આજે ઈશા અંબાણીના આનંદ સાથે અને કપિલ શર્માના ગિની સાથે લગ્ન.

આજે ઈશા અંબાણીના આનંદ સાથે અને કપિલ શર્માના ગિની સાથે લગ્ન યોજાનાર છે.

Continue Reading

ટ્રાફિક પોલીસનું આ નવું હેલ્મેટ ચાલકોની વધારશે મુશ્કેલી, જાણો શું છે ખાસિયત

હાલમાં પ્રાયોગિક ધોરણે આ પ્રોજેકટ રાજ્યમાં સૌ પ્રથમ અમદાવાદમાં શરૂ થયો છે. હેલમેટ કેમેરા એચડી હોવાથી તેમા થતા તમામ વિઝયુલ ક્લિયર રેકોર્ડ થશે. આ કેમેરા 185 ડોલરનો છે. લોકો ટ્રાફિક પોલીસ સાથે દલીલ કરશે કે ગેરવર્તણૂક કરશે તે તમામ કેમેરામાં રેકોર્ડ થશે. પોલીસ કોઇની સામે ફરિયાદ કરશે નહીં. પણ જો કોઇએ પોલીસ સામે-સામે ખોટી ફરિયાદ […]

Continue Reading

દૈનિક પંચાંગ:- પ્રો મૃત્યુંજય વી શાસ્ત્રી. 

દૈનિક પંચાંગ તારીખ – 11- 12 -2018 ગુજરાતી સંવત -2075, હિન્દી વિ સંવત 2075, માસ – માગશર પક્ષ – (સુદ) શુકલપક્ષ તિથી – ચતૃથી/ચોથ વાર – મંગળવાર નક્ષત્ર – ઉત્તરષાઢા યોગ – ધૃવ કરણ – બવ ચંદ્રરાશિ – મકર દિન વિશેષ – સુવિચાર – હર કોઈની છે અહિંયાં એક સરખી કહાણી, હરેકને ઓછી પડે છે. […]

Continue Reading

પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા

પૂજ્ય ભાઈ શ્રી સાંપ્રતસમયમાં મૂઠીઊંચેરા વ્યક્તિઓ ને યાદ કરીએ એટલે રમેશભાઇઓઝા પૂજ્યભાઈશ્રી યાદ આવે એ સહજ છે. સરળ સહજ અને પ્રસન્નતા યુક્ત સ્મિત એ એમની ઓળખાણ છે. આવો એમના જીવન વિશે મારી સ્વલ્પ સમજ થી વિરાટ વ્યક્તિત્વ ને જાણીએ. ૠષિત્વના સંસ્કાર બાળપણથીજ એમનામાં પ્રતિષ્ઠિતછે. માત્ર ત્રણ- ચાર વર્ષની બાળ અવસ્થામાં જ પોતાના બાળ મિત્રો સાથે […]

Continue Reading

અરે મેં તો પ્રપોઝ જ એ રીતે કર્યું હતું કે, મારે તારી સાથે બુઢ્ઢા થવું છે.તને મારી સાથે ઘરડું થવું ગમશે?

પ્રેમ… એક પ્રેમી કપલની વાત છે. બંને દરિયા કિનારે ફરવા ગયાં હતાં. નાળિયેરીની નીચે બાંકડા પર બેઠાં હતાં ત્યારે તેણે નદીની રેત પર ધબકતું એક દૃશ્ય જોયું. એક વૃદ્ધ કપલ એકબીજાનોહાથ પકડી ચાલતાં હતાં. બંનેના પગ ખુલ્લા હતા. ભીની રેતીનો અહેસાસ બંને માણતાં હતાં. જોકે નક્કી કરી શકાય એવું ન હતું કે બંનેના ચહેરા પર […]

Continue Reading

ત્વરા મહેતા લિખિત નાટક એક્સપેરિમેંટલ અફેર્સ નાં 3 શોર્ટ પ્લે ની અમદાવાદમાં ભવ્ય રજુઆત.

એક્સપેરિમેંટલ અફેર્સ 3 શોર્ટ પ્લે .. સ્વાતિ ગોસ્વામી અને ત્વરા મહેતા લિખિત અને ત્વરા મહેતા દિગ્દર્શિત ભવ્ય નાટક તાજેતર મા અમદાવાદ મા ભજવાઈ ગયું .જેનાં કેટલાંક અંશો અહીં રજૂ કરીએ છે. આપના ન્યૂઝ 9909931560 પર મોકલો.

Continue Reading

*અપૂરતી ઊંઘને કારણે મગજ પર કેવી અસર પડે છે એ જાણો!

યાદશક્તિ, તર્કશક્તિ, નિર્ણયશક્તિ, એકાગ્રતા, ક્રીએટિવિટી, ચપળતા વગેરે માનસિક શક્તિઓ આપણને આપણાં રોજિંદાં કામો કરવા માટે જ નહીં; આપણા અસ્તિત્વને સાર્થક કરવા માટે પણ ઘણી ઉપયોગી છે. આ શક્તિઓ જો તમને ખૂટતી લાગે અથવા લાગે કે તમને જરૂર છે એટલી આ શક્તિઓ તમારો સાથ નથી આપતી તો પહેલાં ચકાસો કે તમારી ઊંઘ પૂરતી છે કે નહીં? […]

Continue Reading

કથાશ્રવણનું વિજ્ઞાન : શિલ્પા શાહ.

દુનિયાના લગભગ દરેક ધર્મોમાં પોતાના ધર્મગ્રંથનું અધ્યયન કરવાને, તેમ જ પોતાના આરાધ્યદેવ (ભગવાન) ની કથા સાંભળવાને મહત્વ અપાયું છે. જે ખુબ વૈજ્ઞાનિક છે. ધર્મો કહે છે કે કથાશ્રવણથી પરમશક્તિ સુધી પહોંચવાનું અનુકુળ વાતાવરણ સર્જાય છે. વિજ્ઞાન કહે છે કે કાનને હળવો મસાજ આપી મગજની કાર્યક્ષમતા વધારી શકાય છે. અમેરીકન ન્યુરોલોજી નિષ્ણાતોએ એક અહેવાલમાં કહ્યું છે […]

Continue Reading

  પહેલું સુખ તે જાતે નર્યા:વૈદ્ય બળદેવપ્રસાદ પનારા.

આજ કાલ ઉંમરલાયક લોકોને હાડકાના ઘસારાના દર્દો ખાસ થાય છે.જેમાં પગના ઘૂંટણ ( ઢીંચણ ) ની ઢાંકણીનો ઘસારો ,પગના મોટા હાડકાના બોલનો ઘસારો પ્રાયઃ થાય છે . જેથી વ્યક્તિને ચાલવા,ફરવામાં,પલાંઠી વાળીને બેસવામાં ,દાદર ચડવા ઉતરવામાં તકલીફ થાય ,કે લાકડી નો સહારો લેવો પડે .ઘણા લોકો ને કમરના મેરુ દંડકે મણકાના ઘસારાની કે તેની ગાદી ખસી […]

Continue Reading