વડોદરાના જાણીતા કલાકાર શૈલેષ પટેલ દ્વારા તૈયાર કરવામાં આવ્યુ શ્રી રામ ભક્ત હનુમાનજીનું આ બેનમૂન બ્લેક એન્ડ વ્હાઇટ ચિત્ર

શ્રી રામ ભક્ત હનુમાનજીનું આ બેનમૂન બ્લેક એન્ડ વ્હાઇટ ચિત્ર વડોદરાના જાણીતા કલાકાર શૈલેષ પટેલ દ્વારા તૈયાર કરવામાં આવેલ છે.
ચિત્રની સાઈઝ બાવીસ બાય ત્રીસ ઇંચ છે અને એમાં રામનામનાં પથ્થરો તરતા બતાવ્યાં છે તથા હનુમાનજીના વિવિધ બાર નામ પણ ચિત્રીત કરાયેલા છે.
પોતાની આ શ્વેત શ્યામ શૈલી માટે શૈલેષ પટેલ આંતરરાષ્ટ્રીય કલાજગતમાં પ્રસિદ્ધ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *