Watch “Amita Dalal performs at YMCA for Maitrey spiritual club.” on YouTube

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી ધાર્મિક બિઝનેસ ભારત મનોરંજન લાઇફ સ્ટાઇલ સમાચાર

આ વિડિઓ જોવા youtube tej gujarati સબ્સ્ક્રાઇબ કરો.

જાણીતા સિતારવાદક અમિતા દલાલ દ્વારા વાય.એમ.સી.એ ક્લબમાં સિતાર વાદન પ્રસ્તુત કરવામાં આવ્યું હતું. જેમાં તેમણે વંદે માતરમ દ્વારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.તે પહેલા તેમણે કાર્યક્રમની શરૂઆતમાં રાગ પૂરીયા પ્રસ્તુત કર્યો હતો.જેમાં તેમણે આલાપ જોડ ઝાલા અને બે રચનાઓ વિલંબિત ગત રૂપક તાલમાં અને ધૃત ગત તીન તાલમાં પ્રસ્તુત કરી હતી. તબલા ઉપર સંગત કરી હતી હિમાંશુ મહંત અને પખાવજ ઉપર શિશિર ચંદ્ર ભટ્ટ ઉપસ્થિત હતા.

Spread the love
  • 8
    Shares

1 thought on “Watch “Amita Dalal performs at YMCA for Maitrey spiritual club.” on YouTube

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *