2022 સુધી 16,000 કરોડના મૂલ્યના ચૂંટણી બોન્ડ વેચાયા

2022 સુધી 16,000 કરોડના મૂલ્યના ચૂંટણી બોન્ડ વેચાયા

છેલ્લા કેટલાક વર્ષોમાં પક્ષોને ચૂંટણી બોન્ડ દ્વારા જંગી ભંડોળ મળ્યું છે. ચૂંટણી પંચે જાહેર કર્યું કે, 2016-2022 पथ्ये ३. 16,437.63 करोडना 28,030 બોન્ડ વેચાયા હતા. સૌથી વધુ દાન મેળવનાર રાષ્ટ્રીય પક્ષોમાં ભાજપ (રૂ. 10,122 કરોડ) સાથે ટોચ પર છે. કોંગ્રેસને રૂ.1,547 કરોડ, તૃણમૂલને રૂ.823 કરોડ, સીપીએમને રૂ.367 કરોડ, NCPને રૂ.231 કરોડ, BSPને રૂ.85 કરોડ અને CPIને રૂ.13 કરોડ મળ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *