બાપુનગર પોલીસ સ્ટાફ દ્વારા ધુળેટીના ભાગરૂપે એકબીજાને ગુલાલ લગાવી અને પાણીથી હર્ષોલ્લાસથી રમવામાં આવી હતી : ભાવિન બારોટ.

ધુળેટી ના તહેવાર ની પોલીસે કરી ભવ્ય ઉજવણી.બાપુનગર પોલીસ સ્ટાફ દ્વારા ધુળેટીના ભાગરૂપે એકબીજાને ગુલાલ લગાવી અને પાણીથી હર્ષોલ્લાસથી રમવામાં આવી હતી : ભાવિન બારોટ. કો પી રાઈટ રિઝર્વ.આપને આ લેખ કેવો લાગ્યો. તે કોમેન્ટ માં જરૂર લખો.આપના રોજિંદા જીવનનાં ઉપયોગી હોય તેવા લેખ, લાગણીસભર સ્ટોરી, બોલીવુડની ગપસપ, ધાર્મિક વાતો, ફૂડ તથા અન્ય રસપ્રદ માહિતીઓ […]

Continue Reading

વિશ્વ ચકલી દિવસે આપ સૌને એક ચકલી પૂછે છે. -*વિરાજ.*

કેમ છો?? મને ઓળખી?? લો આટલી જલ્દી ભૂલી ગયા? તમે તમારૂ વ્હાલુ બધું સાચવવા કેટલી મહેનત કરી હશે.. પણ મને સાચવવા માટે ધ્યાન જ ના આપ્યું… તમારા બાળપણ ની વાર્તા નું સૌથી પ્રિય પાત્ર “એક ચકો ને એક ચકી”….બચપન વીતી ગયું ને સાથે હું પણ ખોવાઈ ગઈ…હવે તમારા બાળકો ને વાર્તા કહો છો ત્યારે શોધો […]

Continue Reading

શિક્ષકોના પ્રકારો : સ્વામી નિખિલેશ્વરાનંદ.

અંગ્રેજીમાં શિક્ષક માટે Teacher શબ્દ છે, જ્યારે સંસ્કૃતમાં શિક્ષક માટે ગુરુ શબ્દ છે. ગુરુ એ બે અક્ષરોનો બનેલો શબ્દ છે. ગુ અને ૨. ગુ એટલે અંધકાર અને રુ એટલે એવો પ્રકાશ કે જે અંધકારને દૂર કરે છે. શબ્દની વ્યુત્પત્તિ પ્રમાણે જોતાં ગુરુનો અર્થ થાય છે, અંધકારને દૂર કરનાર શિક્ષક કરતાં પથદર્શક શબ્દ ગુરુને માટે યોગ્ય […]

Continue Reading

મહારાણા પ્રતાપ અને શિવાજીને તો આવવું જ છે પાછુ,પણ એવી જનેતાઓ ક્યાં છે હવે.? – ધર્મેશ કાળા.

સાહેબ હજી ચાંપરાજ અને જોગીદાસ જેવા મર્યાદા અને વટ, વચન, ખુમારી,ખાનદાની વાળા વિરવર પુરુષો અવતરે જ એમાં કોઈ શંકા જ નથી. એક તો અષાઢ મહિનો હોય , બરોબર ચોમાસુ વરસ્યું હોય, ખાત્રીબંધ બિયારણ વાવ્યું હોય, રોજ માંડવરાય ભગવાન ભાસ્કર એમ કે’વાય કે ભગવતી રાંદલના ઓરડેથી પચાસ કરોડ પૃથ્વી પરથી અંધકાર ભગાડવા પોતાના રથમાં આરૂઢ થાય […]

Continue Reading

એવાં મહંતને મળીએ, જેમણે જીવનભર 5000 જેટલી ચકલીઓને જન્મસ્થળ આપ્યું.

આજે સ્પેરો ડે : ખાસ વાંચવા જેવો લેખ, ગુજરાતમાં જામનગર જિલ્લામાં જગા ગામ આવેલ છે.આ ગામમા મહંત વસંતપૂરી પોતાના પરિવાર સાથે રહે છે.તેજ ઘરમા અને ફામઁ હાઉસમા ખાસ કરીને ચકલીઓ માટે રહેવાની સગવડ સાથેના માળાઓ બનાવેલા છે,અને ચકલીઓના પીવા માટે પાણી અને ચણ ની કાયમી વ્યવસ્થા કરી રાખી છે. ચકલીઓનાં ચી ચી કલરવથી પોતાનુ ઘર […]

Continue Reading

વસંતના વૈભવને વધાવતા રંગોત્સવમાં પ્રેમી પંખીડાઓનું પુનઃ મિલન થયુ. લેખકઃ – નીલકંઠ વાસુકિયા.

હિંદુ ધર્મમાં ઉજવવામાં આવતા દરેક તહેવારોનું ધાર્મિક મહત્વ તો હોય જ છે સાથે વૈજ્ઞાનિક મહત્વ પણ હોય છે. વાત જો હોળી ધુળેટીના તહેવારની કરવામાં આવે તો તેનુ પણ ધાર્મિક મહત્વની સાથે વૈજ્ઞાનીક મહત્વ છે જ. એવું દ્રઢ પણે માનવામાં આવે છે કે હોળી ધુળેટીના તહેવારમાં મનુષ્યના મનના વિકારો દુર થઈ જાય છે અને હોળીના રંગોની […]

Continue Reading

Watch “ગુજરાત નું આ એક મંદિર ભગવાન શિવ ના પુત્ર દ્વારા નિર્માણ કરાયેલ છે, જેનો અભિષેક ખુદ દરિયાદેવ કરે છે,” on YouTube

ગુજરાત નું આ એક મંદિર ભગવાન શિવ ના પુત્ર દ્વારા નિર્માણ કરાયેલ છે, જેનો અભિષેક ખુદ દરિયાદેવ કરે છે, જોઈલો તે જગ્યા નો સંપૂર્ણ વિડિઓ અને સાથે સાંભળો જગ્યા ની પૌરાણિક કથા.. મિત્રો અવશ્ય આ વિડિઓ ને તમારા મિત્ર સબંધી ને શેર કરો અને અચૂક આ જગ્યા એ એક વાર જય આવો. જય ભોલેનાથ

Continue Reading

સ્ત્રીઓ ક્યારેય શ્રીફળ કેમ નથી વધેરતી (ફોડવું)? જાણો તેનું કારણ.

નારિયળને હિન્દુ ધર્મમાં એક શુભ ફળ માનવામાં આવે છે. મોટાભાગે લોકો કોઈ કામની શરૂઆત કરે છે ત્યારે સૌથી પહેલા શ્રીફળને વધેરીને તેનો શુભારંભ કરે છે. નારિયળને શ્રીફળના નામથી પણ ઓળખવામાં આવે છે. એવી માન્યતા છે કે જ્યારે ભગવાન વિષ્ણુએ પૃથ્વી ઉપર અવતાર લીધો ત્યારે તેઓ પોતાની સાથે ત્રણ વસ્તુઓ – લક્ષ્મી, નાળિયેર નુ વૃક્ષ અને […]

Continue Reading