ક્લાસિકલ સૂફી ડાન્સ નો પર્યાય – બીના મહેતા.

સમાચાર

જેમના શ્વાસ અને શબ્દોમાં ક્લાસિકલ નૃત્ય સમાયેલ છે, તેવા બીના પરીખ મહેતાને સાત વર્ષની ઉંમરે જ નૃત્યની લગની લાગતા તેઓ અમેરિકા છોડી અમદાવાદ આવ્યા હતા.ભારત અને અમેરિકામાં તબીબી સેવા આપતા પિતા ડો.કે.બી.પરીખની પ્રેરણા અને પ્રોત્સાહન બીનાને સતત મળતો રહ્યો છે. બીના મહેતાએ ભરતનાટ્યમ અને કૂચિપૂડી ક્લાસિકલ ડાન્સમાં માસ્ટર્સ કર્યું છે. તેમણે સુખી ક્લાસિકલ ડાન્સ ની રચના કરી તેમાં ભરતનાટ્યમ, કુચીપુડી, કથ્થક, ઓડિસી અને મોહિનીઅટ્ટમ જેવા પાંચ ક્લાસિકલ ડાન્સને રજૂ કર્યા છે. તેમણે સ્વ. મૃણાલિની સારાભાઇ.સ્વ.આચાર્ય ગુરુ અને રાધા મેનન પાસે ક્લાસિકલ ડાન્સની તાલીમ લીધેલી છે.તેમણે ઇન્ટરનેશનલ ફોક ડાન્સ ફેસ્ટિવલમાં cairo માં ભારતનું બીજા ૪૦ દેશો સાથે પ્રતિનિધિત્વ કર્યું. તેમણે સંસ્કીરતોત્સવ માં ગીતગોવિંદમ પર સરસ્વતી અને રાધાને કુચિપુડી ડાન્સ માં રજુ કર્યા. તેમણે 2013 અને 2017માં મોઢેરા સુર્યમંદિરમાં ઉત્તરાર્ધ મહોત્સવ માં કુચિપુડી રજૂ કર્યું. તેમને 2015માં રાષ્ટ્રપતિભવન દિલ્હીમાં ઇન્દ્રધનુષ ફેસ્ટિવલમાં આમંત્રિત કરવામાં આવ્યા હતા. 2015માં તેમને આપણા પીએમ નરેન્દ્ર મોદી અને ચાઈનીઝ પ્રેસિડેન્ટ જિનપિંગને વેલકમ કરવા વાઇબ્રન્ટ ગુજરાતના ભાગરૂપે આમંત્રણ મળ્યું હતું.તેમણે વર્લ્ડ હેરિટેજ વીકમાં અડાલજની વાવમાં સુંદર સૂફી ક્લાસિકલ ડાન્સમાં પરફોમન્સ કર્યું હતું.તેમણે હિન્દુસ્તાન મેરી જાન જે શંકર મહાદેવને ગયેલ છે તેવા રાષ્ટ્રીય ગીતની કોરિયોગ્રાફી ની સાથે આલ્બમમાં પણ પરફોર્મ કર્યું છે તેમને 2017 માં અઢારમા નેશનલ કોન્ફરન્સ સાથમાં સુખી ક્લાસિકલ ડાન્સ ની રચના કરી. આત્મા નો પરમાત્મા સાથેનો એકાત્મય સુંદર રીતે રજૂ કર્યો હતો .વિશ્વ પર્યાવરણ દિવસ પંચમહાભૂત તત્વ પર અદભૂત સૂફી ક્લાસિકલ ડાન્સ રજૂ કર્યું. તેમણે 2018માં કૃષ્ણ ભગવાનના જીવનમાં આવેલી 7 સ્ત્રીઓને જેમના સંપૂર્ણ જીવનને કૃષ્ણમય થઈને પ્રેમ અને ભક્તિને સમર્પિત કર્યું. તેમને એવોર્ડ ની હારમાળા માં.. સતત ત્રણ વર્ષનો કોલેજમાં ઇન્ટર કોલેજ કોમ્પિટિશન પ્રથમ રહ્યા. યૂથ ફેસ્ટિવલ કોલેજમાં ત્રણ વર્ષ સતત પ્રથમ ક્રમે આવ્યા .2012માં સેન્ટ્રલ ગવર્મેન્ટ 100% ગુજરાત ગૌરવ પુરસ્કાર મેળવ્યો હતો 2014માં gcci તરફથી સ્વયંસિદ્ધા અવોર્ડ 2015માં ગ્લોરિયસ ગુજરાત એવોર્ડ.2017માં ડોટર ઓફ ગુજરાતનો એવોર્ડ. 2013 અને 2017 મોઢેરા સૂર્ય મંદિર એવોર્ડ. ઇન્ટરનેશનલ વુમન-ડે માં udgam achievers એવોર્ડ 2018 ગૌરવ ગુર્જરી નાર જે કલ્ચરલ ફાઉન્ડેશન અને ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી તરફથી મળેલ છે 2018મ times પાવર woman નવીનતમ શોધ ક્લાસિકલ ડાન્સમાં કરી સમાજને નવા સુંદર સુફી ક્લાસિકલ ડાન્સ ની રચના કર્યા બદલ મળેલ છે.

સસ્ટોરી. કેડીભટ્ટ

Spread the love
  • 11
    Shares

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *