બૉલીવુડ ની હિરોઇન માધુરી દીક્ષિત આગામી લોકસભા ની 2019ની ચૂંટણી માં પુણે ખાતે બી.જે.પી.ની ઉમેદવાર.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત રાજનીતિ લાઇફ સ્ટાઇલ સમાચાર

બૉલીવુડ ની હિરોઇન માધુરી દીક્ષિત આગામી લોકસભા ની 2019 માં યોજાનાર ચૂંટણી માં પુણે ખાતે બી.જે.પી. તરફથી ઉમેદવાર હોઈ શકે.જે માટે અમિત શાહે માધુરી દીક્ષિત ના ઘેર જઈને તેમને મળ્યા હતાં. “સંપર્ક ટુ સમર્થન” પ્રોગ્રામ હેઠળ અમિત શાહે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સરકાર ની પ્રાપ્ય સિદ્ધિઓ થી માધુરી દીક્ષિત ને અવગત કરવી ને તેમને માહિતગાર કર્યા હતાં. આ પહેલાં પણ ભૂતકાળમાં અમિતાભ બચ્ચન, પરેશ રાવલ, વિનોદ ખન્ના, હેમા માલિની, રાજ બબ્બર, જ્યાં પ્રદા જેવાં અનેક કલાકારો ચૂંટણીમાં ભાગ લઈ ને ભવ્ય જીત હાંસલ કરી ચૂક્યા છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *