દારૂ એ બચાવ્યા 5 મુસ્લિમો નાં જીવ – કે.ડી.ભટ્ટ.

સત્ય ઘટના 2002ની કડવી-મીઠી યાદ: હું નામે પરાગ શાહ, પાલડી અમદાવાદ નો નિવાસી 2002 નાં કોમી તોફાનો દરમિયાનની એક સત્ય ઘટનાને ઉજાગર કરવા માંગું છું. કે જેમાં હું સંકળાયેલો હતો. ગોધરાકાંડની ઘટનાના પડઘા સ્વરૂપે 28- 2- 2002 ના રોજ ગુજરાત બંધનું એલાન,ધંધા – રોજગાર, ઓફિસો, કચેરીઓ તમામ બંધ, કોમી હુતાશનનો રાક્ષસ ધૂણી રહ્યો હતો. એ […]

Continue Reading

Watch “ઓખા માં ભારતીય તટરક્ષક દળનાં નવાં જિલ્લા મુખ્યાલયનું ઉદઘાટન થયું.” on YouTube

please subscribed tej gujarati on YouTube

Continue Reading

Watch “TRAIN accident in Punjab, Amritsar” on YouTube

🔔 *બિના ફાટક કી રેલ્વે લાઈન !* આપણાંમાંના અમુક સંસ્કૃત, શાલીન ને સમજદાર ( !?! ) લોકોમાં ટ્રાફીકના નિયમો વિશે સરસ મજાની પાક્કી સમજણ છે તે સંલગ્ન વીડિયોમાં દૃશ્યમાન થાય છે ! (કહેવાતા) ભદ્ર અને શિક્ષિત લોકો ય સ્વાર્થ સાધીને કે પોતાની તુમાખી અને જડતાના વરવા (અક્કલ હીનતા ભર્યા) પ્રદર્શન દ્વારા ઘમંડ અને સ્વચ્છંદતાને પોષે […]

Continue Reading

પંજાબ નાં અમૃતસર માં રાવણ દહન દરમ્યાન અકસ્માતમાં 100 થી વધુ ના મોતની આશંકા.

પંજાબના અમૃતસર પાસે રાવણ દહન દરમિયાન થયેલી દુર્ઘટનામાં નાસભાગના કારણે રેલવે ટ્રેક પર બેઠેલા અને અડફેટે આવતા 100 થી વધુ લોકોના મોતની આશંકા સેવાઇ રહી છે. રાવણ દહન ના આ કાર્યક્રમમાં મોટા સંખ્યામાં લોકો હાજર હતા. સરકારે મૃતકોના પરિવારજનોને રૂપિયા પાંચ લાખની સહાયની જાહેરાત કરી છે. પઠાણકોટ થી અમૃતસર જતી ટ્રેન નીચે લોકો આવી ગયા […]

Continue Reading

સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ, ગાંધીનગર ખાતે એર ફોર્સ દિવસ ની ઉજવણી કરવામાં આવી : વિનોદ રાઠોડ

સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ, ગાંધીનગર ખાતે એર ફોર્સ દિવસ ની ઉજવણી કરવામાં આવી : વિનોદ રાઠોડ આપના ન્યૂઝ 9909931560 પર મોકલો.

Continue Reading

પેટ્રોલ-ડીઝલ માં રૂં.5 નો ધરખમ ઘટાડો

કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલીજીની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ, જેમાં નિર્ણય લેવાયો કે -કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ-ડીઝલ પર ની એકસાઈઝ ડ્યુટીમાં દોઢ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો -ઓઈલ માર્કેટિંગ કંપનીઓ પેટ્રોલ-ડીઝલ પર એક રૂપિયો ઘટાડશે -પેટ્રોલ-ડીઝલના ભાવમાં રૂ. ૨.૫૦ નો ઘટાડો કરવામાં આવ્યો -મુખ્યમંત્રીઓને જણાવશું તમારા રાજ્યમાં પણ પેટ્રોલ-ડીઝલના ભાવમાં રૂ. ૨.૫૦ નો ઘટાડો કરવાનો નિર્ણય લેવામાં આવે […]

Continue Reading

સાયકલના પેડલે, હૃદયના ધબકારે, જીવનની ગાડી ધમધમે…

ટ્રેક એન્ડ ટ્રેલ અને ગુજરાત સાયકલિંગ ક્લબ દ્વારા શ્રી ગણેશ સાયકલના સથવારે વિરાટનગર થી કાંકરિયા સુધી આજે તા. 29 સપ્ટેમ્બર 2018 ને શનિવાર સવારે 6 થી 8 દરમ્યાન વર્લ્ડ હાર્ટ ડે નિમિત્તે સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું.આ હૃદયદ્રાવક સાયકલ રેલીમાં શહેરના 40 જેટલા સાયકલીસ્ટ ભાગ લઈને લોકોમાં સંદેશો આપ્યો કે દૈનિક સાયકલ ચલાવીને આપણે જ […]

Continue Reading

અમદાવાદના રિક્ષા ચાલક ઉદયભાઈ જાદવનું વ્યાખ્યાન યોજાયું.

આજ રોજ કડી સર્વ વિશ્વ વિદ્યાલય દ્રારા ચાલતા *સર્વ નેતૃત્વ ૪૦મી બેચમા* એક અનોખા વ્યક્તિનું વ્યાખ્યાન રાખવામાં આવેલ હતું અને તે છે અમદાવાદના રિક્ષા ચાલક *ઉદયભાઈ જાદવ* કે જેઓ ફક્ત ધોરણ ૧૦ પાસ છે પરંતુ માનવ કલ્યાણના કમાંમાં માં પ્રથમ છે. આ સેવાભાવી વ્યક્તિ દ્વારા વર્ષ 2010 થી “Love All, Serve All” ના સૂત્ર સાથે […]

Continue Reading

સામાન્ય રીક્ષા ડ્રાઇવર સમજતા હતા,તે છે એક સરકારી કંપનીના ક્લાસ-1 ઓફીસર

વડોદરા GSFC ની બહાર કેટલાક મુસાફરો વડોદરા શહેરમાં જવા માટે બસની રાહ જોઇને ઉભા હતા. એક રીક્ષાવાળા ભાઇ પોતાનો ઓટોરીક્ષા લઇને આવ્યા અને જ્યાં આ અજાણ્યા મુસાફરો ઉભા હતા ત્યાં રીક્ષા ઉભી રાખીને કોઇએ ઇલોરા પાર્ક તરફ આવવાનું છે કે કેમ તે બાબતે પુછ્યુ. રીક્ષા ચલાવનારા ભાઇ અપંગ હતા આથી ઉભેલા મુસાફરોને એમના પર દયા […]

Continue Reading

સલામત સફર.

સલામત સફર:- આપના બાળકોને દુનિયાથી વાકેફ જરૂર કરો. એની સલામતીની જવાબદારી પણ આપણી છે. એ માટે દરેક વ્યક્તિએ બેલ્ટનો વિકલ્પ સ્વીકારી, બાળકોને સલામત ભવિષ્ય માટે જાગૃત કરવા જોઇએ.ખાસ કરીને સ્કૂલે મુકવા લેવા જતી વખતે વાલીઓ આ સરળ ઉપાય અપનાવી જાગૃતિ ફેલાવે તેવી વિનંતી. ઉંમર લાયક થાય, ત્યારે વાહન ચલાવતી વખતે ટ્રાફિક નિયમોનું આપોઆપ પાલન કરશે. […]

Continue Reading