દૈનિક પંચાંગ:- પ્રો મૃત્યુંજય વી શાસ્ત્રી.

ગુજરાત ધાર્મિક ભારત વિશેષ સમાચાર

દૈનિક પંચાંગ
તારીખ – 08- 11 -2018
ગુજરાતી સંવત -2075,
હિન્દી વિ સંવત 2075,
માસ – કાતૅક
પક્ષ – (સુદ) કૃષ્ણપક્ષ
તિથી – એકમ/પડવો
વાર – ગુરુવાર
નક્ષત્ર – વિશાખા
]યોગ – સૌભાગ્ય
કરણ – કિંસ્તુઘન
ચંદ્રરાશિ – તુલા 13/41 વૃશ્ચિક
દિન વિશેષ – બલિ પ્રતિપદ બેસતું વષૅ
સુવિચાર – ચહેરા જોઈને માણસ ઓળખવાની કળા હતી સાહેબ,
તકલીફ તો એ પડી માણસો પાસે ઘણા ચહેરા હતા.!!!
પ્રો.મૃત્યુંજય વી.શાસ્ત્રી. – સંકલન-દિલીપ ઠાકર. 9825722820

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *