ફેકલ્ટી ઓફ કોમર્સ, જી.એલ.એસ. યુનિવર્સિટીના ઇકોનોમિકસ ક્લબ હેઠળ “ROCK-O-NOMICS” નું આયોજન

કલા સાહિત્ય ગુજરાત સમાચાર

ફેકલ્ટી ઓફ કોમર્સ, જી.એલ.એસ. યુનિવર્સિટીના ઇકોનોમિકસ ક્લબ હેઠળ “ROCK-O-NOMICS” નું આયોજન કરવામાં આવ્યું હતું. અર્થશાસ્ત્રના વિષયથી સંબંધિત રસપ્રદ રમતો પર આધારીત આ એક દિવસની ઇવેન્ટ હતી. તેમાં ત્રણ સ્તરો હતા જેમાં ઇકો ફ્રિકો (આપેલ સર્જનાત્મક પઝલમાં મૂળભૂત આર્થિક ખ્યાલને સમજાવા), બ્લાઈન્ડ એલી (નાણાંકીય બજેટને વધારવું ઇકોનોમિક ગેમ દ્વારા) અને ઇકોસનરી (ટીમ વ્યૂહરચના દ્વારા ઈકોનોમિક ખ્યાલને ઓળખવું). આ પ્રસંગનો મુખ્ય હેતુ અર્થશાસ્ત્રના વિષય માટે વાણિજ્યના વિદ્યાર્થીઓમાં રુચિ ખેડવાનો હતો. ધ ઇકોનોમિકસ ક્લબ અમારા ડીન ડૉ. અશ્વિન પુરોહિત સરના માર્ગદર્શન હેઠળ, રોક્ક-ઓ-નોમિક્સ 2018-19 સફળતાપૂર્વક પૂર્ણ થયું.

સ્ટોરી. કેડીભટ્ટ

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *