એ.એમ.એ.ખાતે સ્પે.શિક્ષકોની તાલીમ શિબિર

સમાચાર

તા.14 થી 16-જુલાઈ દરમ્યાન વસ્ત્રાપુર ના A.M.A ખાતે મનોદિવ્યાંગ આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં ગુજરાત,મુંબઈ,પૂના,યુ.પી.નાં 75 જેટલા શિક્ષકો એ ભાગ લીધો છે.ઈન્કલ્યુઝીવ એજ્યુકેશન અને રીહાબીલીટેશન કાઉંસીલ ઓફ ઈન્ડિયા-નવી દિલ્હીની માન્યતા પણ મળેલી છે.

મનોદિવ્યાંગ બાળકોને સ્પે.એજ્યુકેશન સહ સામાન્ય પ્રવાહમાં જોડવાનાં વિવિધ તબક્કાઓ નુ નિરૂપણ આ કોન્ફરન્સમાં કરવામાં આવે છે. સ્પોર્ટસ,ડાન્સ,નોમૅલ એજ્યુકેશન, સ્પેશ્યલ એજ્યુકેશન,વિવિધ થેરાપીઓ ધ્વારા બાળકોને સામાન્ય પ્રવાહમાં જોડવા સૌ’કોઈ એ પ્રયત્નો કરવા જોઈએ જેથી બાળકને સમાજમાં યોગ્ય સ્થાન મળે અને નોમૅલ લાઇફ જીવી શકે એજ અભિગમ સાથે આ કોન્ફરન્સ આયોજિત કરેલ છે.

આ કાર્યક્રમમાં આજે 5 એવા દિવ્યાંગજનો નુ એવૉડૅ આપી સન્માન કરવામાં આવ્યા કે જેમણે દિવ્યાંગતા હોવા છતા પોતાની સામાજિક જિંદગી સારી રીતે પસાર કરી રહ્યા છે.

સ્ટોરી. કેડીભટ્ટ

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *