સંપર્ક અને જોડાણ વચ્ચેનો ભેદ….

રામકૃષ્ણ મિશનના એક સંતનો ઇન્ટરવ્યૂ ન્યૂયોર્કના એક પત્રકાર દ્વારા લેવાઈ રહ્યો હતો. પહેલેથી તૈયારી કર્યા મુજબ પત્રકાર સંતને પ્રશ્નો પૂછી રહ્યો હતો. પત્રકાર – “સર, તમારા ગત પ્રવચનમાં તમે અમને જોગાજોગ (સંપર્ક) અને સંજોગ (જોડાણ) અંગે કહ્યું હતું. પણ એ મૂંઝાવનારું છે. તમે એ ફરી થોડું વધુ સ્પષ્ટ રીતે સમજાવી શકશો? ” સંતે સસ્મિત પ્રશ્નનો […]

Continue Reading

‘છોકરું કાંખમાં અને શોધ ગામમાં’ સરગવા ના અગણિત ગૂણો.

સરગવા નો ચમત્કાર !! સરગવા ના અગણિત ગૂણો. સાયન્સ કહે છે, હવે તો માનો ! ‘છોકરું કાંખમાં અને શોધ ગામમાં’ કહેવત બહુ જૂની છે. આપણી આસપાસ જ ક્યારેક એવા-એવા સુપરફુડસ પ્રાપ્ય હોય છે જે આપણી આખી કાયાપલટ કરી શકે છે; આપણી જીવનશૈલી બદલી શકે છે. કમનસીબે આપણું એ તરફ ઘ્યાન જ જતું નથી. મોરિંગાના પાનનો […]

Continue Reading

ગાંધીનગરના પાલજ ગામ ખાતે હોળીકા દહન કર્યા બાદ ઉઘાડા પગે અંગારા પર ચાલે છે લોકો.

ગાંધીનગરના પાલજ ગામ ખાતે હોળીકા દહન કર્યા બાદ ઉઘાડા પગે અંગારા પર ચાલે છે લોકો રાજ્યમાં અલગ અલગ વિસ્તારોમાં હોળીકા દહન કરવામાં આવે છે. હોળી પર્વની ઉજવણી રાજ્ય હર્ષોઉલ્લાસ સાથે કરવામાં આવી છે. ગાંધીનગરના પાલજ ગામ ખાતે વિશાળ હોળી પ્રગટાવીને લોકોએ પર્વની ઉજવણી કરી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા

Continue Reading

ચોકીદારે ભારે કરી ! ક્યાંથી આવ્યો આ ચોકીદાર શબ્દ?

ચોકીદારે ભારે કરી ક્યાંથી આવ્યો આ ચોકીદાર શબ્દ? ચૂંટણી શરૂ થતા પહેલા શરૂ થયેલા પૂરજોશ ચૂંટણી માહોલમાં મેં ભી ચોકીદાર’ નામનું કૅમ્પએન શરૂ કર્યું છે. કેમ્પન પર કરોડો લોકો પોતાના નામની આગળ મેં ભી ચોકીદાર લગાવી રહ્યાં છે. સોશિયલ મીડિયામાં જે ચોકીદાર નામની ચર્ચા છેડાઈ છે તે ઉર્દુનાં શબ્દ ચોકીમાંથી નિકળે છે. ચોકી કોઈ ગામની […]

Continue Reading

ચૂંટણી પહેલા મોદીનો માસ્ટરસ્ટ્રોક

મની લોન્ડરિંગ કેસમાં પંજાબ નેશનલ બેંકનું 13,700 કરોડ રૂપિયાનું ફૂલેકુ ફેરવી લંડન ભાગી ગયેલા નીરવ મોદીની આજે ધરપકડ કરવામાં આવી છે. નીરવ મોદી ફેબ્રુઆરી 2018થી લંડનમાં છે. નીરવ મોદીને વેસ્ટમિંગ્સટર કોર્ટમાં રજૂ કરાશે. ચૂંટણી પહેલા નીરવ મોદીની ધરપકડ મોદી સરકાર માટે માસ્ટરસ્ટ્રોક સાબિત થશે. મની લોન્ડરિંગ કેસમાં પ્રત્યાર્પણ કરવાની ઇડીની માગના સંદર્ભમાં લંડનની કોર્ટે બે […]

Continue Reading

ગાડીઓ પાછળ એમ જ નથી દોડતા કુતરાઓ, તેની પાછળ છે આ કારણ

આ આર્ટીકલ ની શરૂઆત એક ફિલ્મી ડાયલોગ થી કરવાનું મન થાય છે! “ઇલાકા કુત્તો કા હોતા હૈ”. અહીં પૂરો ડાયલોગ નહીં જોઈએ આટલાથી જ કામ થઇ જશે. મિત્રો તમે સાયકલ ચલાવતા હશો સ્કૂટર, બાઈક કે પછી ગાડી એવું નહીં બની હોય કે તમારી પાછળ કુતરા ના પડ્યા હોય. અને તેમના થી બચવા માટે તમે પણ […]

Continue Reading