*ડોક્ટર્સ ડે : પહેલી જુલાઈ !* ઉમદા ને આશીર્વાદના અધિકારી

*ડોક્ટર્સ ડે : પહેલી જુલાઈ !* ઉમદા ને આશીર્વાદના અધિકારી એવા વ્યવસાય સાથે સંકળાયેલા તમામને બિરદાવવાની એક ઉત્સવ પૂર્ણ તારીખ છે : જુલાઇ ૧ ! એ તમામ માનવતાવાદી ડોક્ટર્સને મારા વંદન છે કે જેઓ ખરા અર્થમાં પોતાના વ્યવસાયને લોકોના જીવ બચાવવાના યજ્ઞ કે સેવા દ્વારા પોતાનું કર્તવ્ય પૂરું કરે છે. ડોક્ટર બળવંત ભાઇ જોશી, ડો, […]

Continue Reading

વિશ્વનો શ્રેષ્ઠ સંદેશ *જો આવી સલાહ દરેક દિકરીને મળે તો એક પણ દિકરી સાસરે દુખી ન થાય*

👉 વિશ્વનો શ્રેષ્ઠ સંદેશ *જો આવી સલાહ દરેક દિકરીને મળે તો એક પણ દિકરી સાસરે દુખી ન થાય* *એક દિકરી એ તેના બાપ ને પ્રશ્ન કર્યો કે પપ્પા હું જ્યારે સાસરે જઇશ તો શું તે બધા મને દિકરી ની જેમ રાખશે ?* *તો તેના પિતા એ બહુ જ સરસ જવાબ આપ્યો…* *બેટા, તું અહીયા શું […]

Continue Reading

ધોરાજી માં વાતાવરણમાં અચાનક પલટો

ધોરાજી માં વાતાવરણમાં અચાનક પલટો ઝરમર વરસાદ ચાલુ: ગરમી માં આશીક રાહત..ધોરાજી માં આજરોજવાતાવરણમાં અચાનક પલટો આવતા જુમમાની નમાઝ બાદ બપોરે ચાર વાગે વરસાદ ચાલુ થયો હતો જે પાંચ વાગ્યા સુધી ચાલુ રહ્યો હતો. વરસાદ પડતા લોકો માં ખુશી ની લહેરો ફેલાય ગઈ હતી. વરસાદ પડતા લોકો ને ગરમીમાં રાહત જોવા મળી હતી. હજુ વાતાવરણ […]

Continue Reading

દીકરીઓને ભણાવવાનો હું જરા પણ વિરોધી નથી – એ.આર.રાવલ

A R Raval👍🌺 દીકરીઓને ભણાવવાનો હું જરા પણ વિરોધી નથી. દીકરીઓને ખૂબ ભણાવવી જોઈએ પણ આ લેખમાં જે લખેલ છે તેમાં કેટલુંક સત્ય પણ છે તે પણ વિચારો. 👇 *આજની દીકરી* *થોડો સમય કાઢીને શાંતિથી વાચજો* 👉🏼 આજની દીકરી માટે ઘણી સારી સારી કાલ્પનિક વાતો બધા કરે છે પણ શુ સારી સારી કાલ્પનિક વાતો કરવાથી […]

Continue Reading

ધોરાજીમાં ગાંધી કુટુંબના કુળદેવી અંબે માતાના મંદિરે પૂનમની ઉજવણી કરવામાં

ધોરાજીમાં ગાંધી કુટુંબના કુળદેવી અંબે માતાના મંદિરે પૂનમની ઉજવણી કરવામાં આવી. ધોરાજીમ શરાફ બજારમાં ગાંધી કુટુંબના કુળદેવી માં અંબે માતાનું વર્ષોથી મંદિર આવેલું છે આ મંદિરમાં ઘણા બધા શ્રદ્ધાળુઓ દૂરદૂરથી દર્શને આવે છે માં અંબા માતા નું પૂનમના દિવસે ધામેધૂમે થી ભાવપૂર્વક પૂનમ ઉજવવામાં આવેલી આ પૂનમ જેવાકે રાજકોટ ગોંડલ ધોરાજી અને આજુબાજુના લોકો આવેલા […]

Continue Reading

ક્યાં જવું છે આપણે ? -પ્રિયંકા જોષી

એક સવાલ મને મુંજવે છે- આટલું આગળ વધીને આપણે કોને બતાવી દેવું છે ? કોંક્રેટના જંગલમાં રહીને, મોટા-મોટા બિલ્ડીંગ બનાવી, વૃક્ષો કાપીને, રોડ પર સમજ્યા વગર ડામર પાથરીને, ઘરના મોંઘા ધાતુના વાસણ મૂકીને પ્લાસ્ટિક વાપરી, વગર કારણનું પ્રદુષણ ફેલાવીને ……… ક્યાં જવું છે આપણે ? -પ્રિયંકા જોષી

Continue Reading

* સુપરસ્ટાર અક્ષય કુમારના સૂચન પર મોદી સરકારનો બીજો સારો નિર્ણય: *

ફિલ્મ સુપરસ્ટાર અક્ષય કુમારના સૂચન પર મોદી સરકારે બીજો સારો નિર્ણય કર્યો છે કે દરેક નાગરિક ફક્ત એક રૂપિયો દૈનિક ચુકવણી ભારતીય સેના માટે કરે. મોદી સરકારે આજે ભારતીય ભૂમિસેનાના આધુનિકીકરણ અને સૈન્યના સૈનિકો, કે જેઓ કેબિનેટની મીટિંગમાં નક્કી કર્યું કે જે જવાનો યુદ્ધ ઝોન અથવા સરહદ પર ઘાયલ થયા છે,કે શહીદ થયાં છે, તેવા […]

Continue Reading

વર્લ્ડ ફેમૉસ શિક્ષણવિદ “”રેમિજીજુસ બેબીનેજ “” એ સંફૂલની મુલાકાત

દધિચિ એજ્યુકેશન & એપલ ઈંગ્લીશ મીડીયમ સ્કુલ ગડ઼ુ(શેરબાગ) માં વર્લ્ડ ફેમૉસ શિક્ષણવિદ “”રેમિજીજુસ બેબીનેજ “” એ સંફૂલની મુલાકાત લીધી…..ગુજરાતની એક માત્ર સ્કુલ એપલ ઈંગ્લીશ મીડીયમ & દધિચિ સંકુલ ની મુલાકત થી બધાં સ્ટાફ મિત્રો અને ચારીયા સાહેબ એ ફોરેન નાં શિક્ષણવીદ ની કાઠીયાવાડી સંસકૃતિ થી સ્વાગત કર્યું હતુ..ગડ઼ુ(શેરબાગ) માં ફોરેન થી વર્લ્ડ ફેમૉસ શિક્ષણવિદ “”રેમિજીજુસ […]

Continue Reading

એચ.એ. કોલેજ દ્વારા ઝૂપડપટ્ટીની મુલાકાત લઇ નશાબંધીનો સંદેશ આપવામાં આવ્યો

ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ .કોલેજ ઓફ કોમર્સ ધ્વારા નશાબંધી સંદર્ભે કમ્યૂનિટી અવેરનેશ પ્રોગ્રામના દ્વિતીય દિને ગુલબાઈ ટેકરાની ઝૂપડપટ્ટીમાં રહેતા રહીશોને રૂબરૂ મળી કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતુ. કોલેજના અધ્યાપકો તથા ૧૦૦થી વધારે વિધાર્થીઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. ઝૂપડપટ્ટીમાં રહેતા રહીશો ધ્વારા થતો નશો જેમાં દારૂ, તંબાકુ તથા ગાંજો વગેરે લેતા હોય છે. આ નશામાંથી […]

Continue Reading

એચ.એ. કોલેજમાં પોસ્ટર મેકીંગ કોમ્પીટીશન યોજાઈ

એચ.એ. કોલેજમાં પોસ્ટર મેકીંગ કોમ્પીટીશનથીત્રિદિવસીય નશાબંધી કાર્યક્રમ સંપન્ન થયોગુજરાત લો સોસાયટી સંચાલેત એચ.એ. કોલેજ ઓફ કોમર્સમાં ત્રિદિવસીય નશાબંધી સંદર્ભે કાર્યક્રમ યોજાઈ ગયો.આજના પૂર્ણાહુતિ કાર્યક્રમમાં કોલજના વિધાર્થીઓએ પોસ્ટર મેકીંગ કોમ્પીટીશનમાં ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં વિધાર્થીઓ ધ્વારાસમાજને સંદેશો આપ્યો છે કે ઘરમાં એકમાત્ર વ્યક્તી જો નશો કરતી હોય તેનાથી સમગ્ર ઘર બરબાદ થઈ જાય છે. નશાખોરોથી […]

Continue Reading