ચાર્મિંગ ચહેરો દુલો દિમાંગમાં ઉતરી ગયો – ભાટી એન “અઝીઝ”

કલા સાહિત્ય ગુજરાત

ચાર્મિંગ ચહેરો દુલો દિમાંગમાં ઉતરી ગયો,
લાખ લાખ દીવડાની રોશની પ્રગટી ગઈ.

અભિલાષાની રંગોળી આકાશે પૂરાઈ ગઈ,
જીવન સાફલ્યની પ્રેમપૂર્તિ બની ગઈ.
ચાર્મિંગ ચહેરો દુલો દિમાંગમાં ઉતરી ગયો,
લાખ લાખ દીવડાની રોશની પ્રગટી ગઈ.

અભેદ કવચમાં વંડરફૂલ વાત્યું લખાઈ ગઈ,
બ્રહ્માંડની જલપરી અનરાધાર વર્ષી ગઈ.
ચાર્મિંગ ચહેરો દુલો દિમાંગમાં ઉતરી ગયો,
લાખ લાખ દીવડાની રોશની પ્રગટી ગઈ.

દંતપંક્તિ દિલના હરિ મંદિરમાં બની ગઈ,
શબ્દસંતુર સાંભળવા સંજીવની બની ગઈ.
ચાર્મિંગ ચહેરો દુલો દિમાંગમાં ઉતરી ગયો,
લાખ લાખ દીવડાની રોશની પ્રગટી ગઈ.

તાઉમ્ર સહૃદયમાં નૂતન પુર્ણીમાં ખીલી ગઈ,
તૃષાતૂર હતું આખયું નવપલ્લવિત બની ગઈ.
ચાર્મિંગ ચહેરો દુલો દિમાંગમાં ઉતરી ગયો,
લાખ લાખ દીવડાની રોશની પ્રગટી ગઈ.

વીજળી પડીને રોમેરોમમાં પ્રેમરસ વર્ષી ગયો,
“અઝીઝ”ની સ્મૃતિમાં સૌંદર્ય સમ્રાજ્ઞી બની ગઈ,
ચાર્મિંગ ચહેરો દુલો દિમાંગમાં ઉતરી ગયો,
લાખ લાખ દીવડાની રોશની પ્રગટી ગઈ.

ભાટી એન “અઝીઝ”

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *