Watch “Bachelor Recipes with Devik, Easy and Fast Macaroni” on YouTube

હેફરિંગ સ્ટુડિયો ના ઉમેસ રાઠોડ,સંતોષ નાયર,ભૌમિક પટેલ,અને દેવીક પટેલ દ્વારા એક નવી જ પહેલ શરૂ કરવામાં આવી છે. જેમાં તેઓ એવી સિરીઝ રજુ કરવા જઈ રહયા છે, કે જેને જોઈ ને કુંવારાઓ પણ રસોઈ કરવા તત્પર થઈ જશે .

Continue Reading

પાચન શક્તિ વધારવા માટેની ટિપ્સ from રીંકુ મેહુલ નાયક

પાચન શક્તિ વધારવા માટેની ટિપ્સ પાચન શક્તિ વધારવા માટેની ટિપ્સ : 🔷ભોજન પછી પાણી ન પીવું જોઈએ શા માટે ? તે જાણવું અત્યત જરૂરી છે. ☘આપણે દાળ, શાકભાજી, રોટલી, દહીં, લસ્સી, દૂધ, છાશ, ફળ વિગેરે ખોરાક તરીકે લઈએ છીએ . ખોરાક આપણને શક્તિ આપે છે અને પેટ ઉર્જાને આગળ transfer કરે છે. ☘પેટમાં જઠર હોય […]

Continue Reading

ફોર્ચ્યુન્ લેન્ડમાર્ક ખાતે યોજાયું અનોખું અર્થન ઓવન કુકિંગ વર્કશોપ.

આજકાલ વેકેશનમાં કુકિંગ અને ફૂડ વર્કશોપની મોસમ ફૂલ બહારમાં ચાલુ છે, ત્યારે હમણાં જ ફોર્ચ્યુન્ લેન્ડમાર્ક ખાતે આવું જ એક અનોખું અર્થન ઓવન કુકિંગ વર્કશોપ યોજાયું હતું. જેમાં સેફ. સુરેશ ખન્ના અને સહયોગીઓ દ્વારા અલગ અલગ રેસિપી શીખવાડવામાં આવી હતી. આ વર્કશોપને ખૂબ જ વ્યાપક પ્રતિસાદ મળ્યો હતો. સ્ટોરી. કેડીભટ્ટ

Continue Reading

કુકિંગ નો પર્યાય, આયના કુકરી ક્લાસ

    બેલા મણીઆર   આયના ફાઉન્ડર અને પ્રોપરાયટર, આયના કુકરી ક્લાસ દર મહીને સેલીબ્રીટી શેફ સાથે વર્ક શોપનું આયોજન કરે છે. હંમેશા કંઈક નવું શીખવાડવાની તત્પરતા એટલે બેલા. હંમેશા કંઈક નવું તાલીમબદ્ધ શીખવાડવાની જીજ્ઞાસા ધરાવે છે. કુકરી ક્લબમાં રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ્રથી એવી રીચ સ્ત્રીઓ આવે છે કે જે બહેનો બેલાના ક્લાસ માં કુકિંગ […]

Continue Reading