Watch “ભારત દેશે ફરી એક વાર બે ગોલ્ડ મેડલ મેળવ્યા .. બેંગકોકમાં યોજાયેલ ઇન્ટરનેશનલ થ્રો બોલ સ્પર્ધામાં ભારત” on YouTube

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત રમત જગત સમાચાર

ભારત દેશે ફરી એક વાર બે ગોલ્ડ મેડલ મેળવ્યા .. બેંગકોકમાં યોજાયેલ ઇન્ટરનેશનલ થ્રો બોલ સ્પર્ધામાં ભારતને ગોલ્ડ અપાવનાર તનવીરસિંહ રાણા અને પૂર્ણાંક પટેલ નું અમદાવાદ એરપોર્ટ ખાતે આગમન થયું જ્યાં તેના પરિવારજનો તેમજ લોકો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું…નોંધનીય છે કે બેગકોંગ માં રમાયેલ થ્રો બોલ ઇન્ટરનેશનલ સ્પર્ધામાં ગુજરાત માંથી બે ખેલાડીઓ ની પસંદગી કરવામાં આવી હતી ..જેમાં બેગકોંગ માં રમાયેલ થ્રો બોલની મેચ માં સારું પ્રદર્શન કરી ભારત દેશ અને ગુજરાત નું નામ રોશન કર્યું હતું..

ગાંધીનગરમાં ના આ બે ખેલાડીઓ રહે છે..જેમને આ વર્ષે 16 સપ્ટેમ્બરથી 21 સપ્ટેમ્બર દરમિયાન રમાયેલી આ ઇન્ટરનેશનલ થ્રો બોલ સ્પર્ધા માં થાઈ લેન્ડ ને હરાવી ગોલ્ડ મેળવ્યા હતા..આ બે ખેલાડીઓ ના પરિવાર જનો માં ખુશી ની લાગણી જોવા મળી હતી
.સાથે જ આ ખેલાડીઓ દ્વારા આગામી સમયમાં રમાનાર એશિયા ગેમ માં સારું પ્રદર્શન કરવા માં આવશે અને આ થ્રો બોલ ની ગેમને ઓલમ્પિક માં સ્થાન મળે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી

સાબરકાંઠા ના પ્રાંતિજ તાલુકાના બોભા ગામના પુર્ણાક પટેલે અગાઉ બાંગ્લા દેશ સામે ઇન્ટરનેશનલ થ્રો બોલ મેચ રમ્યો હતો જ્યાં તેને હરાવી પ્રથમ ગોલ્ડ મેળવ્યા બાદ આ બીજી વખતની મેચ માં બીજો ગોલ્ડ મેળવવાને લઇ ખુશી વ્યક્ત કરી હતી

બાઈટ:પુર્ણાક પટેલ , ગોલ્ડ મેડલ વિજેતા

બાઈટ : તનવીર સિંહ રાણા , ગોલ્ડ મેડલ વિજેતા

બાઈટ : તનવીર સિંહ રાણા ના પિતા

આપના ન્યૂઝ 9909931560 પર મોકલો.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *