સાયકલના પેડલે, હૃદયના ધબકારે, જીવનની ગાડી ધમધમે…

આંતરરાષ્ટ્રીય ઓટોમોબાઇલ કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત સમાચાર

ટ્રેક એન્ડ ટ્રેલ અને ગુજરાત સાયકલિંગ ક્લબ દ્વારા શ્રી ગણેશ સાયકલના સથવારે વિરાટનગર થી કાંકરિયા સુધી આજે તા. 29 સપ્ટેમ્બર 2018 ને શનિવાર સવારે 6 થી 8 દરમ્યાન વર્લ્ડ હાર્ટ ડે નિમિત્તે સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું.આ હૃદયદ્રાવક સાયકલ રેલીમાં શહેરના 40 જેટલા સાયકલીસ્ટ ભાગ લઈને લોકોમાં સંદેશો આપ્યો કે દૈનિક સાયકલ ચલાવીને આપણે જ આપણા હૃદયને ધબકતું રાખી શકીયે છીએ. તેની એક ઝલક
સ્ટોરી: મુકેશ બાઇસીકલ.

આપના ન્યૂઝ 9909931560 પર મોકલો.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *