Gmers કોલેજ ગ્રાઉંડ ખાતે સતત ત્રીજા દિવસે સફાઈ કામદારોએ પુરતા વેતનની લડાઇ સતત ચાલુ

ગુજરાત બિઝનેસ ભારત

Gmers કોલેજ ગ્રાઉંડ ખાતે આજે સતત ત્રીજા દિવસે સફાઈ કામદારો એ પોતાના પુરતા વેતન ની માટેની લડાયી સતત ચાલુ રાખી હતી અને એમણી સાથે સતત ત્રણ દિવસથી રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ની જીગ્નેશ મેવાણીની ટીમ એમની સાથે છેલ્લાં ત્રણ દિવસ થી એમની હક ની લડાયી માટે તેમણે મદદ કરી રહી છે. રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ટીમ અમદાવાદ અને ટીમ ગઈ ગાંધીનગર.

Spread the love
  • 202
    Shares

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *