કુમકુમ મંદિર ખાતે એકાદશીએ ભગવાનને વિશિષ્ટ શણગાર ધરાવવામાં આવ્યા

કલા સાહિત્ય ગુજરાત ધાર્મિક સમાચાર

કુમકુમ મંદિર ખાતે એકાદશીએ ભગવાનને વિશિષ્ટ શણગાર ધરાવવામાં આવ્યા હતાં.

તારીખ 03-12-2018 ને સોમવારે ઉત્પત્તિ એકાદશી એ શ્રી સ્વામિનારાયણ મંદિર –કુમકુમ – મણીનગર ખાતે મહંત શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી ની નિશ્રામાં શ્રી સ્વામિનારાયણ ભગવાનને વિશિષ્ટ શણગાર ધરાવવામાં આવ્યા હતા.

સાધુ પ્રેમવત્સલદાસજી – કુમકુમ.

Spread the love
  • 2
    Shares

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *