ગાંધીનગર પ્રેરીત રમત ગમત અધિકારીની કચેરી અમદાવાદ શહેર સંચાલિત કલા મહાકુંભ અંતર્ગત ઝોન કક્ષા ભરત નાટયમ સ્પર્ધા નું આયોજન

કલા સાહિત્ય ગુજરાત સમાચાર

કમિશ્નર શ્રી યુવક સેવા સને સાનસ્કૃતિક પ્રવૃત્તિઓ ની કચેરી ગાંધીનગર પ્રેરીત રમત ગમત અધિકારીની કચેરી અમદાવાદ શહેર સંચાલિત કલા મહાકુંભ અંતર્ગત ઝોન કક્ષા ભરત નાટયમ સ્પર્ધા નું આયોજન તારીખ 26 – 27 જુલાઇ ના રોજ રવિશંકર રાવલ કલા ભવન ખાતે કરવામાં આવેલ જેમાં અમદાવાદ મહાનગર પાલિકા નાં વિવિધ સ્પર્ધકો એ ખૂબ જ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો.

આ સ્પર્ધા માં નિર્ણાયક તરીકે શ્રીમતિ રુચાબેન ભટ્ટ’, શ્રીમતી સોનલ મજમુદાર, શ્રીમતિ નીરા બેન શાહ,શ્રીમતિ બીજલ હરિયા , કુ શીતલ મકવાણા, શ્રી અનંત મેનન, ઉપસ્થિત રહ્યાં હતાં આ ઉપરાંત જાણીતા નૃત્ય કાર શ્રીમતી વનિતા
નાગરાજન ,ભરત બારીયા તથા અક્ષય પટેલ ઉપસ્થિત રહ્યાં હતાં.

સ્ટોરી. કેડીભટ્ટ

Spread the love
  • 294
    Shares

1 thought on “ગાંધીનગર પ્રેરીત રમત ગમત અધિકારીની કચેરી અમદાવાદ શહેર સંચાલિત કલા મહાકુંભ અંતર્ગત ઝોન કક્ષા ભરત નાટયમ સ્પર્ધા નું આયોજન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *