” ડીટેઇન / ટોઈંગ ” હાલ માં ગુજરાત ના ટ્રાફિક પોલીસ અધિકારીઓ આ 2 શસ્ત્ર હાથવાગા રાખી ને જ ફરે છે !!! – હિતેશ રાયચુરા.

જ્યાં જુવો ત્યાં ટોઈંગ વાન ફેરા જ કરતી હોય છે અને એ પણ કાયદા ની વિરુધ્ધ જ !!! ખરેખર ટોઈંગ કરવાના નિયમ ને અનુસરતા જ નથી કેમ કે એવો સમય નથી એમની પાસે અને એવું કરવા બેસે તો રોજ નો લાખો નો ટાર્ગેટ કેમ પૂરો થાય ભાઈ ??? ટોઈંગ કરતી વખતે ખરેખર એ વાહન પાર્કિંગ […]

Continue Reading

અમદાવાદના મણિનગરનાં દક્ષિણીચોકમાં પતંગથી પક્ષીઓની સારવાર માટે તબીબો સહિતની ટીમ નો કેમ્પ.

અમદાવાદના મણિનગર દક્ષિણીચોક મા ઉત્તરાયણના પવઁ મા પતંગ ના દોરા થી ઘાયલ થનાર આસપાસ ના વિસ્તારો ના તમામ પક્ષી ઓની સારવાર તેમજ ઓપરેશન કરવા માટે તબીબો સહિત ની ટીમ નો કેમ્પ આજ થી ૧૮-૧-૨૦૧૯ સુધી આયુષ ફાઉન્ડેશન ના ૩૦ સ્વયંસેવક ઓની ટીમ સાથે એમબ્યુલન્સ સતત ખડેપગે અબોલ પક્ષીઓ ની જીવદયા માટે કાયઁરત બની. Please send […]

Continue Reading

ચાર સાયકલીસ્ટ પંજાબ ફિરોજપૂર્ ના કશ્મીરથી કન્યાકુમારી કોઈ બેક અપ વાહન વિના નીકળ્યા,જેમનું સ્વાગત કરાયું.

ચાર સાયકલીસ્ટ પંજાબ ફિરોજપૂર્ ના કશ્મીરથી કન્યાકુમારી કોઈ બેક અપ વાહન વિના નીકળી પડયા છે, જે ગુજરાતની એન્ટ્રી દરમ્યાન આપણાં સિટી અમદાવાદમાંથી સવારે આશરે 8.30 કલાકે દહેગામ સર્કલથી પસાર થયા. ત્યારે આ સાહસવીરોને આવકારી તેના સાહસને બિરદાવવા રાખેલ કાર્યક્રમમાં મારી સાથે યુનિટના હોદ્દેદારો જોડાયા. બે સાહસવીર નિર્મલસિંઘ અને રમણપ્રીતસિઘ સારા યુથ હોસ્ટેલ્સ ટ્રેકર છે. સવારે […]

Continue Reading

સેલ્સ અને માર્કેટિંગ માં ખ્યાતનામ સુજીત મેનન ની યુ.એસ.એ.ની ફ્રીસ્ટોન માં ઓલ ઇન્ડિયાનાં સર્વોપરી નિમણુંક કરવામાં આવી છે.

સેલ્સ અને માર્કેટિંગ માં ખ્યાતનામ સુજીત મેનન ની યુ.એસ.એ.ની ફ્રીસ્ટોન માં ઓલ ઇન્ડિયાનાં સર્વોપરી નિમણુંક કરવામાં આવી છે. આપના ન્યૂઝ 9909931560 પર મોકલો.

Continue Reading

પોલીસ વ્યસ્ત,પીધેલા મસ્ત,અને પ્રજા ત્રસ્ત

31 ડિસેમ્બર ને ધ્યાનમાં લઈ ને પોલીસ ખૂબ જ એલર્ટ થઈ ગઈ છે, ત્યારે બાપુનગર પોલીસ દ્વારા તો દારૂ પીધેલાઓને પકડવા માટે સ્પેશિયલ વાન તૈયાર કરવામાં આવી છે. Please send your news on 9909931560

Continue Reading

Watch “નવસારી st ના ડ્રાઇવરે પ્લેટફોર્મ ઉપર બસ ચડાવી દેતા 3 વ્યક્તિ ના મોત.ડ્રાઇવરની બેદરકારી સામે આવી.” on YouTube

Continue Reading

Watch “Dangerous bridge on Sabarmati River at Vataman – Tarapur Chowkdi” on YouTube

સાબરમતી નદી ઉપર નો તારાપુર અને વટામણ પુલ જોખમી રીતે તૂટી ગયેલ છે આ ભયજનક પુલ ગમે ત્યારે ધરાશાયી થઈ શકે તેમ હોય લોકો દ્વારા પુલ ને બંધ કરી દેવામાં આવ્યો છે. ત્યારે સવાલ તે છે, કે આટલો બધો પુલ તૂટી ગયો હોવા છતાં કેમ તંત્ર નું ધ્યાન નથી જતું, કે પછી કોઈ ભયાનક અકસ્માત […]

Continue Reading

Watch “ભાવનગર.ઘોઘા થી બોર્ડિંગ માં જતી ટગ માં બ્લાસ્ટ.” on YouTube

ભાવનગર… ઘોઘા થી બોર્ડિંગ માટે જતી ટગ માં બ્લાસ્ટ… વરુણ નામની ટગ માં થયો બ્લાસ્ટ… નરેશ કોઠારી ની ફોનિક્સ એજન્સી ની માલિકી ની ટગ માં બ્લાસ્ટ… બ્લાસ્ટ થતા વરુણ ટગ ની દરિયા માં સમાધિ… ટગ માં હતા 14 થી 15 લોકો… 4 લોકો ના મોત ની શંકા… બચાવ કામગીરી માટે 2 ટગ ઘોઘા થી રવાના… […]

Continue Reading

Watch “S.T. ના કંડકટર ની ઈમાનદારી. પેસેન્જર ના ભુલાયેલા આશરે 20 લાખ રૂપિયા સુપ્રત કર્યા” on YouTube

સાણંદ – અંબાજી રૂટની અંબાજી ડેપો નાં કંડકટર રણજીતસિંહ પદમસિહ પરમાર બેઝ.નં.261 ને તેમની બસમાંથી આશરે રુ 20 લાખ ભરેલી બેગ મળેલી, જે અમદાવાદ A.T.I ની હાજરી મા સુપ્રત કરી માનવતાની સુવાસ ફેલાવી.તેજગુજરાતી તરફથી ખૂબ ખૂબ અભિનંદન.

Continue Reading

સત્ય ઘટના : કેમેરા થી મોત, 21 વર્ષનો એન્જિનિયરિંગના વિદ્યાર્થીનું કેશવાણી હોસ્પિટલમાં મોત

*આ વાંચવું જ પડશે… વાંચીને અનુસર્યા વગર છૂટકો જ નથી.* વીજળી ડિજિટલ કૅમેરાના ફ્લેશ દ્વારા આપણા શરીરમાં પ્રવેશી શકે છે?હા *100%* તે થઈ શકે છે. આ એક સાચી ઘટના છે, જે 21 વર્ષનો છોકરો એન્જિનિયરિંગનો અભ્યાસ કરે છે. કેશવાણી હોસ્પિટલમાં તે મૃત્યુ પામ્યો. તેને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેનું કારણ : મોબાઇલ ફોન છે. […]

Continue Reading