‘શરતચંદ્ર ચટોપાધ્યાય અને કાલજયી દેવદાસ’ વિષય પર પરિસંવાદ.

ભારતીય સાહિત્યમાં અણમોલ એવા શરતચંદ્ર ચટોપાધ્યાયની “દેવદાસ” નવલકથા આજે પણ પ્રસ્તુત છે. આ સંદર્ભમાં ગુજરાત સાહિત્ય અકાદમીના સહયોગથી અમદાવાદમાં પાલડી – સંસ્કાર કેન્દ્ર ખાતે ‘શરતચંદ્ર ચટોપાધ્યાય અને કાલજયી દેવદાસ’ વિષય પર ત્રણ દિવસના પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું. સાથે શરતચંદ્ર, સૂચિત્રાસેન-દેવદાસની પારો અને કે. એલ. સાયગલ-દેવદાસનો હીરો ની પૂણ્યતિથિ નિમિત્તે ત્રણેય વિભૂતિઓના સર્જનના ફોટોગ્રાફનું પ્રદર્શન ગોઠવવામાં […]

Continue Reading

જીભની લાક્ષણિકતા. શિલ્પા શાહ.

૧) શરીરના અનેક અંગોમાં શ્રેષ્ઠ અંગ પણ જીભ અને કનિષ્ઠ અંગ પણ જીભ કારણ કે તેનામાં સર્જન અને વિનાશ બંનેની શક્તિ છે. માનવ શરીરની તમામ ઇન્દ્રિયો માત્ર એક જ કામ કરે છે જેમકે આંખો જોવાનું કામ કરે, કાન સાંભળવાનું અને નાક સૂંઘવાનું પરંતુ એક જીભ બે કાર્ય કરે છે વાદ અને સ્વાદ. આમ જીભ અન્ય […]

Continue Reading

દૈનિક પંચાંગ:- પ્રો મૃત્યુંજય વી શાસ્ત્રી.

દૈનિક પંચાંગ તારીખ – 17- 01 -2019 ગુજરાતી સંવત -2075, હિન્દી વિ સંવત 2075, માસ – પોષ પક્ષ – (સુદ) શુકલપક્ષ તિથી – એકાદશી/અગિયારશ વાર – ગુરુવાર નક્ષત્ર – કૃતિકા યોગ – શુક્લ કરણ – વાણજ ચંદ્રરાશિ – વૃષભ દિન વિશેષ – પુત્રદા એકાદશી સુવિચાર – ઝુકેલી ગરદન થી… જો મોબાઈલ માં… અજાણ્યા સંબંધો જોડાઈ […]

Continue Reading

અમિત શાહ દિલ્હી ખાતે  એમ્સમાં ભરતી.

ભાજપ અધ્યક્ષ અમિત શાહ દિલ્હી ખાતે એમ્સમાં સ્વાઇન ફ્લૂની સારવાર લઇ રહ્યા છે. તેમણે ટીૃટ કરી જાણકારી આપી છે. સંકલન-દિલીપ ઠાકર. મો 9825722820

Continue Reading

અમદાવાદ ફ્લાવર શૉ-૨૦૧૯ ખુલ્લો મૂકાયો.

અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે યોજાઇ રહેલ ફલાવર શૉ નગરજનો માટે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. પ્રતિવર્ષ યોજાતા ફ્લાવર શૉ કરતાં આ વર્ષે ડબલ વિસ્તારમાં ફ્લાવર શૉ યોજાઇ રહ્યો છે. ફ્લાવર શૉ માં ૭.૫ લાખ કરતાં વધુ ફૂલોના ઉપયોગથી વિવિધ પ્રતિકૃતિઓનું સર્જન કરવામાં આવ્યું છે. બુલેટ ટ્રેન, સી-પ્લેન, બાર્બી ડોલ, ગાંધીજીના ચશ્મા, યુનિવર્સ, હરણ, […]

Continue Reading

દૈનિક પંચાંગ:- પ્રો મૃત્યુંજય વી શાસ્ત્રી.

દૈનિક પંચાંગ તારીખ – 16- 01 -2019 ગુજરાતી સંવત -2075, હિન્દી વિ સંવત 2075, માસ – પોષ પક્ષ – (સુદ) શુકલપક્ષ તિથી – દશમી/દશમ વાર – બુધવાર નક્ષત્ર – ભરણી યોગ – શુભ કરણ – તૈતિલ ચંદ્રરાશિ – મેષ 20/7 વૃષભ દિન વિશેષ – સુવિચાર – કદર કરો એ લોકોની જે તમને મતલબ વગર ચાહે […]

Continue Reading

પ્રયાગરાજ કુંભ પ્રારંભ.

૪૯ દિવસ ચાલનાર પ્રયાગરાજ કુંભ પ્રારંભ થઈ ગયો છે. સૌથી મોટા કામચલાઉ શહેર માં 15 કરોડ લોકો ઉમટી પડશે તેવી ઘારણા છે. રૂ. 4300કરોડના ખર્ચે ઘામિૅક અને આઘ્યાત્મિક મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. રૂ. 50 કરોડના ખર્ચે 4 ટેંટ સિટી બનાવવામાં આવ્યા છે. સંકલન-દિલીપ ઠાકર. મો 9825722820

Continue Reading

દૈનિક પંચાંગ:- પ્રો મૃત્યુંજય વી શાસ્ત્રી.

દૈનિક પંચાંગ તારીખ – 15- 01 -2019 ગુજરાતી સંવત -2075, હિન્દી વિ સંવત 2075, માસ – પોષ પક્ષ – (સુદ) શુકલપક્ષ તિથી – નવમી/નોમ વાર – મંગળવાર નક્ષત્ર – અશ્વિની યોગ – સાઘ્ય કરણ – બાલવ ચંદ્રરાશિ – મેષ દિન વિશેષ – ઘનુ માસ સમાપ્ત સુવિચાર – રાત્રે ફૂલો ને પણ ખબર નથી હોતી કે, […]

Continue Reading

અમદાવાદમાં મકરસંક્રાંતિના પર્વમાં સહભાગી થતા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ.

અમદાવાદમાં મકરસંક્રાંતિના પર્વમાં સહભાગી થતા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પ્રદેશ અધ્યક્ષશ જીતુભાઇ વાઘાણી, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પતંગ ઉડાવી પતંગ પર્વની શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે અમદાવાદનાં મેયર શ્રીમતી બિજલબેન પટેલ, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન અમૂલ ભટ્ટ, ખાડિયાના પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટ, મહાનગરપાલિકાના પદાધિકારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. સંકલન દિલીપ ઠાકર. મો 9825722820

Continue Reading

કુંભ મેળો: રાકેશ પનારા.

કુંભ મેળો ખગોળશાસ્ત્ર એ હિન્દૂ સંસ્કૃતિનું કે અભિન્ન અંગ અને આધાર છે દુનિયાની કોઈ પણ અન્ય સંસ્કૃતિ નો મૂળ આધાર ખગોળ શાસ્ત્ર નથી .જ્યારે સૂર્ય અને ચન્દ્રમાં વૃશ્ચિક રાશિમાં અને ગુરુ બૃહસ્પતિ મેષ રાશિમાં પ્રવેશ કરે છે તે મકારસંક્રાતિ પર્વ ને કુંભ સ્નાન ની પ્રથમ તિથિ સ્નાન તરીકે કુંભમેળા ની શરૂઆત થાય છે.હિન્દૂ વેદ ઉપનિષદો […]

Continue Reading