Watch “મહંમદ રઝાક, મહેમદાવાદ તાલુકાની કનીજ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતો એક વિદ્યાર્થી, જેનું આ ગીત સાંભળીને” on YouTube

Continue Reading

*અપૂરતી ઊંઘને કારણે મગજ પર કેવી અસર પડે છે એ જાણો!

યાદશક્તિ, તર્કશક્તિ, નિર્ણયશક્તિ, એકાગ્રતા, ક્રીએટિવિટી, ચપળતા વગેરે માનસિક શક્તિઓ આપણને આપણાં રોજિંદાં કામો કરવા માટે જ નહીં; આપણા અસ્તિત્વને સાર્થક કરવા માટે પણ ઘણી ઉપયોગી છે. આ શક્તિઓ જો તમને ખૂટતી લાગે અથવા લાગે કે તમને જરૂર છે એટલી આ શક્તિઓ તમારો સાથ નથી આપતી તો પહેલાં ચકાસો કે તમારી ઊંઘ પૂરતી છે કે નહીં? […]

Continue Reading

કચ્છનો અનોખો કલાકસબ. પ્રાધ્યાપક રામજી સાવલિયા.

કચ્છ પાસે પોતાનો આગવો ઈતિહાસ, અનોખો કલાકસબ અને વિશિષ્ટ અસ્મિતા છે. કચ્છની આ ભાતીગળ સંસ્કૃતિ – હુન્નરકલા આજે તો પોતાના સીમાડાઓ ઓળંગીને વિશ્વને ખૂણે ખૂણે પહોંચી છે. કચ્છની આ કલાના કસબી કલાકારો પણ રાષ્ટ્ર અને વિશ્વ કક્ષાએ સ્થાન – માન પામ્યા છે. કચ્છનો આ અનોખો કલાકસબ – લોકભરત એટલે લાલિત્ય અને સૌંદર્યથી દીપી ઊઠનારું ઉત્કૃષ્ટ […]

Continue Reading

કથાશ્રવણનું વિજ્ઞાન : શિલ્પા શાહ.

દુનિયાના લગભગ દરેક ધર્મોમાં પોતાના ધર્મગ્રંથનું અધ્યયન કરવાને, તેમ જ પોતાના આરાધ્યદેવ (ભગવાન) ની કથા સાંભળવાને મહત્વ અપાયું છે. જે ખુબ વૈજ્ઞાનિક છે. ધર્મો કહે છે કે કથાશ્રવણથી પરમશક્તિ સુધી પહોંચવાનું અનુકુળ વાતાવરણ સર્જાય છે. વિજ્ઞાન કહે છે કે કાનને હળવો મસાજ આપી મગજની કાર્યક્ષમતા વધારી શકાય છે. અમેરીકન ન્યુરોલોજી નિષ્ણાતોએ એક અહેવાલમાં કહ્યું છે […]

Continue Reading

દૈનિક પંચાંગ:- પ્રો મૃત્યુંજય વી શાસ્ત્રી. 

દૈનિક પંચાંગ તારીખ – 08- 12 -2018 ગુજરાતી સંવત -2075, હિન્દી વિ સંવત 2075, માસ – માગશર પક્ષ – (સુદ) શુકલપક્ષ તિથી – પડવો એકમ/પડવો વાર – શનિવાર નક્ષત્ર – મૂળ યોગ – શુળ કરણ – બાલવ ચંદ્રરાશિ – ધન દિન વિશેષ – ચંદ્ર દશૅન બેસતો મહિનો સુવિચાર – છું એકલો ને એકલો રહી લઈશ, […]

Continue Reading

લોકકથા : ખંભાત નાં લવિંગ.

ખંભાતના વાણિયાની આ વાત છે. એ મરવા પડ્યો ત્યારે પોતાના એકના એક દીકરા ધર્મપાળને બોલાવી તેણે કહ્યું: ‘બેટા, મારી પાસે કંઈ ધનમાલ નથી. મિલકતમાં હું તને મારા આશીર્વાદ દેતો જાઉં છું કે તારા હાથમાં ધૂળનું સોનું થઈ જજો ! ’ દીકરાએ માથું નમાવી બાપના આશીર્વાદ ઝીલ્યા.બાપે સંતોષથી પ્રાણ છોડ્યા. હવે ઘરનો ભાર ધનપાળના માથે આવ્યો. […]

Continue Reading

દરેક માતા પિતા ને સમર્પિત લેખ – ઓમકાર વ્યાસ

તમે ચાલ્યા જશો પરંતુ બાળકો અહીંયા જ રહેશે. તમારી સાથે રહેતા હોય અને તમારા પર આધારિત હોય તો પણ તમે એમનું જીવન તમારી રીતે ગોઠવી શકો નહિ. તમે બાળકોને પ્રેમ આપી શકો પરંતુ તમારા વિચારો નહી કારણકે તેમને તેમના પોતાના વિચારો હોય છે. તમે તેમના શરીર ઘડી શકો પરંતુ તેમના આત્માને નહિ. તેમનો આત્મા તેમના […]

Continue Reading

  પહેલું સુખ તે જાતે નર્યા:વૈદ્ય બળદેવપ્રસાદ પનારા.

આજ કાલ ઉંમરલાયક લોકોને હાડકાના ઘસારાના દર્દો ખાસ થાય છે.જેમાં પગના ઘૂંટણ ( ઢીંચણ ) ની ઢાંકણીનો ઘસારો ,પગના મોટા હાડકાના બોલનો ઘસારો પ્રાયઃ થાય છે . જેથી વ્યક્તિને ચાલવા,ફરવામાં,પલાંઠી વાળીને બેસવામાં ,દાદર ચડવા ઉતરવામાં તકલીફ થાય ,કે લાકડી નો સહારો લેવો પડે .ઘણા લોકો ને કમરના મેરુ દંડકે મણકાના ઘસારાની કે તેની ગાદી ખસી […]

Continue Reading