કચ્છની ધરા કંથકોટ ખાતે કલાપ્રતિષ્ઠાન દ્વારા પ્રકાશિત કલાગ્રંથ ભાગ- 25 “શૂરવીર પાળિયા”નું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું.

સંત ,શૂરા અને શૌર્યના સહોદરોની વીરભૂમિ કચ્છની ધરા કંથકોટ ખાતે તારીખ 24- 3 -2019 રવિવારે રોજ સવારે ૧૧ કલાકે કલાપ્રતિષ્ઠાન દ્વારા પ્રકાશિત કલાગ્રંથ ભાગ- 25 “શૂરવીર પાળિયા”નું ભવ્ય લોકાર્પણ શૌર્યના સહોદરોની સાક્ષીએ કેસરિયા સાફે અને કંકુવર્ણા થાપે કરવામાં આવ્યું … અક્ષતકંકુ વડે તિલક-ચાંદલો કરીને પુષ્પ પાંદડીઓથી શૂરવીર પાળિયાનું પૂજન કરીને… મહાનુભવોના હસ્તે શ્રીફળ વધેરીને… ધૂપ […]

Continue Reading

ચકલીની નામશેષ થતી સંખ્યાથી ચિંતિત વિદ્યાર્થી તેમજ જાગૃત માણસો માટે આજે જાણીતા “સ્પેરો મેન” “જગત કિનખાબવાલા” નું વ્યાખ્યાન – વાર્તાલાપ યોજાયો.

20 માર્ચ, 2019, વર્લ્ડ સ્પેરો ડેની વાત આગળ વધારવા માટે આજ રોજ પર્યાવરણ પ્રેમીઓ અને ચકલીની નામશેસ થતી સંખ્યા થી ચિંતિત પર્યાવરણ વિષય ના વિદ્યાર્થી તેમજ જાગૃત માણસો માટે આજે જાણીતા “સ્પેરો મેન” “જગત કિનખાબવાલા” નું વ્યાખ્યાન – વાર્તાલાપ યોજાયો.સફળ કાર્યક્રમનું આયોજન ” પર્યાવરણ મિત્ર” સંસ્થાએ આયોજન કર્યું.વૈજ્ઞાનિક અને સામાજિક કારણો, માણસ જાતમાં આવેલા બદલાવની […]

Continue Reading

ગુજ્જુ ભાઈ ના નામે જાણીતા બનેલા, સિદ્ધાર્થ રાંદેરિયા અને એમના નાટક ગુજ્જુભાઈની સીરીઝના પાંચ નાટકો સતત રજૂ કરી,તેના ૨૫૦૦ ઉપરાંત શો કરવા બદલ તેમને વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયા દ્વારા સન્માનિત કરવામાં આવ્યા.

ગુજ્જુ ભાઈ ના નામે જાણીતા બનેલા, સિદ્ધાર્થ રાંદેરિયા એમના નાટક ગુજ્જુભાઈની સીરીઝ ના પાંચ નાટકો સતત રજૂ કરી,તેના ૨૫૦૦ ઉપરાંત શો કરવા બદલ તેમને વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયા દ્વારા સન્માનિત કરવામાં આવ્યા. હકડેઠઠ પ્રેક્ષકોની વચ્ચે ઠાકોરભાઈ હોલ માં વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયા ના પ્રતિનિધિ શ્રી પાવન સોલંકી, કલા સેતુના તંત્રી જીતેન્દ્ર ઠક્કર અને સહતંત્રી રાજેશ ઠક્કર, તથા […]

Continue Reading

*very very sad news* ભાવનગર ના સુરીલા ગાયક ( હાલ રાજકોટ) *દિશાની મેહતા*નું દુઃખદ અવસાન.

*very very sad news* ભાવનગર ના સુરીલા ગાયક ( હાલ રાજકોટ) *દિશાની મેહતા* ગઈ કાલે પોરબંદર મા ગંભીર અકસ્માત થતા રાજકોટ લઇ આવતા રસ્તામાં દુઃખદ અવસાન થયેલ છે..

Continue Reading

Culture Talk Series ના ઉપક્રમે અલગ-અલગ ક્ષેત્રોમાં કાર્યરત મહિલાઓ સાથે સંવાદનો કાર્યક્રમ યોજાયો,જેમાં મેઘના સેજપાલ,પ્રીતિ ભટ્ટ તથા ફાલ્ગુના શાહે પોતાનીફોટોગ્રાફી યાત્રાની વાતો કરી.

Culture Talk Series ના ઉપક્રમે માર્ચ એપ્રિલ મહિનામાં અલગ-અલગ ક્ષેત્રોમાં કાયૅરત મહિલા ઓ સાથે સંવાદ નો કાર્યક્રમ Scrapyard, પાલડી ખાતે યોજાયેલ છે. આ series હેઠળ તા. 22 માર્ચ ના ફોટોગ્રાફર મેઘના સેજપાલ , પ્રીતિ ભટ્ટ તથા ફાલ્ગુના શાહ એ પોતાની ફોટોગ્રાફી યાત્રા ની વાતો કરી. મેઘના, જેમણે 2005 ની સાલ માં ફોટોગ્રાફી ની શરૂઆત કરી […]

Continue Reading

“World Puppetry Day Celebration” “પપેટ દ્વારા નવતર પ્રયોગ.”

પપેટની કળાને વરેલી ‘મેહેર’ – ધ ટ્રુપ નામક અમદાવાદની સંસ્થા છે જેની સ્થાપના અમદાવાદના શ્રી. માનસિંહ ઝાલા એ તેમના પપેટ ગુરુ અને વિશ્વ વિખ્યાત પપેટીયર સ્વ. મેહેરબેન કોન્ટ્રાક્ટરની યાદમાં આજથી અઢાર વર્ષ પેહલા શરુ કરી છે. શ્રી. માનસિંહ ઝાલા ઘણાબધા દેશોમાં જઈને પોતાની પપેટ કળા દર્શાવી ચુક્યા છે. તેમજ સ્વદેશમાં પણ તેઓ પોતાના પપેટશૉ કરતા […]

Continue Reading

Watch “ભાવનગરના સપૂત, ભા.જ.પા. પ્રદેશ પ્રમુખ શ્રી જીતુભાઇ વાઘાણી ની નોંધપાત્ર કામગીરીની એક ઝલક.” on YouTube

Continue Reading

ચેતન ભગત એમના નવા પુસ્તક THE GIRL IN ROOM 105 ના પ્રમોશન માટે અમદાવાદનાં મહેમાન બન્યા

યુવાનોને ઈન્ડિયન ઇંગ્લિશ ફિક્શન વાંચતા કરનારા લેખક ચેતન ભગત તેમના નવા પુસ્તક “ધ ગર્લ ઇન રુમ ૧૦૫”ના પ્રમોશન માટે અમદાવાદના મહેમાન બન્યા હતા. તેમણે આ પ્રસંગે તેમની લેખન શૈલી અને તેમના નેક્સ્ટ પ્લાન વિશે ચર્ચા કરી હતી. હું આઇઆઇએમ અમદાવાદમાંથી પાસ આઉટ થયો છુ આપણે એક ભારતીય તરીકે આપણા પ્રદેશની દરેક ભાષાને માન આપવું જોઈએ. […]

Continue Reading

શિક્ષકો ને વિનંતી.. બાળકો ને પુસ્તકિયું જ્ઞાન આપો એની સાથે આવું જ્ઞાન પણ ચોક્કસ આપજો….- હિતેશ રાઈચુરા

જે ઝાડથી પંખીનો માળો ધબ દઈ તૂટી પડે, એ ઝાડને શું થાય છે, એ પણ જરા શીખવાડજો.. અકબર, શિવાજી, શાહજહાં, રાણા કે પાણીપત પછી, આકાશ પણ વંચાય છે, એ પણ જરા શીખવાડજો… જો વર્ગમાં એકાદ ખિસકોલી સહજ આવી ચડે, તું કેમ છે- પુછાય છે, એ પણ જરા શીખવાડજો.. સો માંથી છન્નું લાવવા ની જીદ કરે […]

Continue Reading