓ – લક્ષ્મી, નાળિયેર નુ વૃક્ષ અને […]

Continue Reading

નમઁદાનાં ડેડીયાપાડા ખાતે આદિવાસી વિસ્તારમાં કેવી અનોખી રીતે હોળી ફેસ્ટિવલ ઉજવવામાં આવે છે.

નમઁદાના ડેડીયાપાડા ખાતે આદિવાસી વિસ્તારમા હોળી ફેસ્ટિવલ દર વર્ષે ઉજવામાં આવે છે. જેમાં આદિવાસી પોતાના પરંપરાગત વસ્ત્રો પરિધાન કરીને જુદા ઉદા ગામોમાં રાત્રે ભેગા થાય છે. પુરૂષો ઘેરૈયા કરીને નૃત્ય કરે છે, જે ત્યાં નું વિશેષ આકર્ષણ છે. ઢોલના તાલ પર આખી રાત નૃત્ય કરવામાં આવે છે. આ આખો ફેસ્ટિવલ 7 દિવસ ઉજવામા આવે છે. […]

Continue Reading

🙏 *‌શિવાલય પુનઃ નિર્માણ વ્યવસ્થાપન*🙏 *‼શિવમ્ સર્વોપરી શાસનમ્‼*

🙏 *‌શિવાલય પુનઃ નિર્માણ વ્યવસ્થાપન*🙏 *‼શિવમ્ સર્વોપરી શાસનમ્‼*ની ક્રાન્તિકારી વિચાર ધારા થી સમૃદ્ધ વૈદિક પ્રણાલી દ્વારા હિન્દુ સંસ્કૃતિને પુન: પ્રસ્થાપિત કરવાના શ્રેષ્ઠ ધ્યેય સાથે……….. *દેવાધિદેવ મહાદેવ ના* *નાના-મોટા અપૂજિત અને જિર્ણ શિવાલયોનું પુનઃનિર્માણ કરીએ* ચાલો સૌ સાથે મળી નિષ્ઠાપૂર્વક પ્રયાસ કરીએ. આ કાર્યના વિકાસ માટે આપના વિચારો, મંતવ્યો,સહકાર,સહયોગ અપક્ષિત છે. આપ સર્વે ને નિવેદન છે […]

Continue Reading