દૈનિક પંચાંગ:- પ્રો મૃત્યુંજય વી શાસ્ત્રી.

ગુજરાત ધાર્મિક ભારત વિશેષ

દૈનિક પંચાંગ
તારીખ – 02- 11 -2018
ગુજરાતી સંવત -2074,
હિન્દી વિ સંવત 2075,
માસ – આસો
પક્ષ – વદ – શુકલપક્ષ
તિથી – નવમી/નોમ – 7/0 દશમી/દશમ
વાર – શુક્રવાર
નક્ષત્ર – મઘા
યોગ – શુક્લ 8/ 52 બ્રહમ
કરણ – વાણજ
ચંદ્રરાશિ – સિંહ
દિન વિશેષ – દશમી ક્ષય
સુવિચાર – વિશ્વાસને નિસ્વાર્થપણે નીભાવતા આવડવુ જોઈએ. બાકી લાગણીઓનો લાભ લેતા તો આખી દુનિયાને આવડે છે !!
પ્રો.મૃત્યુંજય વી.શાસ્ત્રી. – સંકલન-દિલીપ ઠાકર. 9825722820

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *