દૈનિક પંચાંગ:- પ્રો મૃત્યુંજય વી શાસ્ત્રી.

ગુજરાત ધાર્મિક ભારત વિશેષ

દૈનિક પંચાંગ
તારીખ – 04- 11 -2018
ગુજરાતી સંવત -2074,
હિન્દી વિ સંવત 2075,
માસ – આસો
પક્ષ – વદ – શુકલપક્ષ
તિથી – દ્વાદશી/બારસ
વાર – રવિવાર
નક્ષત્ર – ઉત્તરા ફાલ્ગુની
]યોગ – વૈઘૃતિ
કરણ – કૌલવ
ચંદ્રરાશિ – કન્યા
દિન વિશેષ – ભાગવત એકાદશી, વયુ બારશ
સુવિચાર – કયારેક કયારેક માણસ તુટતો પણ નથી… હારતો નથી…બસ ખાલી થાકી જાય છે,
કયારેક પોતાનાથી..કયારેક કિસ્મતથી…અને કયારેક પોતાનાઓ થી…
પ્રો.મૃત્યુંજય વી.શાસ્ત્રી. – સંકલન-દિલીપ ઠાકર. 9825722820

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *