Watch “2 POWER GIRLS OF AHMEDABAD” on YouTube

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત સમાચાર

તમે ક્યારેય છઠ્ઠી ઇન્દ્રિય વિષે સાંભળ્યુ છે? છઠ્ઠી ઇન્દ્રિય એ આપના બ્રેઇન નો એવો પાવર છે જેનાથી આપણે આંખો બંધ હોવા છતાં જોઈ શકીએ, સાઇકલ ચલાવી શકીએ, લખી-વાંચી શકીએ અને પેઇન્ટિંગ કરી શકીએ છીએ વગેરે. પ્રાચીન સમયમાં જે રીતે ભગવાન શિવ ધ્યાનમાં બેસીને દરેક-દરેક વસ્તુ જોઈ શક્તા હતા તેવી જ રીતે આ બધુ શક્ય બની શકે છે.
રિદ્ધિ અધયારુઅને ઝીલ અધયારુ અમદાવાદનીઆવી બે બહેનો છે કે જેમનું મગજ આવું જ શક્તિશાળી છે. અને આ બંનૈ બહેનો ઉપરોક્ત સિદ્ધિ પર દરરોજ પ્રેકટિસ કરે છે. તેમની સાથે વાત કરતાં જણવા મળ્યું કે દરેક વ્યક્તિ તેમના મગજ નો સરેરાશ 1% થી પણ ઓછો ઉપિયોગ કરે છે. મહાન વૈજ્ઞાનિક શ્રી અબ્દદુલ કલામ, શ્રી અટલ બિહારી બાજપાઇ જેવી વ્યક્તિઑ તેમના મગજનો એક થી દોઢ ટકા શક્તિ નો ઉપિયોગ કરતાં હતા. જો આપણે આપણાં મગજની છુપાયેલી આં શક્તિઓનો ઉપયોગ કરીએ તો આપણે પણ ધારીએ તેમ કરી શકીએ છીએ.
વધુમાં આપણે સૌ કાડી્યોગા્મ વિષે જાણીએ છીએ. તેમાં હાર્ટના વેવ્સ જોયા હશે તેવા જ આપણા મગજના પણ બ્રેઇન વેવ્સ હોય છે. આજની પેઢીમાં આ બ્રેઇન વેવ્સની ફી્કવનસી લગભગ 70 થી 120 ની હોય છે. જે સમયમાં આપણું મગજ ક્રિએટીવ આઈડીયાઝ તરફ વિચરતું નથી. જો હવે આપણે આપણા મગજને પાવરફૂલ બનાવવા માંગતા હોઈએ તો આ બ્રેઇન વેવ્સને નીચે લાવીને લગભગ 10-15 ના લેવલે લઈ જવા પડે,જે સમયમાં આપણાં મગજની શક્તિઓ આપણે સરળતાથી વધારી શકીએ. મગજને પાવરફૂલ બનાવી શકીએ.

Spread the love
  • 7
    Shares

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *