દૈનિક પંચાંગ:- પ્રો મૃત્યુંજય વી શાસ્ત્રી. 

ગુજરાત ધાર્મિક ભારત વિશેષ

દૈનિક પંચાંગ
તારીખ – 04- 12 -2018
ગુજરાતી સંવત -2075,
હિન્દી વિ સંવત 2075,
માસ – કારતક
પક્ષ – (વદ) કૃષ્ણપક્ષ
તિથી – દ્વાદશી/બારસ
વાર – મંગળવાર
નક્ષત્ર – સ્વાતિ
યોગ – શોભન
કરણ – ગર
ચંદ્રરાશિ – તુલા
દિન વિશેષ – ભૌમ પ્રદોષ
સુવિચાર – “શબ્દો” તો માત્ર વાક્યની શોભા છે,બાકી સમજવાવાળા તો “કોરો કાગળ” અને “મૌન” પણ સમજી જાય છે…
પ્રો.મૃત્યુંજય વી.શાસ્ત્રી.- સંકલન-દિલીપ ઠાકર. 9825722820

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *