અંતે પાંચ રાજ્યોની ચૂંટણીની તારીખો નું એલાન..

*બ્રેકિંગ ન્યુઝ..*
અંતે પાંચ રાજ્યોની ચૂંટણીની તારીખો નું એલાન..
છત્તીસગઢમાં સાત નવેમ્બર અને 17મી નવે. મતદાન
મધ્યપ્રદેશમાં 17 નવેમ્બરના રોજ મતદાન..
રાજસ્થાનમાં 23મી નવેમ્બરે મતદાન
મિઝોરમ માં 7 નવેમ્બરના રોજ મતદાન..
તેલંગાણામાં 30મી નવેમ્બરના રોજ મતદાન થશે
પાંચેય રાજ્યોની મતગણતરી ત્રણ ડિસેમ્બરના રોજ થશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *