અમદાવાદના હાથીજણ પાસે હિટ એન્ડ રન નો બનાવ

અમદાવાદ બ્રેકિંગ…..

અમદાવાદ ના હાથીજણ પાસે હિટ એન્ડ રન નો બનાવ

અકસ્માત માં એક નું મોત અને એક ગંભીર રીતે ઈજગ્રસ્ત

હાથીજણ પુષ્પક સિટિ પાસે આઇસરે બાઈક ને ટક્કર મારી દેતાં એક વ્યક્તિનું ઘટના સ્થળ પર મોત અને એક ને 108 દ્વારા LG હોસ્પિટલ સારવાર માટે લઈ જવામાં આવ્યા

અકસ્માત ની જાણ થતાં વિવેકાનંદનગર પોલિસ ઘટના સ્થળ

મૃતક વ્યક્તિ હાથીજણ નો હોવાનું જાણવા મળેલ છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *