ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ ની જન્મ જયંતિ નિમિતે ગાંધીનગર મહાનગર ભાજપ મહિલા મોરચા દ્વારા રેલી

વીર વિરાંગણા ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ ની જન્મ જયંતિ નિમિતે ગાંધીનગર મહાનગર ભાજપ મહિલા મોરચા દ્વારા રેલીનું સફળ આયોજન કરવામાં આવ્યું, ભગવા સાફામાં સજ્જ મહિલાઓ રેલીમાં જોડાઈ હતી. સંકલન-દિલીપ ઠાકર. મો 9825722820

Continue Reading

સુખી જીવનની સપ્તપદી : જલ્પા હાર્દિક રંગપરીયા.

સુખી થવા કે ખુશ રહેવા નાની નાની વાતો કેવી મહત્ત્વની છે તેનો ખ્યાલ આપણા ઋષિ મુનિઓ, ચિંતકોએ સદીઓ પૂર્વે આપેલો. આજે દુનિયાભરના જુદા જુદા ક્ષેત્રોના નિષ્ણાતો આજ વાત કહી રહ્યા છે. માનવ માત્રની પ્રવૃત્તિ પોતાના સુખ માટે હોય છે. પરંતુ અપૂરતા જ્ઞાાનને કારણે અટવાઈને સુખ મેળવવામાં પાછા પડે છે. ધર્મનો, નીતિનો માર્ગ અપનાવ્યા સિવાય સુખ […]

Continue Reading

 જવાહર નવોદય વિદ્યાલયમાં “કલા ઉત્સવ” કાર્યક્રમનું આયોજન.

અમદાવાદ માં હાથીજણ પાસે આવેલા જવાહર નવોદય વિદ્યાલયમાં ભારત સરકારના “કલા ઉત્સવ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જવાહર નવોદય વિદ્યાલય ના આ કાર્યક્રમ નું અમદાવાદ ના ડેપ્યુટી કલેકટર શ્રીમતી અનસૂયાબેન ના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં પુણે વિભાગની નવોદય વિદ્યાલય પસંદગી પ્રાપ્ત થયેલ વિદ્યાર્થીઓ અને સંગીત શિક્ષક ત્રણ દિવસ સુધી વિશેષ તાલીમ મેળવી કુશળતા […]

Continue Reading

પૌરાણિક શ્રી કાલા રામજી મંદિરમાં ભાવપૂર્વક તુલસી વિવાહની ઉજવણી.

અમદાવાદના પૌરાણિક મંદિર શ્રી કાલા રામજી મંદિરમાં વર્ષોથી પરંપરાગત રીતે તુલસી વિવાહની ઉજવણી કરવામાં આવે છે. સોમવારે ભાવિક ભક્તો તુલસી વિવાહની ઉજવણીના દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતાં. સંકલન-દિલીપ ઠાકર. મો 9825722820

Continue Reading

સાંન્દીપનિ શ્રી હરીમંન્દિરમાં પ્રબોધિની એકાદશી એ શ્રી તુલસી વિવાહ ભક્તિ ભાવથી ઉજવવામાં આવ્યો.

સાંન્દીપનિ શ્રી હરી મંન્દિર પોરબંદર ખાતે પ્રબોધિની એકાદશી એ શ્રી તુલસી વિવાહ ભક્તિ ભાવથી, આનંદ ઉલ્લાસથી ઉજવાયો હતો. મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. સંકલન દિલીપ ઠાકર. મો 9825722820

Continue Reading

ગાંધીનગર જિલ્લાના કોબા ગામમાં વિશ્વ શૌચાલય દિવસની ઉજવણી કરાઇ.

ગાંધીનગર જિલ્લાના કોબા ગામમા વિશ્વ શૌચાલય દિવસની ઉજવણી કરાઇ હતી. જિલ્લા કલેકટર એસ.કે.લાંગાના હસ્તે શાળાના બાળકો અને આંગણવાડી માટે સ્વચ્છતા કીટનું વિતરણ તથા સ્વચ્છતાગ્રહી અને સ્વચ્છતા તાલીમ અને નિગરાની ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનારનું સન્માન કરવામાં આવ્યું હતું. બાળકોએ બનાવેલા પ્લેકાર્ડ જોઈ ક્લેક્ટર પણ દંગ રહી ગયા હતા. કોબાના સરપંચ યોગેશભાઈ નાયી પણ વિશ્વ શૌચાલય દિવસે […]

Continue Reading

પાચનતંત્રના રોગો અને આહાર : ડૉ. હિતેન સુવાગીયા.

આયુર્વેદમાં બતાવેલી ઔષધિઓ અને તેના કોમ્બિનેશન હજારો વર્ષોથી માનવજાતના સ્વાસ્થ્યનું રક્ષણ કરતાં આવ્યા છે. ઋષિમુનિઓ દ્વારા નીવડેલા અમૂલ્ય ઔષધયોગો શરીરને સાજું તાજું રાખવા ઉપરાંત રોગનાબૂદીમાં પણ અકસીર છે. વર્તમાન સદીની હાઈટેક કલ્ચર પાછળની આપણી જેટસ્પીડ દોડ શરીરમાં પાચનતંત્રની અનેક તકલીફો ઊભી કરે છે. આ બધી વ્યાધિઓમાં રોગરૂપ તકલીફ તો ડૉકટર દ્વારા જ દૂર કરવી જોઈએ. […]

Continue Reading

વિકલાંગતા ધરાવતા બાળકોને એકટ કરતા શીખવી.

નવજીવન ટ્રસ્ટના ત્રિદિવસીય પરિસંવાદનો આજે ત્રીજો દિવસ હતો. આજના વક્તાઓ ગૌરાંગ શિંદે, અનિલ મકવાણા, ડો. સંઘમિત્રા પ્રભાકર, શિલ્પા ઠાકર, કેતન દૈયા, ડો. શુભાષ આપ્ટે,ડો. શિલ્પા દાસ, સંગીતા પટેલ અને નિલેશ પંચાલ હતા.ડાન્સ મ્યુઝીક બાદ આજનો દિવસ ડ્રામા પર કેન્દ્રિત હતો.જેમાં વિકલાંગતા ધરાવતા બાળકોને એકટ કરતા શીખવી. શિક્ષક પોતે કરે અને બાળક તે નિરીક્ષણ કરે તે […]

Continue Reading