ચકલીની નામશેષ થતી સંખ્યાથી ચિંતિત વિદ્યાર્થી તેમજ જાગૃત માણસો માટે આજે જાણીતા “સ્પેરો મેન” “જગત કિનખાબવાલા” નું વ્યાખ્યાન – વાર્તાલાપ યોજાયો.

20 માર્ચ, 2019, વર્લ્ડ સ્પેરો ડેની વાત આગળ વધારવા માટે આજ રોજ પર્યાવરણ પ્રેમીઓ અને ચકલીની નામશેસ થતી સંખ્યા થી ચિંતિત પર્યાવરણ વિષય ના વિદ્યાર્થી તેમજ જાગૃત માણસો માટે આજે જાણીતા “સ્પેરો મેન” “જગત કિનખાબવાલા” નું વ્યાખ્યાન – વાર્તાલાપ યોજાયો.સફળ કાર્યક્રમનું આયોજન ” પર્યાવરણ મિત્ર” સંસ્થાએ આયોજન કર્યું.વૈજ્ઞાનિક અને સામાજિક કારણો, માણસ જાતમાં આવેલા બદલાવની […]

Continue Reading

ગાંધીનગરના સેકટર 8 ના એક મકાનમાં આગનો બનાવ, શોર્ટ સર્કિટ થવાથી આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ. ગાંધીનગર ફાયર ટીમ દ્વારા આગ કાબુમાં લેવાયેલ છે.

ગાંધીનગરના સેકટર 8 ના એક મકાનમાં આગ નો બનાવ,અલમારીમાં ઈલેકટ્રીકની લાઇન જતી હતી, તેમાં શોર્ટ સર્કિટ થવાથી આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ. ગાંધીનગર ફાયર ટીમ દ્વારા આગ કાબુમાં લેવાયેલ છે. Please send your news on 9909931560.

Continue Reading

ગુજ્જુ ભાઈ ના નામે જાણીતા બનેલા, સિદ્ધાર્થ રાંદેરિયા અને એમના નાટક ગુજ્જુભાઈની સીરીઝના પાંચ નાટકો સતત રજૂ કરી,તેના ૨૫૦૦ ઉપરાંત શો કરવા બદલ તેમને વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયા દ્વારા સન્માનિત કરવામાં આવ્યા.

ગુજ્જુ ભાઈ ના નામે જાણીતા બનેલા, સિદ્ધાર્થ રાંદેરિયા એમના નાટક ગુજ્જુભાઈની સીરીઝ ના પાંચ નાટકો સતત રજૂ કરી,તેના ૨૫૦૦ ઉપરાંત શો કરવા બદલ તેમને વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયા દ્વારા સન્માનિત કરવામાં આવ્યા. હકડેઠઠ પ્રેક્ષકોની વચ્ચે ઠાકોરભાઈ હોલ માં વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયા ના પ્રતિનિધિ શ્રી પાવન સોલંકી, કલા સેતુના તંત્રી જીતેન્દ્ર ઠક્કર અને સહતંત્રી રાજેશ ઠક્કર, તથા […]

Continue Reading

મહાકવિ શેખ સાદી કહે છે કે, તું જુવાન અને તાકાતવાળો હોય ત્યાં લગી અશક્ત અને અપંગની સહાયરૂપ બન. બીજાની ઉપર તારા ગુજરાનનો આધાર રાખીશ નહિ.- હિતેશ રાઈચુરા

મિત્રો હું આજ ના સમય ના સાધુ-સંત-બાવા- વિગેરે જે મફત નું ખાય છે અને જેનું ખાધું હોય એના જ પરિવાર પર નઝર બગાડે છે એવાનો વિરોધ કરું છું અને એ ઉપરાંત આજકાલ ના જે યુવાનો પણ હાથ પર હાથ રાખી નશીબ માં હશે તો મળી જ રહેશે એવું માની ને બેઠા રહે છે એવા લોકોને […]

Continue Reading

*very very sad news* ભાવનગર ના સુરીલા ગાયક ( હાલ રાજકોટ) *દિશાની મેહતા*નું દુઃખદ અવસાન.

*very very sad news* ભાવનગર ના સુરીલા ગાયક ( હાલ રાજકોટ) *દિશાની મેહતા* ગઈ કાલે પોરબંદર મા ગંભીર અકસ્માત થતા રાજકોટ લઇ આવતા રસ્તામાં દુઃખદ અવસાન થયેલ છે..

Continue Reading

ધોળકા વિધાનસભા મા સમાજના આગેવાન મુસ્તુફા મીયા મલેકે હાજરી આપતા તેઓનું મુસતનભાઈ લાટીવાલાએ સન્માન કર્યું હતું.

ધોળકા વિધાનસભા કાર્યકર સંમેલન ધોળકા તળપદા બોર્ડીગ ખાતે યોજવામાં આવેલ જેમા ધોળકા મુસ્લિમ સમાજના આગેવાન શ્રી મુસ્તુફા મીયા મલેક એ હાજરી આપતા તેઓનું દાઉદી વ્હોરા સમાજ ના યુવાન આગેવાન શ્રી મુસતન ભાઈ લાટીવાલા એ ફુલહાર પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું શ્રી મુસ્તુફા મીયા મલેક ની હાજરી થી કોંગ્રેસ પક્ષ ના કાર્યકરો મા ઉત્સાહ નુ વાતવરણ […]

Continue Reading

ભાવનગરમાં આવેલ બુધેલ ગામની એવી નક્કર સત્ય હકીકત, કે જેનો સહારો લઈને માથાભારે તત્વો કરી રહ્યાં છે સમાજ અને મીડિયાને ગુમરાહ.??

જાણો સત્ય હકીકત, ભાવનગરનાં બુધેલ ગામનાં માથાભારે તત્વો કઈ રીતે દરેક સમાજને બેવકૂફ બનાવી ગુમરાહ કરે છે.????? હા. આ વાત બિલકુલ સત્ય છે, કે બુધેલ ગામની ગૌચર જમીન અંગે આ ગામના માથાભારે તેવા દાન સંઘ મોરી તથા ભવાની ભુપત મોરી તેમજ તેના સાગરીતો દ્વારા બુધેલ ગામના પાટીદાર સમાજ, ભરવાડ સમાજ અને અન્ય તમામ સમાજના લોકોને […]

Continue Reading

સ્વાભિમાની બ્રહ્મ સંગઠન તથા શિવાલય પુનઃ નિર્માણ સંસ્થા (સૂચિત) દ્વારા ચિંતન – સંકલન – સંકલ્પ ૧૧ મી બેઠક મળી હતી.

સ્વાભિમાની બ્રહ્મ સંગઠન તથા શિવાલય પુનઃ નિર્માણ સંસ્થા (સૂચિત) દ્વારા ચિંતન – સંકલન – સંકલ્પ ૧૧ મી બેઠક તારીખ ૨૪/૦૩/૧૯ પ્રગતિ નગર ગાર્ડન નારણપુરા અમદાવાદ મળી હતી ! શિવમ્ સર્વોપરી શાસનમ્ ! ની ક્રાન્તિકારી વિચાર ધારા હેઠળ હિન્દુ ધર્મના આરાધ્ય દેવાધિદેવ મહાદેવ ના શિવ મંદિરો અને શિવાલયો ના જિર્ણોદ્ધાર સાથે શિક્ષણ ના વ્યાપારીકરણ થી બગડી […]

Continue Reading

કલાલયમ નર્તન એકેડેમી દ્વારા 5 મો નેશનલ ક્લાસિકલ ડાન્સ ફેસ્ટિવલ ‘નૃત્યોત્સવમ્ 2019’ નું ઈન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચરલ રિલેશન્સ (ICCR) તથા લલિતકલા કેન્દ્ર – ગુજરાત વિદ્યાસભાના સહયોગથી આયોજન કરવામાં આવ્યું.

કલાલયમ નર્તન એકેડેમી દ્વારા તા. 24 માર્ચે 2 દિવસનો 5 મો નેશનલ ક્લાસિકલ ડાન્સ ફેસ્ટિવલ ‘નૃત્યોત્સવમ્ 2019’ નું ઈન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચરલ રિલેશન્સ (ICCR) તથા લલિતકલા કેન્દ્ર – ગુજરાત વિદ્યાસભાના સહયોગથી આયોજન કરવામાં આવ્યું, જેમાં દેશના અન્ય રાજ્યો જેવા કે આસામ, બેંગલોર, મધ્ય પ્રદેશ ના નૃત્યકારોએ ક્ષત્રિય નૃત્ય, કુચીપુડી નૃત્ય, કથક નૃત્યની અદ્ભુત પ્રસ્તુતી કરી […]

Continue Reading