કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થતા ચાર લોકોના મોત

*બ્રેકિંગ ન્યુઝ*
સુરેન્દ્રનગર ના દસાડા પાટડી હાઇવે પર ગમખવાર અકસ્માત
કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થતા ચાર લોકોના મોત
રુસ્તમગઢ ગામના પાટીયા પાસે થયો અકસ્માત
મૃતકો મોરબી તરફના હોવાની માહિતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *