રાજૌરી-પૂંછ સેક્ટરમાં ઈન્ટરનેટ સેવા બંધ

રાજૌરી-પૂંછ સેક્ટરમાં ઈન્ટરનેટ સેવા બંધ

21 ડિસેમ્બરના રોજ રાજૌરી સેક્ટરમાં સાંજના સમયે ભારતીય સેનાની ગાડી પર આતંકવાદીઓએ કરેલ ફાયરીંગમાં સેનાના 4 જવાન શહિદ થયા હતા તેમજ 3 જવાન ઘાયલ થયા હતા. ત્યારબાદ સેનાએ સતત ત્રીજા દિવસે પણ સર્ચ ઓપરેશન જારી રાખ્યું છે. રાજૌરી-પૂંછ સેક્ટરમાં હજુ 30 આતંકી સંતાયા હોવાની આશંકા છે. જેને પગલે આ વિસ્તારમાં મોબાઈલ ઈન્ટરનેટ સેવા પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવ્યો छे.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *