શિક્ષકો ને વિનંતી.. બાળકો ને પુસ્તકિયું જ્ઞાન આપો એની સાથે આવું જ્ઞાન પણ ચોક્કસ આપજો….- હિતેશ રાઈચુરા

જે ઝાડથી પંખીનો માળો ધબ દઈ તૂટી પડે, એ ઝાડને શું થાય છે, એ પણ જરા શીખવાડજો.. અકબર, શિવાજી, શાહજહાં, રાણા કે પાણીપત પછી, આકાશ પણ વંચાય છે, એ પણ જરા શીખવાડજો… જો વર્ગમાં એકાદ ખિસકોલી સહજ આવી ચડે, તું કેમ છે- પુછાય છે, એ પણ જરા શીખવાડજો.. સો માંથી છન્નું લાવવા ની જીદ કરે […]

Continue Reading

એચ.એ.કોલેજનો વાર્ષિકોત્સવ યોજાઈ ગયો.દેશનું ભવિષ્ય યુવાનો ઉપર નિર્ભર છે : ડો.હિમાંશુ પંડયા.

ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સનો વાર્ષિક ઇનામ વિતરણ સમાંરભ, કોલેજ મેગઝીન ‘મશાલ’ નું વિમોચન ફાઈનલ ઈયર સ્ટુડન્ટસનો વિદાય સમાંરભ તથા સાંસ્કૃતિક કાર્યક્રમ ભવ્ય રીતે યોજાઈ ગયો આ વાર્ષિકોત્સવના મુખ્ય મહેમાન તરીકે ગુજરાત યુનિ.ના કુલપતિ શ્રી ડો.હિમાંશુ પંડયા ઉપસ્થિત રહી પ્રેરક વક્તવ્ય આપ્યું હતું. વર્ષ દરમિયાન ૬૦ થી પ્રવૃત્તિઓ, કોલેજનું પરિણામ, વિધાથીઓની રચનાઓ, કોલેજની […]

Continue Reading

વસંતના વૈભવને વધાવતા રંગોત્સવમાં પ્રેમી પંખીડાઓનું પુનઃ મિલન થયુ. લેખકઃ – નીલકંઠ વાસુકિયા.

હિંદુ ધર્મમાં ઉજવવામાં આવતા દરેક તહેવારોનું ધાર્મિક મહત્વ તો હોય જ છે સાથે વૈજ્ઞાનિક મહત્વ પણ હોય છે. વાત જો હોળી ધુળેટીના તહેવારની કરવામાં આવે તો તેનુ પણ ધાર્મિક મહત્વની સાથે વૈજ્ઞાનીક મહત્વ છે જ. એવું દ્રઢ પણે માનવામાં આવે છે કે હોળી ધુળેટીના તહેવારમાં મનુષ્યના મનના વિકારો દુર થઈ જાય છે અને હોળીના રંગોની […]

Continue Reading

Watch “ગુજરાત નું આ એક મંદિર ભગવાન શિવ ના પુત્ર દ્વારા નિર્માણ કરાયેલ છે, જેનો અભિષેક ખુદ દરિયાદેવ કરે છે,” on YouTube

ગુજરાત નું આ એક મંદિર ભગવાન શિવ ના પુત્ર દ્વારા નિર્માણ કરાયેલ છે, જેનો અભિષેક ખુદ દરિયાદેવ કરે છે, જોઈલો તે જગ્યા નો સંપૂર્ણ વિડિઓ અને સાથે સાંભળો જગ્યા ની પૌરાણિક કથા.. મિત્રો અવશ્ય આ વિડિઓ ને તમારા મિત્ર સબંધી ને શેર કરો અને અચૂક આ જગ્યા એ એક વાર જય આવો. જય ભોલેનાથ

Continue Reading

સોનાથી પણ વધારે કિંમતી છે આ દાણા, સ્વાસ્થ્ય અને સુંદરતા બંને માટે છે જરૂરી – કેડીભટ્ટ.

મિત્રો આજે વાત કરવા ની છે તે છે સોયાબીન. તમે એ તો જાણતા જ હશો કે સોયાબીનમાં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે. એટલા માટે તેનો ખોરાક કરવો તે શરીર માટે ખૂબ જ સારો છે અને તે ફાયદાકારક પણ છે. પણ સોયાબીનનું સેવન માત્ર શરીર માટે જ નહીં પરંતુ સુંદરતા વધારવા માટે પણ તેનો પ્રયોગ ફાયદાકારક […]

Continue Reading

સોશ્યલ-ઇકોનોમિકલ-ઇન્ડસ્ટ્રી રેડી ઇનોવેટિવ પ્રોજેક્ટને પ્રોત્સાહિત કરવા માટે વીજીઇસી ચાંદખેડા ખાતે ” વીજીઈસી એસ.એસ.આઇ.પી. કોન્ક્લેવ ઓન ઇનોવેટિવ પ્રોજેક્ટ્સ” નું આયોજન કરવામાં આવ્યું.

સોશ્યલ-ઇકોનોમિકલ-ઇન્ડસ્ટ્રી રેડી ઇનોવેટિવ પ્રોજેક્ટને પ્રોત્સાહિત કરવા માટે વીજીઇસી ચાંદખેડા ખાતે ” વીજીઈસી એસ.એસ.આઇ.પી. કોન્ક્લેવ ઓન ઇનોવેટિવ પ્રોજેક્ટ્સ” નું આયોજન કરવામાં આવ્યું છે. (કમિશનર ઓફ ટેકનીકલ એજ્યુકેશન અવંતિકા સિંહ અલખ એ વિધાર્થીઓ ને જીવન માં સ્ટીવ જોબ નાં સુત્ર “બી હંગરી બી ફૂલીસ “ અપનાવવા સલાહ આપી) ગત તા. ૧૬/૦૩/૨૦૧૯ નાં રોજ વિશ્વકર્મા ગવર્નમેન્ટ એન્જિનિયરિંગ કૉલેજ […]

Continue Reading

🙏 *‌શિવાલય પુનઃ નિર્માણ વ્યવસ્થાપન*🙏 *‼શિવમ્ સર્વોપરી શાસનમ્‼*

🙏 *‌શિવાલય પુનઃ નિર્માણ વ્યવસ્થાપન*🙏 *‼શિવમ્ સર્વોપરી શાસનમ્‼*ની ક્રાન્તિકારી વિચાર ધારા થી સમૃદ્ધ વૈદિક પ્રણાલી દ્વારા હિન્દુ સંસ્કૃતિને પુન: પ્રસ્થાપિત કરવાના શ્રેષ્ઠ ધ્યેય સાથે……….. *દેવાધિદેવ મહાદેવ ના* *નાના-મોટા અપૂજિત અને જિર્ણ શિવાલયોનું પુનઃનિર્માણ કરીએ* ચાલો સૌ સાથે મળી નિષ્ઠાપૂર્વક પ્રયાસ કરીએ. આ કાર્યના વિકાસ માટે આપના વિચારો, મંતવ્યો,સહકાર,સહયોગ અપક્ષિત છે. આપ સર્વે ને નિવેદન છે […]

Continue Reading