સરસ્વતી મંદિર પ્રાથમિક શાળા, મણિનગરમાં જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

આપના ન્યૂઝ 9909931560 પર મોકલો.

Continue Reading

વિસનગર ખાતે સુપ્રસિદ્ધ રાજા રણછોડરાયજી મંદિર ખાતે જન્માષ્ટમી ના અદભુત દર્શન અને ઉજવણી.. વસુધા વ્યાસ

વિસનગર ખાતે સુપ્રસિદ્ધ રાજા રણછોડરાયજી મંદિર ખાતે જન્માષ્ટમી ના અદભુત દર્શન અને ઉજવણી.. વસુધા વ્યાસ. આપના ન્યૂઝ 9909931560 પર મોકલો.

Continue Reading

એકધારો એક્તારો છેડે મીરાજી તાલ નરસિંહ કરતાલથી આપે – ગોપાલી બુચ

એકધારો એક્તારો છેડે મીરાજી તાલ નરસિંહ કરતાલથી આપે, તાંદુલની પોટલી ખોલે સુદામા, એવી કેસરિયાળ સાંજ સંગાથે રે શ્યામ! હું રાધા બની રમવાને આવું, હે કાન! તારા બંસરીનાં સૂરમાં સમાવું. હો યમુનાનો કાંઠો કે મથુરાની માયા, મને રોકે ના સરહદના વાડા સાદ તારો સાંભળી સાનભાન વીસરી પ્રેમઘેલી લાંધુ સિમાડા. ગોકુળિયે ઘેલી કરી તે એ યમુનાને, દ્વારામતી […]

Continue Reading

*વોટ્સએપની વાર્તા – ત્રણ એક્કાની હારેલી બાજી* : ડો. વિષ્ણુ પ્રજાપતિ.

🌈 *વિકેન્ડ એકસ્ટ્રા પોસ્ટ* કંપનીના નોટીસબોર્ડ પર લાગેલી નોટીસથી સૌ ટોળે વળ્યાં. ‘કંપનીમાં જન્માષ્ટમીનો પર્વ ઉજવવાનો હોવાથી દરેકે ફરજિયાત હાજર રહેવું. આપણી કંપનીના માલિક પોતે આ વખતે અહીં હાજર રહેવાના છે. ગેરહાજર રહેનારે બીજે નોકરી શોધી લેવી.’ ત્રણ વાક્યમાં ધમકી કે નિમંત્રણ હતું તે સમજવું મુશ્કેલ હતું. આઠમ-નોમની રજાઓ જાહેર થાય તેની સૌ કાગડોળે રાહ […]

Continue Reading

*શ્રી કૃષ્ણ ભગવાન નું જીવન દર્શન :*

*શ્રી કૃષ્ણ ભગવાન નું જીવન દર્શન :* 🧘🏻‍♂ શ્રીકુષ્ણ વાસુદેવ યાદવ 🧘🏻‍♂ જન્મદિવસ – ૨૦/૨૧ -૦૭ ઈસવીસન પૂર્વે ૩૨૨૬ ના રોજ રવી/સોમવાર 🧘🏻‍♂ તિથી – વર્ષ સંવત ૩૨૮૫ શ સંવત ૩૧૫૦ શ્રાવણ વદ આઠમ [ જેને જન્માષ્ટમી તરીકે ઉજવીએ છીએ ) 🧘🏻‍♂ નક્ષત્ર સમય – રોહિણી નક્ષત્ર રાત્રીના ૧૨ કલાકે મધ્ય રાત્રી 🧘🏻‍♂ રાશી-લગ્ન – […]

Continue Reading

*ભાતીગળ, ભવ્ય ભાવનગર !*

ભાવનગર શહેરના ઘોઘારોડ ઉપર બીરાજતા શીતળા માતાનો ઈતિહાસ તેના જેટલો જ ભવ્ય છે. પહેલાના સમયમાં વેપાર માટે ગાડા લઈ વેપાર અર્થે શહેરમાં જતા જ્યા આજનું રસાલા કેમ્પ છે ત્યાં ભીડભંજન આગળ ગાડાવાડ હતી. તે સમયે કોળિયાકના છગનભાઈ ગાંગજીભાઈ શાખે કાનાણી આ રસ્તે પસાર આજે જ્યાં શિતળા માતા બિરાજે છે ત્યાં ગાડા છોડી વિસામો લેતા. આ […]

Continue Reading

દેશ માટે ગોલ્ડ મેડલ જીતનારી સરિતા ગાયકવાડ નું ડાંગ જિલ્લા નું ઘર અને એનો પરિવાર .

દેશ માટે ગોલ્ડ મેડલ જીતનારી સરિતા ગાયકવાડ નું ડાંગ જિલ્લા નું ઘર અને એનો પરિવાર .આ પરિસ્થિતી મા જીવન જીવતી મહિલા એ ભારત દેશ નું નામ સમગ્ર દુનિયા મા રોશન કર્યુ .ગર્વ છે આ દેશ ની દીકરી પર.તેનાં ઘર ની કેટલીક તસવીરો. આપના ન્યૂઝ 9909931560 પર મોકલો

Continue Reading

પ્રગતિ કબડ્ડી લીગનાં વિજેતાઓ

પ્રગતિ શાળાએ પ્રાથમિક અને ઉચ્ચ શાળા વિભાગમાં પ્રગતિ કબડ્ડી લીગની રચના કરી હતી, જે 24 મી ઑગસ્ટથી 27 ઑગસ્ટે યોજાઈ હતી અને વિજેતાઓ આ પ્રમાણે છે: વિજેતા છોકરાઓ: રાવલ હેટર્થ (કેપ), મુદાલીયાર ભાર્ગવ, ગાયકવાડ દેવ, યાદવ કાર્તિક, સિદ્દીકી હમદાન, કુરમી સત્યમ, પરમાર્થિક, અગ્રવાલ શ્રેય, રાજપૂત રુદ્ર, ચૌહાણ જયદીપ. રનર્સ અપ છોકરાઓ: હર્ષિલ સુરી (કેપ), ગર્ગ […]

Continue Reading

બાંગ્લાદેશ માં રમાયેલ થ્રો બોલ માં ગાંધીનગરના પૂર્ણાન્ક પંકજભાઇ પટેલ ને ગોલ્ડ મેડલ મળેલ

બાંગ્લાદેશ ખાતે ભારત , બાંગ્લાદેશ,નેપાળ ત્રણ દેશો વચ્ચે ઢાકા (બાંગ્લાદેશ) ખાતે રમાયેલ થર્ડ નેશન ઈન્ટરનેશનલ થ્રો બોલ ચેમ્પિયનશીપમાં ભારતે બાંગ્લાદેશને હરાવી ટુર્નામેન્ટ અપરાજીત રહી જીતી લીધી હતી. અને ગાંધીનગરના પૂર્ણાન્ક પંકજભાઇ પટેલ ને ગોલ્ડ મેડલ મળેલ હતો જે સિધ્ધિ માટે 15 મી ઓગસ્ટ 2018 ના દિવસે મા. કલેક્ટર સાહેબ ગાંધીનગર દ્વારા સન્માન પત્ર આપી સન્માનિત […]

Continue Reading

સુન કે તેરી પુકાર… સંગ ચલને કો તેરે, કોઈ ના હો તૈયાર… હિંમત ન હાર, ચલ ચલાચલ અકેલા ચલ ચલાચલ!

અમદાવાદ બાપુનગરના મારા સાયકલિસ્ટ મિત્ર જીતેન્દ્ર પટેલ એકલા અમદાવાદથી રાજેસ્થાન ખાતે આવેલા રામદેવપીરના રણુજા સુધી 2 થી 8 ઓગસ્ટ 2018 દરમ્યાન 560 કિમિ સાયકલ ચલાવીને ગયા .. ર ણુજા પહોંચતા 5 દિવસ થયા. તેમાં 1 દિવસ બપોર પછી સિદ્ધપુર તેમના ભાઈ ના ઘરે રોકાઈ ગયા હતા. એક દિવસ તેમને સાંજે સુવાની જગ્યા શોધતા વાર લાગી […]

Continue Reading